• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં એકઝાટકે મોટો ઉછાળો | Stock Market Rally on…

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં એકઝાટકે મોટો ઉછાળો | Stock Market Rally on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદમાં 13 વર્ષના બાળકો નશાના રવાડે ચડ્યા! રિહાબ સેન્ટરોમાં 18થી 35 વર્ષના યુવાનોની કતારો | Drug …

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co…

Load More

Stock Market News: દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના દિવસે શેરબજારમાં તેજીનું વાવાઝોડું આવ્યું છે. આજે વહેલી સવારથી જ મતોની ગણતરી શરૂ થતા અને રાજકીય વલણો આવતાની સાથે જ શેરબજારમાં તેની સીધી અસર જોવા મળી હતી. 

સેન્સેક્સ મોટો ઉછાળો 

સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય ઈન્ડેક્સ શુક્રવારના બંધ સ્તર કરતા નોંધપાત્ર તેજી સાથે ઓપન થયા હતા. બજારના વિશ્લેષકો આ તેજી પાછળ ચૂંટણી પરિણામોથી ઊભી થનારી રાજકીય સ્થિરતાની આશાને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. શેરબજારના આંકડાઓની વાત કરીએ તો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો Sensex શુક્રવારના 76,913 ના લેવલ સામે તેજી સાથે 77,257 પર ઓપન થયો હતો અને જોતજોતામાં મિનિટોની અંદર તે 830 પોઈન્ટ્સના ઉછાળા સાથે 77,746 ના સ્તરે પહોંચી ગયો હતો.

આ પણ વાંચો: સોફ્ટ ડ્રિંક્સ પરનો GST 28 થી વધારીને 40 ટકા કરાયો; પણ ભાવ નહીં વધે! જાણો કેમ?

નિફ્ટીમાં પણ તેજી 

આવી જ સ્થિતિ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)  Niftyમાં પણ જોવા મળી હતી, જે તેના અગાઉના 23,997 ના બંધ સ્તરથી વધીને 24,000 ની ઉપર ખુલ્યો હતો અને જોરદાર ગતિ પકડતા 24,245 ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો.

કયા કયા શેર ઉછળ્યાં 

બજારમાં જોવા મળેલી આ તેજીમાં દિગ્ગજ કંપનીઓના શેરોએ મુખ્ય ફાળો આપ્યો હતો. લાર્જકેપ શેરોમાં Maruti (4.10%), HUL (3.95%), LT (2.50%), Asian Paints (2.40%) અને Adani Ports (2.35%) વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. માત્ર એટલું જ નહીં, પરંતુ બેંકિંગ સેક્ટરમાં પણ ભારે લેવાલી નીકળતા Axis Bank (1.80%), HDFC Bank (1.60%) અને SBI (1.30%) ના શેરોમાં પણ મોટો ઉછાળો નોંધાયો હતો. રોકાણકારો પરિણામોના દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે અને બજારમાં હજુ પણ વોલેટાલિટી રહેવાની શક્યતા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં એકઝાટકે મોટો ઉછાળો | Stock Market Rally on…

શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં એકઝાટકે મોટો ઉછાળો | Stock Market Rally on…

અમદાવાદમાં 13 વર્ષના બાળકો નશાના રવાડે ચડ્યા! રિહાબ સેન્ટરોમાં 18થી 35 વર્ષના યુવાનોની કતારો | Drug …

અમદાવાદમાં 13 વર્ષના બાળકો નશાના રવાડે ચડ્યા! રિહાબ સેન્ટરોમાં 18થી 35 વર્ષના યુવાનોની કતારો | Drug …

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co…

AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં એકઝાટકે મોટો ઉછાળો | Stock Market Rally on…
GUJARAT

Stock Market News: દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના દિવસે શેરબજારમાં તેજીનું...

Read more

અમદાવાદમાં 13 વર્ષના બાળકો નશાના રવાડે ચડ્યા! રિહાબ સેન્ટરોમાં 18થી 35 વર્ષના યુવાનોની કતારો | Drug …

RTE પ્રવેશ: 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56 હજાર રદ, આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે | Guja…

AMCમાં ઓપરેશન ગંગાજળ: કામચોર-ભ્રષ્ટ કર્મચારી-અધિકારીઓને ઘરભેગા કરાશે | Operation Gangajal in AMC: Co…

ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની | BJP Wins Major…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In