• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ફેસબુક મારફતે શિક્ષિકાને હેરાનગતિ કરનાર યુવક ઝડપાયો | Youth arrested for harassing teacher…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ફેસબુક મારફતે શિક્ષિકાને હેરાનગતિ કરનાર યુવક ઝડપાયો | Youth arrested for harassing teacher…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શિક્ષણનું દબાણ : ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી | student mental press…

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

Load More

Vadodara : વડોદરા શહેરમાં સોશિયલ મીડિયા મારફતે મહિલાને સતત હેરાનગતિ કરવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૂળ કોલકત્તાની રહેવાસી અને નવાપુરા વિસ્તારમાં રહેતી 30 વર્ષની શિક્ષિકાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, વર્ષ 2022 દરમિયાન હિરેન રાજપુત નામની ફેસબુક મેસેન્જર આઈડી પરથી મહિલાને કેમ છો? એવો મેસેજ આવ્યો હતો. મહિલાએ જવાબમાં મેસેજ ન કરવા જણાવ્યું અને તે આઈડી બ્લોક કરી દીધી હતી. ત્યારબાદ વર્ષ 2023માં સ્મિત આર.જે. નામની બીજી આઈડી પરથી ફરી મેસેજ કરાતા મહિલાએ તેને પણ અવગણી બ્લોક કરી હતી.

છતાંય વર્ષ 2025માં ફરી હિરેન રાજપુત નામથી મેસેજ કરી યુવકે તમે મને ગમો છો, કેમ આટલો ઘમંડ રાખો છો? જેવા મેસેજ કરીને હેરાનગતિ શરૂ રાખી હતી. વર્ષ 2026ના ફેબ્રુઆરીમાં માય વેલેન્ટાઈન જેવી કોમેન્ટ કરતા મહિલાએ પોલીસ ફરિયાદ કરવાની ચેતવણી આપી હતી.

પરંતુ આરોપી અહીં અટક્યો નહીં. વારંવાર નવા ફેસબુક એકાઉન્ટ બનાવી મહિલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતો રહ્યો. એટલું જ નહીં, તેના સોશિયલ મીડિયા પર નજર રાખવી, ઘર નજીક આવી ધમકી આપવા જેવી હરકતો કરી મહિલામાં ભય અને દહેશત ફેલાવી હતી.

આખરે પીડિતાએ નવાપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન આરોપીનું નામ હિરેનકુમાર રમેશભાઈ રાજપુત (રહે-દર્શનમ સોસાયટી, તરસાલી) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી સામે બીએનએસની કલમ 78 અને 351(2) હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠક પર ઉમેદવારી માટે કોંગ્રેસમાં 187 દાવેદારો | 187 C…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠક પર ઉમેદવારી માટે કોંગ્રેસમાં 187 દાવેદારો | 187 C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શિક્ષણનું દબાણ : ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી | student mental press…

શિક્ષણનું દબાણ : ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી | student mental press…

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શિક્ષણનું દબાણ : ગુજરાતમાંથી છેલ્લા 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી | student mental press…
GUJARAT

Ahmedabad News: છેલ્લા કેટલાય વખતથી ગુજરાત સહિત દેશમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપરલીકની ઘટનાઓ બની રહી છે. નીટની પરીક્ષામાં અસફળ થવાની બીકે...

Read more

ગુજરાત આવી રહેલું ટેન્કર બ્રિટને જપ્ત કર્યું, ભારતીય કેપ્ટનની ધરપકડ | Tanker Brit seized while en ro…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In