• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા : શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે ‘પતિદેવે’ સ્વી…

satyasamachar by satyasamachar
June 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વાવ-થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા : શાળા પ્રવેશોત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે ‘પતિદેવે’ સ્વી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O…

Load More

Husband Takes Spotlight Instead Of Female Taluka Chief : એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓને રાજકારણ અને સમાજમાં સમાન હક અને સ્થાન અપાવવા માટે ૩૩ ટકા મહિલા અનામત જેવી ઐતિહાસિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી નારી શક્તિ સશક્ત બને અને પોતાના નિર્ણયો જાતે લઈ શકે, પરંતુ  વાવ-થરાદ જીલ્લા વિસ્તારમાં આ અનામત અને મહિલા સશક્તિકરણના ખુલ્લેઆમ ધજાગરા ઊડતા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં જિલ્લામાં યોજાયેલા લેડાઉની સરકારી શાળાના પ્રવેશોત્સવ દરમિયાન સરકારી નિયમો અને લોકશાહીના મૂલ્યોની ઐસીતૈસી કરવામાં આવી હતી, આ સત્તાવાર કાર્યક્રમમાં જે પ્રોટોકોલ મુજબ મહિલા તાલુકા પ્રમુખનું સન્માન અને સ્વાગત થવાનું હતું, તેના બદલે મંચ પર તેમના ‘પતિદેવ’ બિરાજમાન થયા હતા, અને તેમણે જ તમામ સ્વાગત અને સન્માન સ્વીકારી લીધું હતું, આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે, આ પંથકમાં હોદ્દાઓ પાછળ માત્ર મહિલાઓના નામનો મહોરા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. 

પત્નીના બદલે ‘પતિદેવ’નું રાજ!

ચૂંટણી જીત્યા પછી પણ વાસ્તવિક વહીવટ અને સત્તાનો દોર પુરુષ પતિઓ પોતાના હાથમાં જ રાખે છે. મહિલા પ્રમુખને માત્ર કાગળ પર સિમિત રાખીને તેમના અધિકારો પર તરાપ મારવામાં આવી રહી છે. શાળા પ્રવેશોત્સવ જેવા શૈક્ષણિક અને સંસ્કારી કાર્યક્રમમાં જ જ્યારે કાયદાની આવી મજાક ઉડતી હોય, ત્યારે સમાજમાં અને નવી પેઢીમાં શું સંદેશ જશે? સ્થાનિક નાગરિકો અને જાગૃત વર્ગમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, શું વહીવટી તંત્ર અને જવાબદાર અધિકારીઓ આ ‘પતિરાજ’ પ્રથા સામે આંખ આડા કાન કરીને બેઠા છે?. સરકાર એક તરફ નારી વંદન અને મહિલા ઉત્કર્ષની મોટી-મોટી વાતો કરે છે, ત્યારે વાવ-થરાદમાં બનેલી આ ઘટના દર્શાવે છે કે, જમીની હકીકત તદ્દન અલગ છે. જો મહિલાઓને માત્ર નામ પૂરતી જ આગળ રાખવાની હોય, તો આ અનામતનો અર્થ શું? આ ગંભીર બેદરકારી અને પ્રોટોકોલ ભંગ બદલ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

Next Post
વડોદરાના આજવારોડ પરથી બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ગોરવામાં ડિલિવરી આપવાની હતી | Vadodara : Car Packe…

વડોદરાના આજવારોડ પરથી બીયરના ટીન ભરેલી કાર પકડાઈ, ગોરવામાં ડિલિવરી આપવાની હતી | Vadodara : Car Packe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O…

રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O…

72 આઉટસોર્સ કર્મચારીઓને છુટા કરી દેતા હોબાળો : વડોદરા મ્યુનિ.કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…
GUJARAT

Vadodara Corporation : વડોદરાના વાડી વિસ્તારમાં ગટરમિશ્રિત પાણીના વિતરણની સમસ્યા વિકટ બનતા સામાજિક કાર્યકર પંકજ દર્વેએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને...

Read more

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

રાવપુરાના કલ્પતરૂ ફ્લેટના અધૂરા બાંધકામથી બિલ્ડર સામે રહીશોમાં રોષ | Protests Brew Against Builder O…

72 આઉટસોર્સ કર્મચારીઓને છુટા કરી દેતા હોબાળો : વડોદરા મ્યુનિ.કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન | …

ગાંધીનગર: માણસાના 28 વર્ષીય પોલીસકર્મીનો ફાંસો ખાઈ આપઘાત, છ મહિનામાં બીજી ઘટના | Gandhinagar Mansa P…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In