• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં પૂરપાટ દોડતી કારે અનેક વાહનોને ઉડાવ્યાં, મહિલા સહિત બે ઈજાગ્રસ્ત, કારચાલકની અટકાયત | Vadod…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં પૂરપાટ દોડતી કારે અનેક વાહનોને ઉડાવ્યાં, મહિલા સહિત બે ઈજાગ્રસ્ત, કારચાલકની અટકાયત | Vadod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an a tori ef…

સાણંદમાં ટાટા કંપની પ્લાન્ટમાં આગ, સ્પેર પાર્ટસ, રો-મટિરિયલ બળી ગયું | Ekkei a fis lon ewe leenien f…

છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો | Policeman and others beat up a young man…

Load More

Vadodara Accident: વડોદરાના સૌથી વ્યસ્ત ગણાતા એમ.જી. રોડ પર ગઈકાલે રાત્રે એક બેફામ બનેલા કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. પૂરઝડપે આવતી કારે એક મોપેડ સવાર મહિલા સહિત અન્ય 3થી 4 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો, જેને વડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે જ્યારે એમ.જી. રોડ વાહન વ્યવહારથી ધમધમી રહ્યો હતો, ત્યારે એક કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવીને પૂરઝડપે કાર હંકારી મોપેડ સવાર મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આટલેથી ન અટકતા કારે રસ્તા પર ઉભેલા અન્ય વાહનોને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. સ્થાનિક લોકો કારને રોકવા માટે પાછળ દોડ્યા હતા, પરંતુ ચાલક અંધારાનો લાભ ઉઠાવી સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો: સોનાની પાદુકા, કરોડોની નકલી નોટો ભરેલી કાર… અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત 6 સુરતીને પકડ્યાં

પોલીસની ત્ત્વરિત કાર્યવાહી અને ધરપકડ

ઇજાગ્રસ્ત મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે સિટી પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં કાર ચાલક ધ્રુવ પટેલને દબોચી લીધો હતો. પોલીસે બ્રેથ એનેલાઇઝરથી તપાસ કરતા પ્રાથમિક તબક્કે તે નશામાં હોવાનું જણાયું નહોતું, તેમ છતાં ચોક્કસ પુષ્ટિ માટે તેના બ્લડ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

કેનેડા રિટર્ન છે આરોપી

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી ધ્રુવ પટેલ અગાઉ કેનેડામાં રહેતો હતો. તે જાન્યુઆરી 2025માં જ વડોદરા પરત ફર્યો હતો. હાલમાં તે આજવા રોડ પર પોતાનું જીમ ચલાવે છે. તેના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો હજુ પણ કેનેડામાં જ સ્થાયી થયેલા છે.

Next Post
1900 કરોડની છેતરપિંડી મામલે વસંત ગજેરાને ઝટકો, ગુજરાત હાઈકોર્ટનો FIR રદ કરવા ઈનકાર | gujarat high co…

1900 કરોડની છેતરપિંડી મામલે વસંત ગજેરાને ઝટકો, ગુજરાત હાઈકોર્ટનો FIR રદ કરવા ઈનકાર | gujarat high co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an a tori ef…

જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an a tori ef…

સાણંદમાં ટાટા કંપની પ્લાન્ટમાં આગ, સ્પેર પાર્ટસ, રો-મટિરિયલ બળી ગયું | Ekkei a fis lon ewe leenien f…

સાણંદમાં ટાટા કંપની પ્લાન્ટમાં આગ, સ્પેર પાર્ટસ, રો-મટિરિયલ બળી ગયું | Ekkei a fis lon ewe leenien f…

છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો | Policeman and others beat up a young man…

છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો | Policeman and others beat up a young man…

રૂા.28 કરોડની ટેક્સ ચોરીમાં ઇગલ પરિવારનાં બંને ભાઇઓ જેલહવાલે | Both brothers of Eagle family jailed …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an a tori ef…
GUJARAT

અમદાવાદ, રવિવાર પૂર ઝડપે વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. નિકોલમાં પગપાળા જઇ...

Read more

સાણંદમાં ટાટા કંપની પ્લાન્ટમાં આગ, સ્પેર પાર્ટસ, રો-મટિરિયલ બળી ગયું | Ekkei a fis lon ewe leenien f…

છોકરાઓની તકરારમાં પોલીસમેન સહિતનાઓએ તરૂણને ઢોર માર માર્યો | Policeman and others beat up a young man…

રૂા.28 કરોડની ટેક્સ ચોરીમાં ઇગલ પરિવારનાં બંને ભાઇઓ જેલહવાલે | Both brothers of Eagle family jailed …

આજી ડેમમાં ત્રણનાં મોત બાદ લાપતાં યુવાનની પણ લાશ મળી | After the death of three in Aji Dam the body …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In