• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, August 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લેકફ્રન્ટમાં લાઈટ એન્ડ મ્યુઝિક ફાઉન્ટેન શો, કાંકરિયામાં ૧૫ કરોડના ખર્ચે એક વર્ષમાં કેન્ડી વર્લ્ડ નવુ…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
લેકફ્રન્ટમાં લાઈટ એન્ડ મ્યુઝિક ફાઉન્ટેન શો, કાંકરિયામાં ૧૫ કરોડના ખર્ચે એક વર્ષમાં કેન્ડી વર્લ્ડ નવુ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Load More

અમદાવાદ,ગુરુવાર,26
ફેબ્રુ,2026

કાંકરિયા લેકફ્રન્ટને લઈ બે મહત્વપૂર્ણ નિર્ણય મ્યુનિસિપલ
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામા આવ્યા હતા. એક નિર્ણય લેકફ્રન્ટમાં રુપિયા
૫.૫૩  કરોડના ખર્ચથી અલગ અલગ થીમ ઉપર લાઈટ
એન્ડ મ્યુઝિક ફાઉન્ટેન શો મુલાકાતીઓ નિહાળી શકશે. બીજા આકર્ષણમાં એક વર્ષની અંદર
અંદાજે રુપિયા ૧૫ કરોડના ખર્ચે બાળકો માટે કેન્ડી વર્લ્ડનુ નવું આકર્ષણ તૈયાર થઈ
જશે.બાળકો માટે આ એક નવું ડ્રીમ ડેસ્ટિનેશન બની રહેશે.એજન્સી પાસેથી કોર્પોરેશનને
રેન્ટલ બેઝ ભાડાની આવક ઉપરાંત ૩૫ ટકા રેવન્યુ શેર પણ મળશે.કેન્ડી વર્લ્ડમાં
એન્ટ્રી ફી અંદાજે રુપિયા ૪૦ અને વિવિધ એકટિવીટી દીઠ ૫૦થી રુપિયા ૧૦૦ ટિકીટ દર
રખાશે.

કાંકરિયા લેકફ્રન્ટ 
પરિસરમાં આધુનિક ટેકનોલોજી આધારીત મલ્ટી મિડિયા મ્યુઝિકલ ફાઉન્ટેન ડેવલપ
કરવામા આવશે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું
, આ ફાઉન્ટેન શોમાં
૧૫-૧૫ મિનીટના એક એવા ચાર જુદા  થીમ ઉપર
સાંજે સાત કલાક પછી શો મુલાકાતીઓ  નિહાળી
શકશે.ફાઉન્ટેનમાં પાણીના ફુવારા
,
સંગીત,લાઈટીંગ
તેમજ વિઝયુઅલ પ્રોજેશનનુ સંકલન કરવામા આવશે.જે લોકોને બતાવવામા આવશે.એક વર્ષના
ડીફેકટ લાયબીલીટી પિરીયડ સાથે ચાર વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સ સાથે એજન્સીને
કામ આપવામા આવશે.

આગામી એક વર્ષના સમયમાં લેકફ્રન્ટ ખાતે બાળકો માટે કેન્ડી
વર્લ્ડ પણ ડેવલપ કરવામા આવશે.પી.પી.પી.ધોરણે તૈયાર થનારા આ પ્રોજેકટમાં બાળકો માટે
થીમ આધારીત પાર્ક તૈયાર કરવામા આવશે.કેન્ડી કેસલથી રેઈનબો સ્લાઈડ સુધીની મજા માણી
શકાશે.૪૧૩૩ ચોરસમીટર વિસ્તારમાં થીમ આધારીત એન્ટ્રી ગેટ ઉપરાંત ટિકીટીંગ ઝોન
, ફૂડ કાઉન્ટર્સ
સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવશે.કોર્પોરેશન એજન્સીને માત્ર જગ્યા
ફાળવશે.તંત્રને દર વર્ષે પ્રતિ સ્કેવર મીટર રુપિયા ૧૮૭ મુજબ રેન્ટલ ભાડુ રુપિયા
૭.૭૨ લાખ પણ મળશે.

કેન્ડી વર્લ્ડના આકર્ષણમાં શું-શું હશે?

–ગ્રાન્ડ
એન્ટરન્સ પ્લાઝા
, ચોકલેટ
મોન્યુમેન્ટ
, ફોટોગ્રાફી
માટે પ્લેસ

–ફેન્ટેસી
વર્લ્ડ ઉપરાંત બબલ બ્લાસ્ટ
,ગેમઝોન, થીમ આધારીત ફૂડ
કીઓસ્ક

–મિલ્કી
વે ગ્લેકસીમાં દોરડાથી બનેલુ પ્લે ગ્રાઉન્ડ
,
સેન્સરી અનુભવ આપતી રમતો

– રંગીન
રેઈનબો સ્લાઈડ
,ઈમર્સિવ
રાઈડ
, ડાર્ક
રાઈડ
, નીઓન
પિકલ બોલ કોર્ટ
,ફન રાઈડસ

Next Post
ગાડીનું ભાડુ કરવા મુદ્દે ભૂતિયા ગામના યુવક પર હિંસક હુમલો | Violent attack on a youth from a haunted…

ગાડીનું ભાડુ કરવા મુદ્દે ભૂતિયા ગામના યુવક પર હિંસક હુમલો | Violent attack on a youth from a haunted...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક પ્રગતિને ધ્યાનમાં રાખીને મહત્વાકાંક્ષી ‘મિશન કામયાબ’ પ્રોજેક્ટનો પરિચય કરાવવામાં આવ્યો....

Read more

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In