![]()
તરસાલી હાઇવે પાસેના પેટ્રોલ પંપના સંચાલકે કહ્યું હતું કે,સામાન્ય રીતે અમારે ત્યાં ૧૨૦૦૦ લીટર પેટ્રોલનું એક ટેન્કર ચારથી પાંચ દિવસ ચાલતું હોય છે.
પરંતુ ગઇકાલે જે રીતે લોકોએ પડાપડી કરી અને મોટાભાગના વાહનચાલકો ટાંકી ફુલ કરવાનો આગ્રહ રાખતા હોવાથી માત્ર બે જ કલાકમાં ટેન્કરનું પેટ્રોલ ખલાસ થઇ ગયું હતું.ત્યારપછી પણ લોકો ખસવા તૈયાર નહતા અને લાઇટો પણ બંધ કરવા દેતા નહતા.જેથી કપૂરાઇ પોલીસને બોલાવી હતી.