• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બનશે, અમદાવાદ મ્યુનિ.૨૦૨૮ સુધીમાં વર્ષે ૪૦૦૦ કરોડ વીજબીલની બચત કર…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બનશે, અમદાવાદ મ્યુનિ.૨૦૨૮ સુધીમાં વર્ષે ૪૦૦૦ કરોડ વીજબીલની બચત કર…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

Load More

અમદાવાદ,ગુરુવાર,26
ફેબ્રુ,2026

વર્ષ-૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનુ અમદાવાદમાં આયોજન કરવામા
આવશે. આ અગાઉ કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામા આવનારા સ્પોટર્સ ઈન્ફ્રાસ્ટ્રકચરની
વીજ માંગને પહોંચી વળવા રીન્યુએબલ એનર્જી ક્ષેત્ર વર્ષ-૨૦૨૮ સુધીમાં   મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વાયત્ત બનશે.આ માટે
ગુ્પ કેપ્ટિવ પોલીસી સહિતની વિવિધ કામગીરી હાથ ધરાશે.હાલમાં દર  મહિને કોર્પોરેશન દર મહિને રુપિયા ૩૩૦ કરોડ
વીજબીલ પેટે ટોરેન્ટ પાવરને ચૂકવે છે.એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બન્યા પછી દર વર્ષે
રુપિયા ચાર હજાર કરોડની કોર્પોરેશન બચત કરશે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં ફલોટીંગ સોલાર પેનલ સહિત
૧૨૫ મેગાવોટના રીન્યુએબલ એનર્જીના ગુ્પ કેપ્ટિવ પ્રોજેકટ માટે ડીપીઆર તૈયાર કરાવવા
તથા ફલોટીંગ સોલાર પ્રોજેકટ માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા માટે બે અલગ અલગ દરખાસ્ત
મંજૂર કરવામા આવી હતી.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ
, હાલમાં કોર્પોરેશન
દ્વારા ૪૩ ટકા રીન્યુએબલ એનર્જી મેળવવામા આવે છે.કોર્પોરેશનનુ દર મહિને રુપિયા ૩૬૦
કરોડ જે વીજબીલ આવે છે તેમા ૬૮ ટકા વીજળીનો ઉપયોગ વોટર સપ્લાય પ્રોજેકટ માટે કરવામા
આવે છે.જેમાં રો વોટર મેળવવાથી લઈને લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામા આવે છે.૧૬ ટકા
વીજળી ગટરના પાણી ટ્રીટ કરવા એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન પાાછળ ખર્ચ
કરવામા આવે છે.૧૨ ટકા વીજળી સ્ટ્રીટ લાઈટ પાછળ તેમજ ચાર ટકા વીજળી અન્ય ઉપયોગમા ખર્ચ
કરવામા આવે છે.નેટ ઝીરો પ્રોજેકટ અંતર્ગત શહેરમા રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારવા માટે
૨૦ મેગાવોટ ક્ષમતાનો વીન્ડ એનર્જી પ્લાન્ટ તથા ૩૦ મેગાવોટ ક્ષમતાનો સોલાર એનર્જી પ્લાન્ટ
મળીને કુલ ૫૦ મેગાવોટ ક્ષમતાના બે મોટા પ્રોજેકટ અમલી બની રહયા છે.જે પૈકી સોલાર પ્રોજેકટને
મંજુરી  અપાઈ ગઈ છે. વીન્ડ પાવર પ્રોજેકટ માટે
મંજુરી પ્રક્રીયામા છે.

Next Post
રઢુના યુવાન સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન સોના-ચાંદીના દાગીના લઈ ફરાર | After marrying a young …

રઢુના યુવાન સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન સોના-ચાંદીના દાગીના લઈ ફરાર | After marrying a young ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…
GUJARAT

મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટે સમજૂતી થઈ ગયાના પોઝિટીવ ડેવલપમેન્ટ સામે ઈઝરાયેલ આ સમજૂતીથી નારાજ હોવાનું...

Read more

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In