• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી 97 લોકો પાસેથી રૂા.24 લાખ ખંખેર્યા | In Veraval a man pretend…

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટર હોવાનું કહી 97 લોકો પાસેથી રૂા.24 લાખ ખંખેર્યા | In Veraval a man pretend…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મિત્રને જેલમાંથી બહાર કાઢવા કેસ પાછો ખેંચવાનું કહી યુવક પર હુમલો | A angei ewe alluk lon pwisin poun…

ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો | A weires ngeni emén fefin an epwe ton…

ગોંડલમાં એક જ રાતમાં પાંચ સ્થળે ત્રાટકેલા શિકલીગર ગેંગના બે સભ્યો ઝડપાયા | Two members of Shikligar …

Load More

જૂનાગઢના ભેજાબાજ ચીટર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

ભીડીયા કોળી સમાજના પૂર્વ પ્રમુખ સહિતના લોકોને સરકારી ખરાબાની જમીન અપાવી દેવાના બહાને જાળ બીછાવી, વધુ ૨૫ લાખ માંગતા ભાંડો ફૂટયો

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સરકારી ખરાબાની જમીન પર રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પ્લોટ રેગ્યુલર કરાવી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાને ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખાવતા જૂનાગઢના એક શખસે ભીડીયા પ્લોટ વિસ્તારના ૯૭ જેટલા લોકો પાસેથી ફાઈલ દીઠ રૂા. ૨૫,૦૦૦ ખંખેરી કુલ રૂા.૨૪.૨૫ લાખની ઠગાઈ કરી છે. આ મામલે વેરાવળ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ભીડીયા કોળી સમાજના પૂર્વ પટેલ રમેશભાઈ બારૈયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૧માં ભીડીયા પ્લોટ વિસ્તારના નવાપરામાં રહેતા કોળી સમાજના લોકોના મકાનો સરકારી ખરાબાની જમીન પર હોવાથી તેને રેગ્યુલર કરાવવા માટે સમાજમાં ચર્ચાઓ થતી હતી. આ દરમિયાન તેમના પરિચિત નાનુદાદાએ જૂનાગઢના અશોકભાઈ ભોગીલાલ પંડયાનો સંપર્ક કરાવ્યો હતો. જેણે પોતે ડેપ્યુટી કલેક્ટર હોવાનું જણાવી સરકારી સ્કીમ હેઠળ પ્લોટ રેગ્યુલર કરાવી આપવાની ખાતરી આપી હતી. જો કે તેણે શરત મૂકી હતી કે ૨૦ બાય ૨૦ ના પ્લોટ રેગ્યુલર કરાવવા માટે ફાઈલ દીઠ રૂા.૨૫,૦૦૦ ખર્ચ થશે. તેની વાતમાં આવી જઈને રમેશભાઈ સહિત સમાજના ૯૭ લોકોએ પોતાના આધારકાર્ડ, લાઈટબીલ અને હાઉસ ટેક્સની પહોંચ સાથે ફાઈલો તૈયાર કરી હતી. 

બાદમાં ઓગસ્ટ ૨૦૨૧માં આરોપી અશોક પંડયા વેરાવળ ખાતે સમાજની ઓફિસે આવ્યો હતો અને આગેવાનોની હાજરીમાં કુલ રૂા.૨૪.૨૫ લાખ રોકડા સ્વીકારી એકાદ વર્ષમાં કામ પૂરું કરવાની ખાતરી આપી હતી. પરંતુ સમય વીતવા છતાં કામ ન થતા સમાજના લોકોએ તેનો સંપર્ક કર્યો હતો, પરંતુ તે દર વખતે ‘કામ ચાલુ છે’ તેમ કહી વાયદા કરતો હતો. તાજેતરમાં જ્યારે આરોપીએ વેરાવળ આવીને કામ પૂરું કરવાના બહાને વધુ રૂા.૨૫ લાખની માંગણી કરી ત્યારે લોકોને શંકા ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે તે કોઈ સરકારી અધિકારી કે ડેપ્યુટી કલેક્ટર નથી, પરંતુ એક ભેજાબાજ ઠગ છે. આખરે પીડિતોએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. વેરાવળ પોલીસે ફરિયાદના આધારે આરોપી અશોકભાઈ ભોગીલાલ પંડયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
મોવિયામાં ખેતીની જમીન હડપવાનો કારસો : મહિલા વકીલ સહિત 4 પકડાયા | Plot to grab agricultural land in M…

મોવિયામાં ખેતીની જમીન હડપવાનો કારસો : મહિલા વકીલ સહિત 4 પકડાયા | Plot to grab agricultural land in M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મિત્રને જેલમાંથી બહાર કાઢવા કેસ પાછો ખેંચવાનું કહી યુવક પર હુમલો | A angei ewe alluk lon pwisin poun…

મિત્રને જેલમાંથી બહાર કાઢવા કેસ પાછો ખેંચવાનું કહી યુવક પર હુમલો | A angei ewe alluk lon pwisin poun…

ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો | A weires ngeni emén fefin an epwe ton…

ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો | A weires ngeni emén fefin an epwe ton…

ગોંડલમાં એક જ રાતમાં પાંચ સ્થળે ત્રાટકેલા શિકલીગર ગેંગના બે સભ્યો ઝડપાયા | Two members of Shikligar …

ગોંડલમાં એક જ રાતમાં પાંચ સ્થળે ત્રાટકેલા શિકલીગર ગેંગના બે સભ્યો ઝડપાયા | Two members of Shikligar …

તરસામીયા રોડ પાસેથી દારૃ – બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with liquor…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મિત્રને જેલમાંથી બહાર કાઢવા કેસ પાછો ખેંચવાનું કહી યુવક પર હુમલો | A angei ewe alluk lon pwisin poun…
GUJARAT

અમદાવાદ, મંગળવાર પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં તલવાર જેવા ઘતક હથિયારોથી હુમલાના બનાવો વધી રહ્યા છે. અમરાઇવાડીમાં જેલમાં સજા ભોગવતા મિત્રને...

Read more

ઇસનપુરની પરણીત મહિલાને પારકા પુરુષ સાથે પ્રેમ કરવો ભારે પડયો | A weires ngeni emén fefin an epwe ton…

ગોંડલમાં એક જ રાતમાં પાંચ સ્થળે ત્રાટકેલા શિકલીગર ગેંગના બે સભ્યો ઝડપાયા | Two members of Shikligar …

તરસામીયા રોડ પાસેથી દારૃ – બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with liquor…

રૂા.3.50 લાખની લાંચમાં નિવૃત પીઆઇને બે વર્ષની સખત કેદની સજા | Retired PI sentenced to two years rigo…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In