• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વોર ઈફેકટઃ સોના, ચાંદી તથા ક્રૂડમાં ઉછાળો | War effect: Gold silver and crude oil surge

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વોર ઈફેકટઃ સોના, ચાંદી તથા ક્રૂડમાં ઉછાળો | War effect: Gold silver and crude oil surge
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

Load More

અમદાવાદ,મુંબઈ : અમેરિકા તથા ઈઝરાયલ દ્વારા ઈરાન પર, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તથા રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધનો માહોલ ગરમાતા વિશ્વના વિવિધ બજારો પર તેના તાત્કાલિક પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. આજે સોના- ચાંદી તથા ક્રૂડતેલના ભાવમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. બીજી તરફરૂપિયો નબળો પડતાં ડોલરના ભાવ વધીરૂ.૯૧ની સપાટી પાર કરી ગયો હતો. અમદાવાદ સોના-ચાંદી બજારમાં બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ઝડપીરૂ.૧૧૫૦૦ ઉછળ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઝડપીરૂ.૨૫ હજાર ઉછળ્યા હતા. મુંબઈ બુલીયન બજાર શનિવારના સત્તાવાર બંધ રહી હતી પરંતુ બંધ બજારે મુંબઈ ખાતે ચાંદીના ભાવરૂ.૨૮ હજાર ઉછળ્યા હતા.

 દરમિયાન, વોર ઈફેકટ વચ્ચે વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૫૧૮૭થી ૫૧૮૮ ડોલરથી ઉછળી ૫૨૦૦ ડોલર ઉપર ૫૨૭૮થી ૫૨૭૯ ડોલરના ભાવ છેલ્લે સપ્તાહના અંતે રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં વોરના પગલે સોનામાં ફંડોનું સેફ હેવન બાઈંગ વધ્યાના બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૮૯.૭૮થી ૮૯.૭૯ ડોલરથી ઉછળી ૯૩.૭૮થી ૯૩.૭૯ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર ઉછળતા તથા ઘરઆંગણે ડોલર સામેરૂપિયો તૂટતાં દેશમાં ઈમ્પોર્ટ થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારેરૃયિા સામે ડોલરના ભાવરૂ.૯૦.૯૬થી ૯૦.૯૭ વાળા વધીરૂ.૯૧.૦૯થી ૯૧.૧૦ આસપાસ બોલાઈ રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તથા મુંબઈ શેરબજારમાં સોમવારે બજાર ઘટવાની ભીતી વચ્ચેરૂપિયા પર દબાણ વધ્યાના સંકેતો મળ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે  સોનાનાભાવ વધી ૯૯૫નારૃ.૧૭૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૭૫૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધીરૂ.૨૮૫૦૦૦ રહ્યા હતા.

 મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫નારૂ.૧૬૯૦૦૦ તથા ૯૯૯નારૂ.૧૬૯૬૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ ઉછળી જીએસટી વગરરૂ.૨૯૫૦૦૦ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેન ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આશરે ત્રણ ટકા ઉછળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૭૩ ડોલર વટાવી ઉંચામાં ૭૩.૫૪ ડોલર સુધી પહોંચ્યા હતા. ઈરાનનારૂટ પર સ્ટ્રેઈટ ઓફ હોર્મઝની કેનાલ દરીયાઈ માર્ગમાં આવે છે તથા આરૂટ પર ક્રૂડની વૈશ્વિક અવરજવર વધુ રહેતી હોય છે તેના પર વોરની અસર પડવાની ભિતી જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકની ૧લી માર્ચે (આજે) મળનારી મિટિંગમાં હવે ઉત્પાદનમાં વધુ વૃધ્ધિ કરવાનો નિર્ણય કરાય છે કે નહિં તેના પર બજારની નજર રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
8,50,000 જેટલી SIP બંધ થવાનું તોળાઇ રહેલું જોખમ | SIP at risk of closure

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…
GUJARAT

El Nino’s Shadow : કુદરત જ્યારે પોતાનો મિજાજ બદલે છે, ત્યારે તેની સીધી અસર માનવજીવન અને અર્થતંત્ર પર પડે છે....

Read more

‘AI બધા માટે હોવું જોઈએ, ભારત પાસે સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ’ : પેરિસમાં PM મોદીનું મોટું નિવેદન …

કરીમ સિપાઇ મેટ્રિમોનીયલ ફ્રોડ કેસ: ચોક્કસ પેટર્નથી ગુનાને અંજામ આપતો, પરિવારને પણ ગેરમાર્ગે દોરતો, આ…

રાજ્યમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મહેસાણામાં તેજ પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ | gujarat…

‘12 વર્ષમાં ભારતનો વિકાસ બમણો થયો’, PM મોદીનું પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન | PM Modi In Paris: I…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In