• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સંઘર્ષમાંથી સર્જાયેલી સફળતા – ભદ્રાવળ- 3 (તા. તળાજા) ગામના પરમાર પાર્થકુમાર પાંચાભાઈએ 99.83 PR સાથે …

satyasamachar by satyasamachar
May 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સંઘર્ષમાંથી સર્જાયેલી સફળતા – ભદ્રાવળ- 3 (તા. તળાજા) ગામના પરમાર પાર્થકુમાર પાંચાભાઈએ 99.83 PR સાથે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

Load More

આલ્ફા વિદ્યા સંકુલ કેમ્પસ- પાર્થ વિદ્યાલય , વરલ ખાતે અભ્યાસ કરનાર પરમાર પાર્થકુમાર પાંચાભાઈ (ગામ: ભદ્રાવળ-3)એ ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષામાં 99.83 PR સાથે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી એક અનોખી સિદ્ધિ નોંધાવી છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના એક સામાન્ય પરિવારમાંથી ઉછરેલા આ વિદ્યાર્થીએ પોતાની અદમ્ય મહેનત, સંકલ્પશક્તિ અને શિક્ષકોના માર્ગદર્શનથી આ ભવ્ય સફળતા હાંસલ કરી છે.

પાર્થકુમારના પિતા અને માતા બંને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દિવસભર મહેનત કરીને પરિવારને સંભાળતા માતા-પિતાએ પોતાના સંતાનને શિક્ષણમાં કોઈ કમી ન રહે તે માટે સદા પ્રયત્નશીલ રહ્યા છે. આર્થિક રીતે સાધારણ પરિસ્થિતિ હોવા છતાં તેમણે સંસ્કાર, શિસ્ત અને પરિશ્રમના મૂલ્યો પાર્થમાં બાળપણથી જ સંચાર્યા હતા. પરિવારના આ મૂલ્યો જ પાર્થની સફળતાનું મજબૂત પાયો બની રહ્યા છે.

પાર્થકુમારનું બાળપણથી જ અભ્યાસ પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે. પ્રાથમિક શિક્ષણ દરમિયાન જ તેમના શિક્ષક અરજણભાઈ બી.ડાંગર (ભદ્રાવળ-2)એ તેમના અંદર રહેલી પ્રતિભાને ઓળખી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેમના પ્રેરણાથી પાર્થમાં શિક્ષણ પ્રત્યેની ગંભીરતા વધતી ગઈ અને ધોરણ 11-12 (સાયન્સ)દરમિયાન તેણે વધુ એકાગ્રતા સાથે અભ્યાસ શરૂ કર્યો.

આલ્ફા વિદ્યા સંકુલ, વરલ ખાતે ધોરણ 11 અને 12 દરમિયાન પાર્થકુમારે નિયમિતતા અને અનુશાસન સાથે અભ્યાસ કર્યો. શાળાના શિક્ષકમંડળ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનને તેણે સંપૂર્ણપણે અનુસર્યું. “રોજનું કામ રોજ કર્યું ” પૂર્ણ કરવાની તેની ટેવ, સમયનું યોગ્ય આયોજન, નિયમિત રિવિઝન અને પરીક્ષા પૂર્વ તૈયારી — આ બધું જ તેની સફળતાના મુખ્ય આધારસ્તંભ બની રહ્યા છે.

માત્ર બોર્ડ પરીક્ષામાં જ નહીં, પરંતુ ગુજકેટ -2026 પરીક્ષામાં પણ પાર્થકુમારે 111.25 ગુણ મેળવી પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. NEET પરીક્ષામાં પણ ઉત્તમ પરિણામની આશા વ્યક્ત કરતો પાર્થ ભવિષ્યમાં મેડિકલ ક્ષેત્રમાં આગળ વધવાની મજબૂત ઈચ્છા ધરાવે છે.પાર્થ પોતાની સફળતા માટે માતા-પિતા, ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અરજણભાઈ ડાંગર, તેમજ આલ્ફા વિદ્યા સંકુલ, વરલના તમામ શિક્ષકો અને સ્ટાફનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે. તે કહે છે, “મારા શિક્ષકોના માર્ગદર્શન અને મારા માતા-પિતાના ત્યાગ વગર આ સફળતા શક્ય ન હોત.”

આ સિદ્ધિ એ સાબિત કરે છે કે સફળતા માટે શહેર કે સુવિધાઓ જ જરૂરી નથી, પરંતુ દ્રઢ ઇચ્છાશક્તિ, મહેનત અને યોગ્ય માર્ગદર્શન હોય તો ગામડામાંથી પણ તેજસ્વી તારાઓ ઉભા થઈ શકે છે. પાર્થકુમાર આજે અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે.

સંઘર્ષભર્યા દિવસોને યાદ કરતાં પાર્થ કહે છે કે, “આર્થિક પરિસ્થિતિ ભલે નબળી હોય, પરંતુ મનોબળ મજબૂત હોય તો કોઈપણ સપનું સાકાર થઈ શકે છે.” ભવિષ્યમાં એક સારા ડોક્ટર બનીને સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સેવા આપવાનો તેનો સંકલ્પ છે.

આલ્ફા વિદ્યા સંકુલ, વરલ શાળા પરિવાર પાર્થકુમારની આ અદભૂત સિદ્ધિ બદલ ગર્વ અનુભવે છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. તેની આ સફળતા માત્ર એક વિદ્યાર્થીની નથી, પરંતુ સમગ્ર શાળા પરિવાર,ગામ, પરિવાર અને શિક્ષણ જગત માટે ગૌરવની ક્ષણ બની છે.

Next Post
તમિલનાડુમાં ‘સનાતન’ વિરોધ ભારે પડ્યો! સ્ટાલિન-ઉદયનિધિ ક્લિન બોલ્ડ, વિજયનો જાદુ ચાલ્યો | Tamil Nadu R…

તમિલનાડુમાં 'સનાતન' વિરોધ ભારે પડ્યો! સ્ટાલિન-ઉદયનિધિ ક્લિન બોલ્ડ, વિજયનો જાદુ ચાલ્યો | Tamil Nadu R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …
GUJARAT

Gujarat Weather Forecast: રાજ્યમાં આગામી 26 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ...

Read more

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In