• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લાલપુર-બગસરા પંથકમાં કરાં વરસ્યા, અમરેલી જિ.માં માવઠાં, ખેડૂતો ચિંતિત | Hailstorm in Lalpur Bagasra …

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લાલપુર-બગસરા પંથકમાં કરાં વરસ્યા, અમરેલી જિ.માં માવઠાં, ખેડૂતો ચિંતિત | Hailstorm in Lalpur Bagasra …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

Load More

ગુજરાતમાં 20થી 35 KMનો તોફાની પવન ફૂંકાયો  : આજે રાજ્યમાં 50 કિ.મી.ઝડપે મીની વાવાઝોડા સાથે માવઠાંનું જોર વધશે : 2 દિવસ બાદ ફરી ગરમી શરૂ થશે

રાજકોટ, : ટ્રફ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગુજરાતની પડોશમાં રાજસ્થાન સહિત અનેક સ્થળે હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સીસ્ટમ સક્રિય થતા સમગ્ર દેશમાં ઉનાળાને બ્રેક સાથે તોફાની માવઠાંનો માહૌલ સર્જાયો છે જેની અસર ગુજરાત પર થવાની આજે શરૂ થઈ છે. રાજ્યમાં પવનનું જોર વધ્યું હતું તો સૌરાષ્ટ્રના લાલપુર,બગસરા પંથકમાં કરાં વરસવા સાથે અમરેલી જિલ્લામાં માવઠાં વરસ્યા હતા. ખેડૂતોમાં ખેતીનૌ તૈયાર પાક બગડવાની તેમજ વાવેતરને નુક્શાનની ચિંતા જન્મી છે.

લાલપુર પંથકમાં આજે બપોર બાદ હવામાન અચાનક પલટાયું હતું અને ગાજવીજ સાથે  અપીયા, ગોવાણા,ખાયડી સહિત વિસ્તારોમાં કરાં વરસ્યા હતા. બગસરા પંથકમાં વાદળિયા હવામાન વચ્ચે તીવ્ર પવન સાથે કરાં-વરસાદ વરસ્યો હતો અને બગસરા શહેરમાં પણ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અમરેલી જિ.ના વડિયા સહિત વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થયો છે.

બીજી તરફ, રાજ્યમાં અનેક સ્થળે 20 કિ.મી.ની ઝડપે વંટોળિયા જેવો પવન ફૂંકાયો હતો જ્યારે મહત્તમ કચ્છ અને બનાસકાંઠા જિ.માં પવનની 35 કિ.મી.ની ઝડપ નોંધાઈ છે. 

આવતીકાલે, આજ કરતા વધુ તીવ્રતા સાથે, કલાકના 40-50 કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડા તથા ગાજવીજ સાથે મોટાભાગના જિલ્લાઓમાં માવઠાંનું યલો એલર્ટ જારી કરાયું છે. રાજ્યમાં આ સાથે પશ્ચિમી દરિયાઈ પવનો શરૂ થતા સૌરાષ્ટ્રમાં રાજકોટ-સુરેન્દ્રનગર સિવાયના સ્થળે 34 સે.નીચે ઉતર્યું હતું. જ્યારે અમદાવાદ, કચ્છ,વડોદરા સહિત ગુજરાતમાં મહત્તમ 36  સે. અને સૌથી વધુ રાજકોટમાં 37.5 સે.તાપમાન નોંધાયું છે. મોસમ વિભાગે હાલ તાપમાન નીચું રહેવાની પરંતુ, સીસ્ટમ પસાર થયા બાદ બે દિવસ પછી ફરી વધવાની આગાહી કરી છે.

Next Post
વેટની બાકી રકમ અને દંડ ન ભરપાઈ કરી સરકારને 12.10 કરોડનો ધુંબો | The government has lost Rs 12 10 cro…

વેટની બાકી રકમ અને દંડ ન ભરપાઈ કરી સરકારને 12.10 કરોડનો ધુંબો | The government has lost Rs 12 10 cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…

ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે ડીઈઓ કચેરીએ યોજેલા કેમ્પમાં માત્ર 36 વિદ્યાર્થીઓ આવ્યા | only 36 student…
GUJARAT

વડોદરાઃ ધો.૧૦ની પરીક્ષા બાદ ધો.૧૧ વિજ્ઞાાન પ્રવાહમાં પ્રવેશથી વંચિત રહી ગયા હોય તેવા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ડીઈઓ કચેરી દ્વારા...

Read more

ભાવનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, એજન્સીઓ એલર્ટ | Threat to blow up Bh…

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In