• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સંતાનોની પરીક્ષામાં વાલીઓની પણ કસોટી : 63 ટકાની તબિયતને અસર | Parents are also tested in their child…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સંતાનોની પરીક્ષામાં વાલીઓની પણ કસોટી : 63 ટકાની તબિયતને અસર | Parents are also tested in their child…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું?, રેલવે પાટામાં ક્રેક દેખાતાં તાત્કાલિક માલગાડી અટકાવી | Major Mi…

જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ‘નો પાર્કિંગ’ માં કાર ઉભી રાખી ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે ઉદ્ધતાઇપૂર્વકન…

જામનગરના દારૂના બે કેસમાં સંડોવાયેલા 25 હજારના ઇનામી આરોપીને જામનગર પોલીસે સાંચોરથી ઝડપી પાડ્યો | Ja…

Load More

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાાન ભવનનો સર્વે : સૌથી ચિંતાજનક પાસું સામાજિક દબાણ, સંતાનોના રિઝલ્ટને લઈને 66  ટકા વાલીઓને ‘સોશિયલ ઈમેજ’ની વધુ ચિંતા !

રાજકોટ, : રાજકોટ સહિત રાજ્યમાં હાલ ધો. 10-12ની મહત્વપૂર્ણ પરીક્ષા ચાલી રહી છે, જે માત્ર વિદ્યાર્થીઓની જ નહીં, પણ વાલીઓની ધીરજ અને માનસિક સ્થિતિની પણ કસોટી કરી રહી છે. આવા સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાાન ભવનનાં વિદ્યાર્થીઓએ કરેલા એક ચોંકાવનારા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, સંતાનોના રિઝલ્ટને લઈને વાલીઓ ભારે માનસિક દબાણ અને ‘સોશિયલ ઈમેજ’ની ચિંતામાં જીવી રહ્યા છે. 1233  વાલીઓ પર કરાયેલા આ મનોવૈજ્ઞાાનિક સર્વેના પરિણામો લાલબત્તી સમાન છે.

ખાસ સર્વે મુજબ, 63% વાલીઓ પરીક્ષા દરમિયાન માથાનો દુખાવો, એસિડિટી અને બ્લડ પ્રેશર જેવી શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મનોવિજ્ઞાાનની ભાષામાં તેને ‘સાયકોસોમેટિક’ લક્ષણો કહેવામાં આવે છે, જેમાં મનનો અતિશય તણાવ શરીર પર બીમારી બનીને દેખાય છે. આ ઉપરાંત, 54% વાલીઓએ સ્વીકાર્યું છે કે પરીક્ષા નજીક આવતા તેમના સ્વભાવમાં ચીડિયાપણું અને અકળામણ વધી જાય છે.

સૌથી ચિંતાજનક પાસું સામાજિક દબાણનું છે. 66% વાલીઓને એવો ડર લાગે છે કે જો સંતાનને ઓછા ટકા આવશે તો સમાજમાં તેમની પ્રતિષ્ઠા ખરડાશે. જ્યારે પડોશીઓ કે સંબંધીઓ બાળકની તૈયારી વિશે પૂછે છે, ત્યારે ૪૦% વાલીઓ સંકોચ કે ક્ષોભ અનુભવે છે. આ આંકડા દર્શાવે છે કે વાલીઓ બાળકના ભવિષ્ય કરતા ‘લોકો શું કહેશે’ તે બાબત પર વધુ ધ્યાન આપી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ પર અદ્રશ્ય દબાણ ઊભું કરે છે. જે બાબતમાં નિષ્ણાતોનો મત છે કે, તણાવગ્રસ્ત વાલીઓ તણાવગ્રસ્ત સંતાનોનું નિર્માણ કરે છે

ખાસ સર્વેના વિશ્લેષણ મુજબ, વાલીઓ પોતે પણ પોતાનો તણાવ ઘટાડવા યોગ, સંગીત કે વોકિંગ જેવી પ્રવૃત્તિઓ કરતા નથી (63% ના કહી). જો વાલી પોતે શાંત અને સકારાત્મક રહેશે, તો જ વિદ્યાર્થી આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકશે. વાલીઓએ સમજવાની જરૂર છે કે પરીક્ષાનું પરિણામ એ જિંદગીનું અંતિમ પરિણામ નથી. 

Next Post
વોર ઈફેકટઃ સોના, ચાંદી તથા ક્રૂડમાં ઉછાળો | War effect: Gold silver and crude oil surge

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું?, રેલવે પાટામાં ક્રેક દેખાતાં તાત્કાલિક માલગાડી અટકાવી | Major Mi…

જામનગરમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું?, રેલવે પાટામાં ક્રેક દેખાતાં તાત્કાલિક માલગાડી અટકાવી | Major Mi…

જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ‘નો પાર્કિંગ’ માં કાર ઉભી રાખી ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે ઉદ્ધતાઇપૂર્વકન…

જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ‘નો પાર્કિંગ’ માં કાર ઉભી રાખી ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે ઉદ્ધતાઇપૂર્વકન…

જામનગરના દારૂના બે કેસમાં સંડોવાયેલા 25 હજારના ઇનામી આરોપીને જામનગર પોલીસે સાંચોરથી ઝડપી પાડ્યો | Ja…

જામનગરના દારૂના બે કેસમાં સંડોવાયેલા 25 હજારના ઇનામી આરોપીને જામનગર પોલીસે સાંચોરથી ઝડપી પાડ્યો | Ja…

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું : એસ.ઓ.જી શાખાની ટુકડીએ શખ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
જામનગરમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું?, રેલવે પાટામાં ક્રેક દેખાતાં તાત્કાલિક માલગાડી અટકાવી | Major Mi…
GUJARAT

Jamnagar Railway Track Crack Found: જામનગર-લાખાબાવળ રેલ માર્ગ પર આજે સવારે એક મોટી રેલ દુર્ઘટના થતા અટકી છે. અંધાશ્રમ નજીક...

Read more

જામનગરમાં સુભાષ બ્રિજ પાસે ‘નો પાર્કિંગ’ માં કાર ઉભી રાખી ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે ઉદ્ધતાઇપૂર્વકન…

જામનગરના દારૂના બે કેસમાં સંડોવાયેલા 25 હજારના ઇનામી આરોપીને જામનગર પોલીસે સાંચોરથી ઝડપી પાડ્યો | Ja…

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કારસ્તાન ઝડપાયું : એસ.ઓ.જી શાખાની ટુકડીએ શખ્…

જામનગરમાં માત્ર 20 રૂપિયાની માંગણીમાં ફ્રુટ વિક્રેતા પર જીવલેણ હુમલો કરાયા બાદ સારવારમાં મૃત્યુ નિપજ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In