• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રૂપિયો ઉછળી પાંચ સપ્તાહની ટોચે : શેરોમાં તેજી | Rupee rises to five week high: Stocks rally

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
રૂપિયો ઉછળી પાંચ સપ્તાહની ટોચે : શેરોમાં તેજી | Rupee rises to five week high: Stocks rally
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Load More

ઈરાન યુદ્ધ થાળે પડવાની આશાની જોવા મળેલી અસર

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી કડાકો બોલાઈ જતાં રૂપિયામાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. ઈરાન યુદ્ધમાં શાંતિની આશા વચ્ચે મુંબઈ શેરબજારમાં આજે તેજી આવતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ  ઝડપી ગબડતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા પર પોઝીટીવ ઈમ્પેકટ દેખાઈ હતી. આજે સેન્સેક્સ ૭૩૬.૩૮ પોઈન્ટ વધીને ૭૬૨૬૪.૩૩ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૪૦૦૦ની સપાટી કુદાવી ૨૪૦૧૧.૪૦ સુધી જઈ પાછો ફરી અંતે ૨૩૧ પોઈન્ટ વધીને ૨૩૮૫૩.૯૦ બંધ રહ્યો હતો.

ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વનો અંત લાવવા સંમત થઈ શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડ ખાતે સમજૂતી થવાના અને આ સમજૂતીના ભાગરૂપ આગામી ૬૦ દિવસ દરમિયાન કેટલાક મહત્વના મુદ્દે વાટાઘાટ કરવાના નિર્ણયને પરિણામે આજે વિશ્વ બજારોને હાશ થઈ હતી.  ભારતીય શેર બજારોમાં પણ આજે ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સક્રિય બની શેરોમાં ઓલ રાઉન્ડ તેજીમાં આવી ગયા હતા. 

રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૫.૧૨ વાળા આજે સવારે રૂ.૯૪.૬૮ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૯૪.૪૪ સુધી પટકાયા હતા.  જો કે ત્યારબાદ ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૯૪.૭૮ થઈ ૯૪.૭૧ રહ્યા હતા. ડોલરના ભાવ રૂપિયા સામે આજે ૪૧ પૈસા તૂટતાં ડોલર સામે રૂપિયો ૦.૪૩ ટકા ઉંચકાયો હતો.

રૂપિયો વધી પાંચ સપ્તાહની ટોટે પહોંચ્યો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે ૦.૨૨ ટકા ઘટી નીચામાં ૯૯.૩૮ થઈ ૯૯.૬૦ રહ્યાના સમાચાર હતા.

દરમિયાન, ભારતની વેપાર ખાધ ૨૮.૩૮ અબજ ડોલરથી ઘટી ૨૮.૨૧ અબજ ડોલર થયાના સમાચાર પણ આજે રૂપિયા તેજીની ઈમ્પેક્ટ દેખાઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ પણ ૪૭ પૈસા ઘટયા હતા પાઉન્ડના ભાવ નીચામાં રૂ.૧૨૭.૦૩ થઈ રૂ.૧૨૭.૧૭ રહ્યા હતા. 

યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૨૫ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૦૯.૭૩ થઈ રૂ.૧૦૯.૯૩ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ૦.૩૭ ટકા તૂટી હતી. જ્યારે ચીનની કરન્સ રૂપિયા સામે ૦.૩૫ ટકા માઈનસમાં ટ્રેડ થતી જોવા મળી હતી.

રૂપિયા સામે ડોલરના ભાવ તાજેતરમાં ચાર સપ્તાહ અગાઉ ઉંચામાં રૂ.૯૭ નજીક પહોંચ્યા હતા તથા ત્યારબાદ ડોલરના ભાવ નીચા ઉતરતા જોવા મળ્યા હતા. હવે ડોલરના ભાવ આગળ ઉપર નીચામાં રૂ.૯૩ સુધી ઉતરી જવાની શક્યતા જાણકારો બતાવતા હતા. દરમિયાન, રિઝર્વ બેન્ક દ્વારા દેશમાં ડોલરનો ઈન્ફલો વધારવા તાજેતરમાં વિવિધ પગલાંઓ જાહેર કરાયા હતા તથા તેની અસર પણ કરન્સી બજારમાં જોવા મળી હતી.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૦૦.૦૫  કરોડના શેરોની ચોખ્ખી  ખરીદી કરી હતી. કુલ રૂ.૧૫,૬૫૦.૨૦  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૪૫૦.૧૫ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૩૧૮૯.૨૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૧,૦૮૦.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૮૯૧.૬૪ કરોડની વેચવાલી કરી હતી.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃા. ૯૪.૭૧

પાઉન્ડ

રૃા. ૧૨૭.૧૭

યુરો

રૃા. ૧૦૯.૯૩

યેન

રૃા. ૦.૫૯

Next Post
જિલ્લાના ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને હજુ પાઠયપુસ્તકોનું વિતરણ થયું નથી | Textbooks have not yet been …

જિલ્લાના ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને હજુ પાઠયપુસ્તકોનું વિતરણ થયું નથી | Textbooks have not yet been ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત ટીમના સન્માન સમારોહનું આયોજન અટલધારા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું....

Read more

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In