• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી એરપોર્ટ-પાવર પ્લાન્ટ ન…

satyasamachar by satyasamachar
February 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી એરપોર્ટ-પાવર પ્લાન્ટ ન…
3
VIEWS
Share on FacebookShare on Twitter

NGT approves Great Nicobar Mega Infra Project: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)ની 6 સભ્યોની સ્પેશિયલ બેન્ચે અંદાજે ₹81,000 કરોડના મહત્વાકાંક્ષી ‘ગ્રેટ નિકોબાર મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ’ને લીલી ઝંડી આપી દીધી છે. જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની આગેવાની હેઠળની બેન્ચે સોમવારે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને મળેલી પર્યાવરણીય મંજૂરીમાં દખલ કરવાનું કોઈ નક્કર કારણ જણાતું નથી, કારણ કે તેમાં પર્યાવરણની સુરક્ષા માટે પૂરતા ઉપાયો કરવામાં આવ્યા છે. 

વ્યૂહાત્મક મહત્ત્વ અને પર્યાવરણ વચ્ચે સંતુલન પર ભાર

ટ્રિબ્યુનલે પ્રોજેક્ટના વ્યૂહાત્મક મહત્ત્વને સ્વીકારતા ‘બેલેન્સ્ડ એપ્રોચ’ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, ઇન્ટિગ્રેટેડ ટાઉનશિપ, સિવિલ અને મિલિટરી એરપોર્ટ તેમજ 450-MVAનો ગેસ અને સોલર પાવર પ્લાન્ટ બનાવવાની સરકારની યોજના છે.

નિકોબારી સમુદાયની ચિંતાઓ વચ્ચે પ્રોજેક્ટને મંજૂરી 

આ મેગા પ્રોજેક્ટ કુલ 166 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાંથી 130 ચોરસ કિલોમીટર જંગલની જમીનનો ઉપયોગ થશે અને તેના કારણે અંદાજે 10 લાખ વૃક્ષો કાપવામાં આવશે. કેન્દ્ર સરકારે સ્થાનિક નિકોબારી સમુદાયના વિરોધ અને પર્યાવરણને થનારા નુકસાનની ચિંતાઓ છતાં આ પ્રોજેક્ટને આગળ ધપાવ્યો છે. 

આ પણ વાંચો: રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો…, રડતી આંખો સાથે માએ માંગ્યો ન્યાય; આરોપીને પરીક્ષા માટે મળ્યા જામીન

NGT એ સ્પષ્ટ કર્યું છે કે લેધરબેક કાચબા, નિકોબાર મેગાપોડ અને ખારા પાણીના મગર જેવા જીવોના સંરક્ષણ માટે સરકારે ખાસ શરતોનું પાલન કરવું પડશે. આ ઉપરાંત, ટાપુના રેતાળ બીચ અને કિનારાને નુકસાન ન પહોંચે તેની ખાતરી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે, કારણ કે આ વિસ્તારો કાળક્રમે કાચબાઓ અને પક્ષીઓ માટે આવાસ બનાવવાના મુખ્ય સ્થળો છે.

દુશ્મન સામે રક્ષણ અને હુમલા માટે અતિ મહત્ત્વનું લોકેશન

વ્યૂહાત્મક દૃષ્ટિએ આ પ્રોજેક્ટ ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. ગ્રેટ નિકોબાર ટાપુ દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગ એવા ‘મલક્કાની સામુદ્રધુની’ની અત્યંત નજીક છે, જેનાથી ભારત ગ્લોબલ સપ્લાય ચેનનું મુખ્ય કેન્દ્ર બનશે. લશ્કરી દૃષ્ટિકોણથી પણ આ સ્થળ અત્યંત મહત્ત્વનું છે, કારણ કે અહીંથી હિંદ મહાસાગરમાં ચીની જહાજો અને સબમરીન પર ચાંપતી નજર રાખી શકાશે. કોઈપણ કુદરતી આપત્તિ કે યુદ્ધ જેવી સ્થિતિમાં આ લોકેશન ભારતને પ્રચંડ શક્તિ આપશે અને દુશ્મન પર વળતો હુમલો કરવામાં અત્યંત મદદરૂપ સાબિત થશે.

રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી એરપોર્ટ-પાવર પ્લાન્ટ નંખાશે 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

Load More

Next Post
વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું અંદાજપત્ર ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં રજુ કર્યું | Va…

વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2026-27નું અંદાજપત્ર ચેરમેન ડૉ.શીતલ મિસ્ત્રીએ સમગ્ર સભામાં રજુ કર્યું | Va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

એક મજાનો શેર છે જે અર્ચના ભટ્ટ પટેલને બખૂબી લાગુ પડે છે. “જલાવી જાતને જે અન્યને અજવાસ આપે છે,ખરેખર એ...

Read more

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In