• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે અર્ધ લશ્કરી દળો સહિત 5000 પોલીસ જવાનો તૈનાત | 5000 police personnel …

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે અર્ધ લશ્કરી દળો સહિત 5000 પોલીસ જવાનો તૈનાત | 5000 police personnel …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

Load More

વડોદરાઃ વડોદરા શહેરની હદમાં કોર્પોરેશન ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કેટલીક બેઠકો માટે તા.૨૬મીએ મતદાન થનાર હોવાથી શહેર પોલીસ કમિશનરે આજે પોલીસ  બંદોબસ્તને આખરી ઓપ આપ્યો હતો,જે મુજબ શહેરમાં અર્ધ લશ્કરી દળો સહિત ૫૦૦૦ જેટલી પોલીસ આવતીકાલે તૈનાત કરી દેવામાં આવશે.

વડોદરા કોર્પોરેશનની ૧૯ વોર્ડની ૭૬ બેઠક ઉપરાંત વડોદરા શહેરની હદમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયતની ૭ અને તાલુકા પંચાયતની ૧૩ બેઠકો માટે શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવા તૈયારી કરી છે.

શહેર પોલીસ કમિશનરે કહ્યું છે કે, ચૂંટણી દરમિયાન આચારસંહિતાનું પાલન થાય તેમજ કોઇ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અટકાયતી પગલાંના ભાગરૃપે ૪૦૨૪ જણાની સામે કાર્યવાહી કરવામાં આવી છે.મતદાનના દિવસે શહેર પોલીસની સાથે સીઆરપીએફની એક કંપની,એસઆરપીની કંપની,૯ ડીસીપી,૧૩ એસીપી સહિત ૫૦૦૦ જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્ત જાળવશે.

શહેર પોલીસ દ્વારા સંવેદનશિલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે.મતદાન મથકોની આસપાસ તેમજ અંદર પણ પોલીસ મૂકી દેવામાં આવી છે.જ્યારે,ઇવીએમ લાવવા-લઇ જવા અને સ્ટ્રોંગરૃમ ફરતે અભેદ સુરક્ષા કવચ ગોઠવી દેવામાં આવ્યું છે.

મતદાન મથકો પર અશક્ત,વિકલાંગ અને વૃધ્ધોને મદદ કરવા પોલીસને સૂચના

વડોદરા કોર્પોરેશનની ચૂંટણી માટે અર્ધ લશ્કરી દળો સહિત 5000 પોલીસ જવાનો તૈનાત 2 - imageલોકશાહીના પર્વ દરમિયાન કોઇ પણ મતદારને અડચણ ના પડે તે માટે પોલીસ પણ મદદરૃપ થશે.

પોલીસ કમિશનરે ચૂંટણીના બંદોબસ્તમાં હાજર રહેનાર તમામ પોલીસ કર્મીઓને મતદાન માટે આવતા અશક્ત,વૃધ્ધ તેમજ વિકલાંગને મદદરૃપ થવા સૂચના આપવામાં આવી છે.

મતદાન મથકો પર મહિલા પોલીસ પણ હાજર રહેનાર છે અને તેમને પણ મહિલાઓને મદદરૃપ થવા માટે સૂચના આપવામાં આવી છે.

ચૂંટણી માટેનો પોલીસ બંદોબસ્ત

હોદ્દો              સંખ્યા

જોઇન્ટ કમિશનર ૧

એડિ.કમિશનર        ૧

ડીસીપી       ૯

એસીપી        ૧૩

પીઆઇ        ૬૮

પીએસઆઇ       ૧૬૯

તાલીમાર્થી        ૨૪૬

એસઆરપી  એક પ્લાટુન

સીઆઇએસએફ ૧ કંપની

પોલીસ જવાનો ૨૦૫૭

હોમગાર્ડ               ૧૪૦૬

વિવિધ બ્રાન્ચો    –

5000થી વધુ કેમેરા મારફતે પોલીસની નજર

મતદાન દરમિયાન કોઇ પણ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે.મતદાન મથકો ઉપરાંત,બોડીવોર્ન કેમેરા, શહેર પોલીસ તેમજ કોર્પોરેશનના કેમેરાઓ મળી ૫હજારથી વધુ સીસીટીવી મારફતે પોલીસની ટીમો સ્થિતિ પર નજર રાખશે.

Next Post
ભારે સુરક્ષા વચ્ચે આજે બંગાળ અને તમિલનાડુમાં મતદાન | Voting in Bengal and Tamil Nadu today amid tigh…

ભારે સુરક્ષા વચ્ચે આજે બંગાળ અને તમિલનાડુમાં મતદાન | Voting in Bengal and Tamil Nadu today amid tigh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને...

Read more

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In