• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરા: હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કાદવ-ગંદું પાણી ફેંકનાર પર થશે કાર્ય…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરા: હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કાદવ-ગંદું પાણી ફેંકનાર પર થશે કાર્ય…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પૂર્વોત્તર ભારતમાં ભૂકંપનો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ…

મહિલાનું ફેક આઇડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૫ લાખ પડાવ્યા | Emon aluwol a kkuf ren an fori eu …

નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese …

Load More

Vadodara News: હોળી-ધૂળેટી તહેવારમાં નદી-ચેકડેમમાં નહાવા જતાં ડૂબવાની ઘટના બનતી હોય છે. જેને લઈને વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આગામી 3-4 માર્ચ, 2026ના રોજ જિલ્લાની નદી, ઘાટ અને ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, જાહેર જનતા પર કાદવ કે ગંદું પાણી ફેંકનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ

વડોદર જિલ્લામાં દર વર્ષે ધૂળેટીનો તહેવાર નજીક આવતાં નર્મદા, મહી, ઓરસંગ સહિતની નદીઓમાં ડૂબી જવાની ઘટનાઓ બને છે. જેની ગંભીરતા રાખીને જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને બે દિવસ દરમિયાન નદી, નાળા કે ડેમમાં નહાવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પંચમહાલ: શહેરાના જંગલમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી, લાકડા વીણવા ગયેલો સ્થાનિક ‘દેવદૂત’ બન્યો

જાહેરનામા અનુસાર, વડોદરાના સાવલી, ભાદરવા, પાદરા, કરજણ, તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા ગામડાના લોકોને મહીસાગર અને નર્મદા નદી, ચાણોદના મલ્હાર ઘાટ, કપિલેશ્વર ઘાટ, ત્રીવેણી સંગમ, સોમનાથ ઘાટ સહિતના ઘાટ ખાતે હોળી-ધૂળેટીના તહેવારમાં નહાવા કે અન્ય કામ અર્થે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ, જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વડોદરા: હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કાદવ-ગંદું પાણી ફેંકનાર પર થશે કાર્યવાહી, કલેક્ટરનું જાહેરનામું 2 - imageવડોદરા: હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કાદવ-ગંદું પાણી ફેંકનાર પર થશે કાર્યવાહી, કલેક્ટરનું જાહેરનામું 3 - image

લોકો પર કાદવ કે ગંદું પાણી ફેંકશો તો થશે કાયદેસરની કાર્યવાહી

હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન જાહેર રસ્તા પર જતા-આવતા રાહદારીઓ કે વાહનચાલકો પર કાદવ કે રંગમિશ્રીત પાણી અને તૈલી વસ્તુઓ ફેંકવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે, જાહેર જનતાને અડચણ, ત્રાસ કે ઈજા પહોંચાડવાના બનાવ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 

વડોદરા: હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કાદવ-ગંદું પાણી ફેંકનાર પર થશે કાર્યવાહી, કલેક્ટરનું જાહેરનામું 4 - imageવડોદરા: હોળી-ધૂળેટીમાં નદી-ચેકડેમમાં નહાવા પર સંપૂર્ણ પ્રતિબંધ, કાદવ-ગંદું પાણી ફેંકનાર પર થશે કાર્યવાહી, કલેક્ટરનું જાહેરનામું 5 - image

Next Post
અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના, મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ…

અમદાવાદ: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન દુર્ઘટના, મજૂરને ગંભીર ઈજા થતાં વટવા રિંગરોડ પાસે શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પૂર્વોત્તર ભારતમાં ભૂકંપનો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ…

પૂર્વોત્તર ભારતમાં ભૂકંપનો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ…

મહિલાનું ફેક આઇડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૫ લાખ પડાવ્યા | Emon aluwol a kkuf ren an fori eu …

મહિલાનું ફેક આઇડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૫ લાખ પડાવ્યા | Emon aluwol a kkuf ren an fori eu …

નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese …

નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese …

રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
પૂર્વોત્તર ભારતમાં ભૂકંપનો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ…
GUJARAT

5.2 Magnitude Earthquake Jolts Northeast India : મંગળવારે વહેલી સવારે 5.59 વાગ્યે પૂર્વોત્તર ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા...

Read more

મહિલાનું ફેક આઇડી બનાવી યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૫ લાખ પડાવ્યા | Emon aluwol a kkuf ren an fori eu …

નિર્દોષ યુવક પર કુહાડી, પાઇપ, ધોકાથી હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ | Ekkewe sarafo rese …

રાજ્યના 6 મહાનગરોમાં 57 ટકાથી વધારે મહિલાઓ મતદાન નથી કરતી | More than 57 percent of women do not vot…

ભોગાત નજીક જીપ પલ્ટી ખાઇ જતાં યુવાનનું મોત, 6 ઘાયલ | Youth dies 6 injured as jeep overturns near Bho…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In