• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે બે મહિનાનો સમય વધારી આપ્યો | Court extends time by two mo…

હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning…

Load More

સાવલી તા.૨૬ સાવલી તાલુકાના જાલમપુરા ખાંડી ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં ડભોઇ તાલુકાની કન્યાને ભગાડી જવાનો વહેમ રાખીને બોલાચાલી થતાં ભાજપના નેતા તેમજ ફાર્મ  હાઉસના માલિક સી.કે. પટેલે બે રાઉન્ડ  ફાયરિંગ કરતા ડભોઇ તાલુકાના એક યુવાનને ઇજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇ તાલુકાના એક ગામની કન્યા ઘરેથી ભાગી જવાનો બનાવ બન્યો હતો. ભાદરવા પાસે આવેલા ખાંડી ગામે આવેલ ફાર્મમાં નોકરી કરતો યુવક કન્યાને ભગાડી ગયો હોવાની શંકા રાખી ગઈ કાલે સાંજે કન્યાના સંબંધીઓ ખાંડી ખાતેના ફાર્મ પર પહોંચ્યા હતા અને બોલાચાલી થઈ હતી.

દરમિયાન યુવકે ફાર્મના માલિક સી. કે. પટેલને સમગ્ર ઘટનાની જાણ કરતા તેઓ પણ ફાર્મ પર આવી ગયા હતાં. કન્યાના સંબંધીઓ સાથે ફરી બોલાચાલી થતા ફાર્મના માલિકે હવામા ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ પણ મામલો થાળે ના પડતા ફરી એકવાર ફાયરિંગ કરતા ૪૩ વર્ષના નિમેશ રણછોડભાઇ બારીયા (રહે.બારીયા ફળિયું, ધરમપુરા ગામ, તા.ડભોઇ)ને હાથમાં ગોળી વાગી હતી.

ઘટનાને પગલે ફાર્મમાં નાસભાગ મચી ગઇ હતી તેમજ ઇજાગ્રસ્તને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આજે ઘટનાની જાણ થતાં જ ભાદરવા પોલીસનો સ્ટાફ  ફાર્મ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ફાર્મમાં થયેલી મારામારીમાં સ્વરક્ષણમાં ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઇ સાંજે ફાર્મ પર પહોંચેલા ભાજપના નેતા સી.કે. પટેલની ગાડીના ડેશ બોર્ડ પર ભાજપના કમળના નિશાન સાથે જિલ્લા ઉપપ્રમુખ કિસાન મોરચા, વડોદરાનો ઉલ્લેખ હતો.

Next Post
એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New…

એર ટિકિટ બુકિંગને લઈને નવો નિયમ, 48 કલાકમાં ટિકિટ રદ કરશો તો ફુલ-રિફંડ, જાણો 7થી 15 દિવસની શરત | New...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે બે મહિનાનો સમય વધારી આપ્યો | Court extends time by two mo…

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે બે મહિનાનો સમય વધારી આપ્યો | Court extends time by two mo…

હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning…

હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning…

પત્ની સાથે મોબાઇલ પર વાત કર્યા પછી પતિનો આપઘાત | Husband commits suicide after talking to wife on mo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…
GUJARAT

 વડોદરા,વડોદરાથી ડભોઇ જતા રોડ પર કુંઢેલા ગામમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી થતા તેઓને સારવાર માટે...

Read more

દુધાણી ગેંગ સામે ચાર્જશીટ દાખલ કરવા અદાલતે બે મહિનાનો સમય વધારી આપ્યો | Court extends time by two mo…

હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning…

પત્ની સાથે મોબાઇલ પર વાત કર્યા પછી પતિનો આપઘાત | Husband commits suicide after talking to wife on mo…

અમદાવાદ: બાપુનગરમાં યુવકે દાદાગીરીનો વિરોધ કર્યો તો ચાની કીટલી પર આંતરી હિચકારો હુમલો, CCTVમાં દ્રશ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In