• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા મનપાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, કોર્ટમાં ફરી મતગણતરીની માગ | Recount Demand R…

satyasamachar by satyasamachar
May 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા મનપાના વોર્ડ નંબર 1ની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ, કોર્ટમાં ફરી મતગણતરીની માગ | Recount Demand R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …

Load More

VMC Election: વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ હવે રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 1ની બેઠક પર થયેલી મતગણતરીમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા અમી રાવત અને નિકુલભાઈ પટેલે અદાલતના દ્વાર ખખડાવ્યા છે. આ મામલે વડોદરાના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી પુનઃમતગણતરીની માંગ કરવામાં આવી છે.

શું છે પિટિશનમાં મુખ્ય આક્ષેપો?

અરજદારો તરફે એડવોકેટ જગદેવ પરમાર અને આકિબ રાઠોડે GPMC એક્ટ, 1949 ની કલમ-17 હેઠળ રજૂઆત કરી છે કે, 28મી એપ્રિલ 2026ના રોજ મતગણતરી દરમિયાન ચૂંટણી અધિકારીએ તૈયાર કરેલા આખરી પરિણામ પત્રકમાં નિયમોનું ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરી છે.

અરજદારોનો દાવો છે કે, પ્રથમ પત્રકમાં ઉમેદવાર પુષ્પાબેન વાઘેલાને વિજેતા દર્શાવવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ સત્તાધારી પક્ષના દબાણ હેઠળ નવી શીટ તૈયાર કરી અપક્ષ ઉમેદવાર હરીશભાઈ પટેલને માત્ર 31 મતોના નજીવા તફાવતથી વિજેતા જાહેર કરી દેવાયા હતા. અરજીમાં આક્ષેપ કરાયો છે કે અગાઉ તૈયાર થયેલી આખરી શીટમાં ચેડાં કરી નવી શીટ બનાવવી એ સંપૂર્ણપણે ગેરકાયદે છે.

આ પણ વાંચો: વાઘોડિયાની દેવનદીમાં યુવકને મોંઢામાં દબોચી 10 ફૂટનો મગર કલાકો સુધી ફરતો રહ્યો

અરજદારોની અદાલત પાસે માંગણી

અરજદારોએ કોર્ટ સમક્ષ મુખ્ય બે દાદ માંગી છે. વોર્ડ નંબર 1 ની તમામ મતોની ગણતરી ફરીથી કરવામાં આવે. અરજદારોને વિશ્વાસ છે કે યોગ્ય ગણતરી થશે તો 31 મતોનો તફાવત દૂર થશે અને પુષ્પાબેન વાઘેલા તથા અમી રાવત વિજેતા જાહેર થશે. જો ચૂંટણી અધિકારી અને સત્તાધારી પક્ષ વચ્ચેના મેળાપીપણામાં આચરેલી ગેરરીતિ સાબિત થાય, તો આ વોર્ડના પરિણામને સંપૂર્ણપણે રદ ઠેરવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના રાજકારણમાં આ પિટિશનને પગલે ભારે ચર્ચા જાગી છે. જો કોર્ટ પુનઃમતગણતરીનો આદેશ આપે છે, તો વોર્ડ નંબર 1 ના સત્તાવાર સમીકરણો બદલાઈ શકે છે. આ કેસની આગામી સુનાવણી પર હવે સૌની મીટ મંડાયેલી છે.

Next Post
તમિલનાડુમાં નવી સરકાર રચાય એ પહેલાં જ 100થી વધુ અધિકારીઓના રાજીનામાંથી ટેન્શન વધ્યું | Tamil Nadu Po…

તમિલનાડુમાં નવી સરકાર રચાય એ પહેલાં જ 100થી વધુ અધિકારીઓના રાજીનામાંથી ટેન્શન વધ્યું | Tamil Nadu Po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …

ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …

સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશન 5 લાખને પાર સ્માર્ટ સિટી અમદાવાદ દાહોદથી પણ પાછળ ત્રીજા ક્રમ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…
GUJARAT

Domestic Violence In Bengaluru: કર્ણાટકના બેંગ્લુરુમાં માનવતા અને બહાદુરીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું છે. જ્યારે એક પાગલ બનેલો પતિ...

Read more

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …

સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે વેક્સિનેશન 5 લાખને પાર સ્માર્ટ સિટી અમદાવાદ દાહોદથી પણ પાછળ ત્રીજા ક્રમ…

પાકિસ્તાને પુરાવા વગર કર્યો મોટો દાવો – અમે ભારતના 4 રાફેલ સહિત 8 ફાઈટર જેટ તોડી પાડ્યા | Pakistan C…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In