• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડાપ્રધાન મોદીએ 8,931 દિવસ સરકારના વડા બનીને ઈતિહાસ રચ્યો | Prime Minister Modi created history by r…

satyasamachar by satyasamachar
March 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડાપ્રધાન મોદીએ 8,931 દિવસ સરકારના વડા બનીને ઈતિહાસ રચ્યો | Prime Minister Modi created history by r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

Load More

– ભારતીય રાજકારણના ઈતિહાસમાં અનેરો દિવસ

– પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ અને વડાપ્રધાન તરીકે 12 વર્ષ શાસન સંભાળ્યું

– સતત ત્રણ વિધાનસભા અને ત્રણ લોકસભા ચૂંટણી જીતવાનો રેકોર્ડ પણ મોદીના નામે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોઈપણ સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ શાસન કરવાની સિદ્ધિ મેળવીને ભારતના રાજકારણમાં ઈતિહાસ રચ્યો છે. પીએમ મોદીએ ૧૩ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી અને ૧૨ વર્ષથી દેશના વડાપ્રધાન તરીકે શાસન સંભાળ્યું છે. અગાઉ આ રેકોર્ડ સિક્કિમના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના નામે હતો, જેમણે ૮,૯૩૦ દિવસ સુધી કોઈ સરકારના વડા તરીકે કામ કર્યું હતું. વડાપ્રધાન મોદીને આ ઈતિહાસ રચવા બદલ સાથી કેબિનેટ મંત્રીઓ સહિત સેલિબ્રિટીઓ અને જનતાએ અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય શાસન કરવાનો રેકોર્ડ કરતા ૨૫મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે ૭ ઑક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાસનની ધૂરા સંભાળી હતી. તેમણે ૨૧ મે, ૨૦૧૪ સુધી મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતું. ત્યાર પછી મે ૨૬, ૨૦૧૪માં તેઓ વડાપ્રધાન બન્યા અને હજુ સુધી આ પદ પર શાસન કરી રહ્યા છે. આમ પીએમ મોદીએ ૨૦૦૧માં સરકારના વડા તરીકેનું પદ સંભાળ્યા પછી સતત ૮,૯૩૧ દિવસથી હેડ ઓફ ગવર્મેન્ટ તરીકે કામ કરી રહ્યા છે. તેમની આ સિદ્ધિ દાયકાઓ સુધી સતત નેતૃત્વ, જનસમર્થન અને રાજકીય સ્થિરતાની સ્થિતિ પણ રજૂ કરે છે.

પીએમ મોદીએ કોઈ સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ સુધી શાસન કરવાની સાથે અન્ય અનેક સિદ્ધિઓ મેળવી છે. તેઓ ગુજરાતના સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહેનારા એકમાત્ર નેતા છે. આ સિવાય ભારતીય રાજકારણમાં પીએમ મોદી સંભવતઃ એકમાત્ર એવા નેતા છે, જેમણે એક રાજ્યના મુખ્યમંત્રી તરીકે સતત ત્રણ ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી જીતી અને સતત ત્રણ વખત ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪માં લોકસભા ચૂંટણીમાં જીતવાનો ઈતિહાસ રચ્યો છે. કોઈપણ સરકારના વડા તરીકેની તેમની આ સિદ્ધિ ગરીબોને અધિકારો આપવા અને વૈશ્વિક સ્તરે ભારતને ગૌરવ અપાવવામાં રાષ્ટ્ર પ્રથમ પ્રત્યેની તેમની ઊંડી કટિબદ્ધતા દર્શાવે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ જીવન દેશ અને દેશવાસીઓની સેવામાં સમર્પિત છે. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધીનો આ પ્રવાસ અદ્વિતિય રહ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ મોદીની ૨૪ વર્ષની અટૂટ સેવાની પ્રશંસા કરી હતી. 

Next Post
પાકિસ્તાન દુનિયાના સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશો પૈકીનું એક બન્યું : 2025માં 1139ના મોત | Pakistan …

પાકિસ્તાન દુનિયાના સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશો પૈકીનું એક બન્યું : 2025માં 1139ના મોત | Pakistan ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…
GUJARAT

મુંબઈ : અખાતી દેશોમા વસતા બિનનિવાસી ભારતીયો સામાન્ય રીતે પોતાના પરિવારના નિર્વાહ ખર્ચ, બચત અથવા પ્રોપર્ટીની ખરીદી માટે દેશમાં નાણાં...

Read more

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

પુરપાટ ઝડપે ગાડી દોડાવી સિંહને ઉભી પૂછડીએ ભગાડયો : વિડીયો વાયરલ થયો | Man drives car at full speed c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In