• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સરકારની મનમાનીઃ 5 APMCમાંથી માત્ર ડભોઇની ચૂંટણી કરી | Out of 5 APM…

satyasamachar by satyasamachar
June 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સરકારની મનમાનીઃ 5 APMCમાંથી માત્ર ડભોઇની ચૂંટણી કરી | Out of 5 APM…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

Load More

વડોદરાઃ વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સરકાર દ્વારા વહાલા-દવલાંની નીતિ અપનાવવામાં આવી રહી હોય તે રીતે નિર્ણયો લેવાઇ રહ્યા છે.જેમાં આજે ડભોઇ બજાર સમિતિની ચૂંટણી યોજાતાં ૩૫ વર્ષ બાદ ભાજપે સત્તા મેળવી છે.જ્યારે બાકીની ચાર એપીએમસીમાં હજી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થઇ નથી.

વડોદરા જિલ્લામાં કુલ પાંચ એપીએમસીમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર હતી.જેમાં પાદરા એપીએમસીમાં નવી ચૂંટણી યોજાતાં બળવાખોરોએ સત્તા મેળવી હતી.જ્યારે ડભોઇ એપીએમસીમાં પણ પાંચ વર્ષની ટર્મ માટે ચૂંટણી યોજાતાં ૩૫ વર્ષ  બાદ ભાજપે બહુમતી મેળવી હતી.

આ બંને એપીએમસી ઉપરાંત શિનોર, કરજણ અને સાવલી એપીએમસીમાં ભાજપ પાસે સત્તા હતી.જેમાં પ્રમુખ- ઉપપ્રમુખની અઢીવર્ષની પહેલી ટર્મ પુરી થઇ હતી.પરંતુ બીજી ટર્મ માટેની ચૂંટણીની લાંબા સમયથી રાહ જોવાઇ રહી છે.

ઉપરોક્ત પાંચ એપીએમસી પૈકી માત્ર ડભોઇ એપીએમસીમાં આજે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી.જેમાં  ભાજપે મેન્ડેટ આપીને પ્રમુખ તરીકે મુકુંદ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઉમેશ પટેલને નિયુક્ત કર્યા છે.નોંધપાત્ર બાબત એ છે કે,પાદરા એપીએમસીમાં ડભોઇ કરતાં પહેલાં ચૂંટણી થઇ હતી અને ભાજપના બળવાખોરોએ સત્તા  મેળવી હતી.પરંતુ હજી ત્યાં પ્રમુખની ચૂંટણી જાહેર થઇ નથી.

આવી જ રીતે શિનોર,કરજણ અને સાવલી એપીએમસીમાં ભાજપ પાસે સત્તા હોવા છતાં અઢી વર્ષની બીજી ટર્મ માટે લાંબા સમયથી પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થતી નથી.

બરોડા ડેરી અને વડોદરા જિલ્લા સંઘના પ્રમુખની ચૂંટણી પાંચ મહિનાથી ઘોંચમાં 

વડોદરા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થાઓમાં સરકાર દ્વારા ચૂંટણી યોજવાના મુદ્દે ઉદાસીન વલણ અપનાવાતાં કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બરોડા ડેરીમાં માર્ચ-૨૦૨૬માં ચૂંટણી યોજાતાં તમામ ૧૩ ડિરેક્ટરો ભાજપના ચૂંટાયા હતા.પરંતુ ત્યારપછી પણ હજી પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી હજી સુધી જાહેર કરાઇ નથી.

આવી જ રીતે વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની નવેમ્બર-૨૦૨૫માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૧૫માંથી ૧૪ બેઠક મેળવી હોવા છતાં હજી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ નથી.ભાજપ પાસે બહુમતી હોવા છતાં ચૂંટણીઓ નહિ યોજવા પાછળ બળવાનો ડર કારણભૂત હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

સૌથી મોટી સહકારી બેન્ક બરોડા સેન્ટ્રલ કોઓ માં ટર્મ પૂરી થવા છતાં મુદત લંબાવી

વડોદરા જિલ્લાની અગ્રગણ્ય સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ કોઓ બેન્કમાં વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ટર્મ પુરી થઇ હોવા છતાં હજી ચૂંટણી યોજાઇ નથી.

બરોડા સેન્ટ્રલ કો ઓ બેન્કમાં વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પાંચ વર્ષની ટર્મ ગઇ તા.૧૦-૧૨-૨૦૨૫ના રોજ પુરી થઇ હતી અને નવી ચૂંટણી માટે ઠરાવો પણ મંગાવવામાં આવ્યા હતા.

જો કે ત્યારબાદ સરકારે ફેબુ્રઆરી-૨૦૨૬માં સહકારી સંસ્થાઓની મુદત છ મહિના લંબાવી હતી.જેને કારણે  બરોડા સેન્ટ્રલ બેન્કની વર્તમાન બોર્ડની ટર્મ ઓગષ્ટ-૨૦૨૬માં પુરી થશે.નવી ચૂંટણી ક્યારે યોજાશે તે  હજી નક્કી નથી.

Next Post
ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો વિતરણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી | textbooks of gujarat boa…

ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો વિતરણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી | textbooks of gujarat boa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Composer Dhirendra Mulkalwar recently had a memorable meeting with Hon’ble Chief Minister of Maharashtra Devendra Fadnavis at the minister’s residence...

Read more

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In