• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વલસાડ: પારડીના ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ, ગ્રામસભા યોજી આક્…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વલસાડ: પારડીના ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ, ગ્રામસભા યોજી આક્…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાણક્ય નીતિ: વધારે પડતા ‘ભલા’ હોવું પણ જોખમી! થોડું ‘ચાલાક’ બનવું જરૂરી, આ સલાહ એકવાર જરૂર વાંચજો | Chanakya Niti: Why Being Too Honest and Simple Can Be Dangerous in Today’s World

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં ‘દેશ ગરિમા’ જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હ…

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

Load More

Pardi News : વલસાડના પારડીના ડુમલાવ ગામે આજે(1 માર્ચ, 2026) જાહેર રજા હોવા છતાં ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. જેમાં ગામમાં નવી કંપનીની સ્થાપના અને અંડરગ્રાઉન્ડ નહેર સામે લોકોએ ભારે વિરોધ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. ગ્રામસભામાં ખેડૂતો સહિતના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનોએ આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. 

ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ

ખેડસત્યાગ્રહનો જે ગામથી પ્રારંભ થયો હતો તે પારડીના ડુમલાવ ગામે આજે રવિવારે ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. સરપંચ પ્રકાશ પટેલ, સભ્યો, આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડુમલાવ ગામે નવી કંપનીની સ્થાપનાને કારણે પર્યાવરણ અને લોકોને થનારી અસરને લઈ નવી કંપની નહીં સ્થાપવા ચર્ચા કરાઈ હતી. સ્થાનિકોએ કહ્યું કે, ડુમલાવ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર હોવાથી અનુસૂચિ પાંચમા આવતો હોવાથી નવી કંપની કે રહેણાંક પ્રોજેક્ટ માટે ગ્રામસભાની મંજૂરી લેવાની હોય છે. જેને લઈ લોકોએ કંપનીને પરવાનગી નહીં આપવા એકસુરે જણાવ્યું હતું. 

યોગ્ય પગલા ન લેવાય તો આંદોલનની ચિમકી

આ ઉપરાંત ગામમાં અંડરગ્રાઉન્ડ નહેર બનાવવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ તે અંગે પણ લોકોએ ભવિષ્યમાં ખેડૂતને પાણીના મુદ્દે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એમ જણાવી વિરોધ નોંધાવ્યો હતો. સભામાં વિરોધ બાદ ગ્રામજનોએ સંબધિત વિભાગને કોપી મોકલવાની કામગીરી હાથ ધરી હતી. તંત્ર દ્વારા ઉકેલ નહીં લેવાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપી હતી. 

આ પણ વાંચો: હોસ્પિટલ પહોંચે તે પહેલા જ કાચા રસ્તે જન્મ્યું બાળક, નસવાડીના કુપ્પા ગામની કરુણ વાસ્તવિકતા

આ મામલે ગામના સરપંચ પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, ખેડસત્યાગ્રહના આંદોલનને કારણે આ વિસ્તારના લોકોને જમીન મળી હતી. ખેડૂતોની જમીન બચાવવા અંડર ગ્રાઉન્ડ કામગીરી થશે નહીં અને નવા રહેણાંક કે કંપનીના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે નહીં.

Next Post
મિડલ ઇસ્ટ યુદ્ધ મામલે સૌપ્રથમ વખત PM મોદીની આવી પ્રતિક્રિયા, ઈરાને UAE પર કરેલા હુમલાને વખોડ્યા | PM…

મિડલ ઇસ્ટ યુદ્ધ મામલે સૌપ્રથમ વખત PM મોદીની આવી પ્રતિક્રિયા, ઈરાને UAE પર કરેલા હુમલાને વખોડ્યા | PM...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાણક્ય નીતિ: વધારે પડતા ‘ભલા’ હોવું પણ જોખમી! થોડું ‘ચાલાક’ બનવું જરૂરી, આ સલાહ એકવાર જરૂર વાંચજો | Chanakya Niti: Why Being Too Honest and Simple Can Be Dangerous in Today’s World

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં ‘દેશ ગરિમા’ જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હ…

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં ‘દેશ ગરિમા’ જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હ…

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

પોરબંદર: વર્ષમાં માત્ર એક જ વાર સુદામાજીના ચરણ સ્પર્શનો લ્હાવો, અખાત્રીજે સુદામા મંદિરે ‘તાંદુલ’ લઈન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
GUJARAT

ચાણક્ય નીતિ: વધારે પડતા ‘ભલા’ હોવું પણ જોખમી! થોડું ‘ચાલાક’ બનવું જરૂરી, આ સલાહ એકવાર જરૂર વાંચજો | Chanakya Niti: Why Being Too Honest and Simple Can Be Dangerous in Today’s World

Chanakya Niti: સરળ અને સીધા રહેવું એ જીવનમાં એક પ્રશંસનીય ગુણ છે, પરંતુ વધારે પડતાં ‘ભલા’ હોવું પણ મુશ્કેલીનું કારણ...

Read more

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં ‘દેશ ગરિમા’ જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હ…

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ…

પોરબંદર: વર્ષમાં માત્ર એક જ વાર સુદામાજીના ચરણ સ્પર્શનો લ્હાવો, અખાત્રીજે સુદામા મંદિરે ‘તાંદુલ’ લઈન…

પાવાગઢથી પરત ફરતા પરિવારને ભીટોડી હાઈવે પર નડ્યો અકસ્માત, ત્રણ બાળકોના મોત, 9 લોકોને ઈજા | pavagadh …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In