• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિજય CM નહીં બની શકે? TVKને અટકાવવા જાની દુશ્મનો એક થઈ ગઠબંધન કરવાની અટકળો | Will Vijay Lose Power D…

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિજય CM નહીં બની શકે? TVKને અટકાવવા જાની દુશ્મનો એક થઈ ગઠબંધન કરવાની અટકળો | Will Vijay Lose Power D…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

Load More

DMK-AIADMK Alliance : તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ્યમાં હાઇવોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો છે. એકતરફ પરિણામોમાં ભવ્ય જીત મેળવનાર વિજયની પાર્ટી TVK શપથગ્રહણ સમારોહની તૈયારીઓ કરવા માટે દોડધામ કરી રહી છે, તો બીજી તરફ વિજયને અટકાવવા માટે DMK અને AIADMK જેવી એકબીજાના કટ્ટર વિરોધી પક્ષો વચ્ચે ગઠબંધન થવાની અટકળો શરૂ થઈ ગઈ છે.

DMK અને AIADMK ગઠબંધન કરશે?

મીડિયા રિપોર્ટ અને રાજ્યમાં ચાલી રહેલી અટકળો મુજબ, એમ. કે. સ્ટાલિનની દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) પાર્ટી અને કે. પલાનિસ્વામીની ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) પાર્ટી ગઠબંધન કરવાની તૈયારીમાં છે. 

…તો વિજયના હાથમાંથી સત્તા સરકી જશે

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કુલ 234 બેઠકોમાંથી TVKએ 108 બેઠકો જીતી છે, તો DMKએ 73 અને AIADMK 53 બેઠકો જીતી છે. તો કોંગ્રેસે પાંચ બેઠકો જીત્યા બાદ ટીવીકેને સમર્થન જાહેર કર્યું છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 118 બેઠકોની બહુમતી હોવી જરૂરી છે. આ જ કારણે કોંગ્રેસનું સમર્થન છતાં વિજયની ટીવીકે પાર્ટી હજુ પણ 5 બેઠકો દૂર છે. જો  DMK અને AIADMK ગઠબંધન કરશે તો કુલ 126 બેઠકો (કોંગ્રેસની પાંચ બેઠકો સહિત) થઈ જશે, જેના કારણે વિજયના હાથમાં સત્તા સરકવાની સંભાવના ઊભી થઈ છે.

આ પણ વાંચો : મોંઘવારીમાં રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ઉછાળાના સંકેત, સમજો કારણ

વિજયને શપથ ગ્રહણ સમારોહ અટક્યો

આ પહેલા ટીવીકેના વડા વિજયે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. પરંતુ તેમના દાવાથી રાજ્યપાલ સંતુષ્ટ ન હોવાની વિગતો પણ સામે આવી છે. આ કારણે ટીવીકીએ ગુરુવારે યોજાનારો વિજયનો શપથ ગ્રહણ સમારોહ હાલ પૂરતો અટકી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરકાર બનાવવા માટે વિજયને જરૂરી સમર્થન મળ્યું નથી. તેમ છતાં વિજયે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. વિજયે રાજ્યપાલ પાસે 7 મેના રોજ જ શપથ ગ્રહણ કરવાની પરવાનગી માંગી હતી. પરંતુ રાજ્યપાલ તરફથી લીલી ઝંડી ન મળવાને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો છે. સૂત્રોનું કહેવું છે કે બહુમતી માટે જરૂરી આંકડો મેળવવામાં હજુ એક કે બે દિવસનો સમય લાગી શકે છે.

આ પણ વાંચો : સોનું ઘરમાં રાખવાની માથાકૂટ દૂર ! નાનાથી લઈને મોટા રોકાણકારો માટે NSEએ લોન્ચ કરી જોરદાર યોજના

તમિલનાડુમાં સરકાર બનાવવા ચૂંટણી ગણિત ?

તમિલનાડુ વિધાનસભાની 234 બેઠકોમાંથી TVK 108, DMKને 59 બેઠકો, AIADMKને 47, કોંગ્રેસ 5, PMKને 4, IUML 2, CPI 2, CPI(M) 2, VCK 2 અને BJP, DMDK તથા AMMKને 1-1 બેઠક મળી છે.

કઈ પાર્ટી પાસે કેટલું સમર્થન?

  • (કોંગ્રેસ DMK સાથે ચૂંટણી લડી હતી પરંતુ બાદમાં TVKને પણ સમર્થન આપ્યું છે)
  • DMK+73: DMK: 59, કોંગ્રેસ: 5, CPI: 2, IUML: 2, CPM: 2, VCK: 2, DMDK: 1
  • AIADMK+53: AIADMK+: 47, PMK: 4, BJP: 1, AMMK: 1
  • TVK + કોંગ્રેસ: 113, TVK: 108, કોંગ્રેસ: 5 (આ આંકડો બહુમતીથી 5 બેઠકો ઓછો છે)

હવે શું શું થઈ શકે?

  • સમીકરણ 1: DMK+ (73) અને AIADMK+ (53) ભેગા મળીને 126 બેઠકો સાથે સરકાર બનાવી શકે છે.
  • સમીકરણ 2: DMK+ (73) અને AIADMK (47) મળીને 120 બેઠકો સાથે બહુમતી મેળવી શકે છે.
  • સમીકરણ 3: DMK+ માંથી કોંગ્રેસ સિવાયના (68) + AIADMK (47) + PMK (4) મળીને કુલ 119 બેઠકો થાય છે, જે બહુમતી માટે પૂરતી છે.
  • TVK + કોંગ્રેસ: 113 ધારાસભ્યનું બળ છે હવે તે અન્ય પક્ષોના સમર્થન સાથે સરકાર રચી શકે.
Next Post
તમિલનાડુમાં વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો, બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ | Thalapathy Vijay Oath Cerem…

તમિલનાડુમાં વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો, બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ | Thalapathy Vijay Oath Cerem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…
GUJARAT

Lucknow Fire Tragedy: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બપોરે ત્રણ માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોનાં કરુણ...

Read more

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In