• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા: ગોલ્ડ લોન ક્લોઝ કરાવી આપવાનું કહી મિત્ર સાથે જ છેતરપિંડી | Vadodara Crime: Friend Scams Frie…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા: ગોલ્ડ લોન ક્લોઝ કરાવી આપવાનું કહી મિત્ર સાથે જ છેતરપિંડી | Vadodara Crime: Friend Scams Frie…
6
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

Load More

ગોલ્ડ લોન ક્લોઝ કરાવી આપવાનું જણાવી બે આરોપીઓએ મિત્ર સાથે જ છેતરપિંડી કરી 6.22 લાખ પડાવી લીધા હતા. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કરોડિયારોડ હરસિદ્ધિ સોસાયટીમાં રહેતા ધવલ અરવિંદભાઇ બારીયાએ અકોટા  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું ડ્રાઇવિંગ શીખવાડવાનું કામ કરૃં છું. મારી  પાંચ લાખની ગોલ્ડ લોન મુથુટ ફાઇનાન્સ ગોરવા ખાતે કરાવી હતી. સલૂન ચલાવતા મારા મિત્ર મંથન રજોડીયાએ મને કહ્યું હતું કે,  આ લોન તમારે ભરવી નહીં પડે, મારો મિત્ર મિલિન્દ મહેન્દ્રભાઇ જગતાપ (રહે. વસુંધરા એપાર્ટમેન્ટ, વડોદરા)  સેટિંગ કરાવીને લોન ક્લોઝ કરાવી આપશે.પરંતુ, તેની માટે તારા એકાઉન્ટમાં મોબાઇલ લોન કરાવી આપવી પડશે. તેની વાતો પર વિશ્વાસ આવ્યો હતો. મંથન અને મિલિન્દ જગતાપ મને તેઓની અલકાપુરી સેન્ટર પોઇન્ટમાં આવેલી રક્ષા ફાઇનાન્સની ઓફિસે લઇ  ગયા હતા. ત્યારબાદ તેઓએ મારા નામ પર 1.55 લાખનો મોબાઇલ મારી લોન ક્લોઝ કરાવવા માટે લીધો હતો. મોબાઇલના હપ્તા મિલિન્દ ભરશે. તેવું નક્કી થયું હતું. થોડાદિવસ પછી  1.14 લાખનો બીજો મોબાઇલ ફોન  પણ લીધો હતો. ત્યારબાદ આદિત્ય બિરલા કેપિટલમાંથી મારા નામે2.79 લાખની લોન કરાવી હતી અને એટીએમ પર જઇને રોકડા 40 હજાર ઉપાડી લીધા હતા. તદુપરાંત તેઓની ઓફિસે જઇ મેં બંનેને  ગૂગલ પે અને ફોન  પે થી 1.97 લાખ આપ્યા હતા. તેઓએ ગોલ્ડ લોન ક્લોઝ કરાવી આપવાનું જણાવી મારી  પાસેથી 7.62 લાખ લીધા હતા. જેમાંથી માત્ર 1.45 લાખ પરત કર્યા હતા. જ્યારે 6.22 લાખ પરત કર્યા નથી. આરોપીઓએ આ રીતે અન્ય લોકો  પાસેથી  પણ રૃપિયા પડાવી લઇ છેતરપિંડી કરી હતી.

Next Post
માર્ચમાં ગરમી ભૂક્કા બોલાવશે, IMDની મોટી આગાહી, જાણો હોળી પર કેવું રહેશે હવામાન | Weather Forecast I…

માર્ચમાં ગરમી ભૂક્કા બોલાવશે, IMDની મોટી આગાહી, જાણો હોળી પર કેવું રહેશે હવામાન | Weather Forecast I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી
GUJARAT

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

મહુવા ટાઉન પોલીસ મથકમાં બે શખ્સ વિરૃધ્ધ ફરિયાદ ગામના શખ્સે બંગાળ ખાતે જઈ અન્ય શખ્સ સાથે મળી ડુંગળી મંગાવી રૃપિયા...

Read more

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

શેરોના ફરી ઓપન માર્કેટ થકી બાયબેકને સેબીની મંજૂરી : ઓગસ્ટથી અમલી બનશે | SEBI approval for buyback of…

‘કૂતરા ભસતા રહે છે પણ ટાઈગર શિકાર કરે છે…’, એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સણસણતો જવાબ | Shiv Sena Fo…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In