• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, May 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિકાસના બદલે દરેક મુદ્દાનું રાજકારણ ના હોય : મમતા સરકારને સુપ્રીમની ફટકાર | Don’t politicize every i…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિકાસના બદલે દરેક મુદ્દાનું રાજકારણ ના હોય : મમતા સરકારને સુપ્રીમની ફટકાર | Don’t politicize every i…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ | Bush fires in Kamatibagh and Navlakhi due t…

વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…

દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

Load More

બંગાળ સરકાર માટે તહેવારો મહત્વના કે વિકાસ? : સુપ્રીમ 

તહેવારોની તૈયારીને કારણે મેટ્રો પ્રોજેક્ટ માટે પોલીસ વ્યવસ્થા પૂરી પાડી શકાય તેમ ન હોવાના સરકારના જવાબથી સુપ્રીમ નારાજ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ફરી એક વખત પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી હતી અને કોલકાતામાં મેટ્રો રેલ પ્રોજેક્ટ મુદ્દે રાજકારણ કરવા અને તેની કામગીરી અટકાવવા બદલ ટકોર કરી હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે બંગાળ સરકારે હાઇકોર્ટમાં એવુ કહ્યું કે તહેવારોની તૈયારી ચાલી રહી હોવાથી પ્રોજેક્ટ માટે પોલીસ પુરી પાડી શકાય તેમ નથી. તમારા માટે વિકાસ કરતા તહેવારો વધુ મહત્વના છે?  

કોલકાતા મેટ્રોની ઓરેન્જ લાઇનનો એક હિસ્સો અટકી પડયો છે, કામ શરૂ ના થતા આ મામલે એક અરજી કરવામાં આવી હતી. જેમાં દાવો કરાયો છે કે આ પ્રોજેક્ટમાં એટલા માટે વિલંબ થઇ રહ્યો છે કેમ કે પશ્ચિમ બંગાળ સરકાર જરૂરી મંજૂરી નથી આપી શકી. એવામાં સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારના આ પ્રકારના વલણ પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે દરેક મામલાનું રાજકારણ ના થવું જોઇએ કેમ કે આ વિકાસ સાથે જોડાયેલો મુદ્દો છે. અગાઉ આ મામલે હાઇકોર્ટ દ્વારા જે આદેશ અપાયા તેમાં કોઇ જ ખામી નહોતી. અમને પુરો વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટ નક્કી કરાયેલી સમય મર્યાદામાં પુરા થઇ જશે. સુપ્રીમના ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે શું બંગાળ સરકાર માટે વિકાસ કરતા તહેવારો વધુ મહત્વના છે?  બાદમાં રાજ્ય સરકાર તરફથી હાજર વકીલે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે રોડ બંધ કરવા પડી શકે છે જેની અસર આ રોડ પરથી પસાર થઇ રહેલી એમ્બ્યુલંસ અને ઇમર્જન્સી વાહનો પર થઇ શકે છે કેમ કે આ મુખ્ય રોડ છે. બાદમાં બંગાળ સરકારે આ મુદ્દે હાઇકોર્ટના આદેશનું પાલન કરવા માટે મે મહિના સુધીનો સમય માગ્યો હતો. 

Next Post
ટ્રમ્પે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું : પાંચ દિવસ સુધી બ્રેક લગાડી : વિદ્યુત સયંત્રો પર હુમલા ટાળ્યા |…

ટ્રમ્પે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું : પાંચ દિવસ સુધી બ્રેક લગાડી : વિદ્યુત સયંત્રો પર હુમલા ટાળ્યા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ | Bush fires in Kamatibagh and Navlakhi due t…

શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ | Bush fires in Kamatibagh and Navlakhi due t…

વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…

વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…

દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

૧૭ માણસોની ગેંગ છે, ક્યાંય મારી શકું છું ટ્રેનમાં બેસવા બાબતે પાસ હોલ્ડર અને પેસેન્જરો વચ્ચે ઉગ્ર મા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શહેરમાં ગરમીને કારણે કમાટીબાગ અને નવલખીમાં ઝાડીઓમાં આગ | Bush fires in Kamatibagh and Navlakhi due t…
GUJARAT

વડોદરાઃ શહેરમાં ગરમીને કારણે આગ લાગવાના બનાવો બની રહ્યા છે.જેમાં આજે વધુ બે સ્થળે આગ લાગતાં ફાયર  બ્રિગેડની મદદ લેવામાં...

Read more

વડોદરામાં પડતા વરસાદનું માત્ર 19 ટકા પાણી જમીનમાં ઉતરે છે | only 19 percent water goes into ground i…

દારૃની ૯૩ બોટલ સાથે ન્યુ વી.આઇ.પી.રોડનો બૂટલેગર ફરીથી ઝડપાયો | bootlegger caught again with 93 bottl…

૧૭ માણસોની ગેંગ છે, ક્યાંય મારી શકું છું ટ્રેનમાં બેસવા બાબતે પાસ હોલ્ડર અને પેસેન્જરો વચ્ચે ઉગ્ર મા…

ભવન્સ સ્કૂલમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન | Deforestation of numerous t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In