• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરાના સયાજી બાગમાં નાસ્તાના પડીકા કે પાણીની બોટલો લઈ જવા પર પ્રતિબંધની સુચનાથી વિવાદ | Controvers…

satyasamachar by satyasamachar
June 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરાના સયાજી બાગમાં નાસ્તાના પડીકા કે પાણીની બોટલો લઈ જવા પર પ્રતિબંધની સુચનાથી વિવાદ | Controvers…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

Load More

Vadodara Sayaji Baug : વડોદરા શહેરની મધ્યમાં આવેલા સયાજી બાગ પર્યટકો માટે આકર્ષણ રૂપ બન્યો છે ત્યારે સયાજી બાગમાં સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી નાસ્તાના પ્લાસ્ટિકના પડીકા કે પાણીની બોટલ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે સયાજી બાગમાં સ્ટોલ ધરાવતા વેપારીને પાણીની બોટલ હોય કે અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકની છાસ કે અન્ય બોટલો હોય તેના વેચાણને છૂટછાટ હોવાથી વિવાદ સર્જાયો છે. 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરુણ બાબુએ સયાજી બાગમાં આવતા પર્યટકોના પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવવાની શરૂઆત કરતા હોબાળો સર્જાયો હતો પરંતુ ત્યારબાદ તે પ્રથા ચાલુ રાખવામાં આવી છે.

સયાજી બાગમાં સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરની સુચનાથી સફાઈ ઝુંબેશ કરવામાં આવી હતી સફાઈ ઝુંબેશની કામગીરીને ધ્યાનમાં રાખી કચરો નાખનારા કેટલાક પર્યટકો પાસેથી રૂપિયા 2000 નો દંડની વસુલાત કરી હતી અને રાત્રે બે વાગ્યા સુધી સયાજી બાગની સફાઈ કરવામાં આવી હતી. જેમાં ઠેર-ઠેર પાણીની બોટલો તેમજ નાસ્તાના પેકિંગ કરેલા ફૂડ પેકેટના પ્લાસ્ટિકનો કચરો હતો તેની સફાઈ કરવામાં આવી હતી. 

  આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા નાસ્તાના પેકિંગ કરેલા ફૂડ પેકેટ અને પ્લાસ્ટિકની પાણીની બોટલો સયાજી બાગમાં લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે જેના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. 

કેટલાક પર્યટકોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે ઉનાળાની સીઝન હોય ત્યારે દૂરથી આવનારા પર્યટકો પાણીની બોટલ ભરીને લાવે તે જરૂરી છે. કોર્પોરેશનના આવા નિયમો અને કારણે પર્યટકો મુશ્કેલીમાં મુકાશે જ્યારે કેટલાક પર્યટકોએ મ્યુનિસિપલ કમિશનરના પગલાને આવકાર્યું હતું. કેટલાક પર્યટકોએ તો કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા કે, સયાજી બાગમાં આવેલા ખાણીપીણીના સ્ટોલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની અનેક ચીજ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે અને તે પર્યટકો ખરીદી કરી બાગમાં કચરો નાખશે તો તેની સફાઈ કોર્પોરેશન કરશે એટલું જ નહીં જ્યારે કોર્પોરેશન સયાજી બાગમાં પ્રાણી સંગ્રહાલય કે પક્ષી ઘર નિહાળવા માટેની ફી વસૂલ કરે છે ત્યારે સફાઈની જવાબદારી કોર્પોરેશનની રહેલી છે ત્યારે આવા નિયમો બનાવવાથી પર્યટકો ને મુશ્કેલી પડશે જ્યારે કોર્પોરેશનના સયાજી બાગમાં ફરજ બજાવતા સિક્યુરિટી અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, સયાજી બાગમાં પાણીની પરબો રાખવામાં આવી છે.

Next Post
જમીન સંપાદનનો પેચ ફસાયો : લીલોરા-પાલડી વચ્ચે વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું કામ ત્રણ વર્ષથી લટક્યું …

જમીન સંપાદનનો પેચ ફસાયો : લીલોરા-પાલડી વચ્ચે વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું કામ ત્રણ વર્ષથી લટક્યું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…
GUJARAT

Bayad Land Scam: ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને જમીન કૌભાંડની તમામ હદો વટાવી દેતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડમાંથી સામે...

Read more

ગુજરાતમાં મેઘરાજાની સવારી: અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ક્યા જિલ્લાઓમાં વરસાદની આગાહી? | Gujarat Weath…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર ‘કાગળના વાઘ’, મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In