• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus…

satyasamachar by satyasamachar
February 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અંબાજીમાં બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા નીકળી

માંજલપુરની પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રે આગ, સિનિયર સિટીઝન દંપતીનું રેસ્ક્યુ | Fire breaks out in Ma…

ખાંભામાં ‘નકલી પોલીસ’નો ખેલ ખતમ: કારના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂ, હનીટ્રેપ કેસમાં હતો ફરાર | Amreli…

Load More

વડોદરા, તા.18 મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં ત્રણ દિવસ કેન્દ્રની ટીમ આવવાની હોવાથી હોસ્પિટલની કાયાકલ્પ કરવા માટે આજે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મેદાનમાં ઉતર્યા હતાં. હોસ્પિટલમાં સ્વચ્છતા જાળવવા ઉપરાંત દવા અને દર્દીઓ માટે ઉપયોગી સાધનોની જરૃરિયાતની ચકાસણી કરી હતી. અનેક વોર્ડમાં અસુવિદ્યા જાતે જ જોતા તેઓ ચોંકી ગયા હતાં.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રની નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હોસ્પિટલ્સ (એનએબીએચ)ની ટીમના સભ્યો તા.૨૦મીથી ત્રણ દિવસ સુધી સયાજી હોસ્પિટલની મુલાકાતે આવવાના છે. કેન્દ્રની ટીમને સયાજી હોસ્પિટલ વધુ સારી સુવિદ્યાવાળી છે તેમ દર્શાવવા માટે આજે હોસ્પિટલનું તંત્ર દોડતું થયું  હતું.  હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.રંજન ઐયરે જાતે દરેક વોર્ડમાં પહોંચીને દર્દીઓને મળતી સુવિદ્યાઓની ચકાસણી કરતા અનેક ખામીઓ જણાઇ હતી.

દાઝેલાના વોર્ડમાં તપાસ કરતાં વર્ષો જૂના ખખડધજ એસી જણાયા હતાં. કેટલાક એસી તો ચાલતા પણ ન હતાં જેથી કેન્દ્રની ટીમ આવે તે પહેલાં તાત્કાલિક ૨૩ એસી બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્રની ટીમને હોસ્પિટલ સારી છે તે બતાવવા માટે તંત્ર દ્વારા છેલ્લી ઘડીના પ્રયત્નો  હાથ ધરાયા છે. સુપ્રિન્ટેન્ડન્ટને સોનોગ્રાફી રૃમમાં પણ સ્વચ્છતા જણાઇ ન હતી અને બહાર બોક્સના ઢગલા જોઇ તેઓ ચોંકી ગયા હતાં. બોક્સ તાત્કાલિક હટાવવાની તેમણે સૂચના આપી હતી.

આ ઉપરાંત ઇમરજન્સી બિલ્ડિંગના ત્રીજા માળની વિઝિટમાં અંધારપટ જોવા મળેલ. એક પડદા પાછળ વ્હીલચેર તેમજ સ્ટ્રેચર મોટી સંખ્યામાં છૂપાયેલા જણાતા તેઓ તુરંત જ બોલી ઉઠયા  હતાં કે લાખો કરોડોનો ભ્રષ્ટાચાર પડદા પાઠળ દેખાય છે. સયાજી હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓની ટીમ કેન્દ્રની ટીમ જ્યારે મુલાકાતે આવવાની છે ત્યારે જ દોડતા થતાં દર્દીઓને આશ્ચર્ય થયું હતું. આવુ ધ્યાન આખું વર્ષ રાખવામાં આવે તેવી લાગણી પણ દર્દીઓ અને સગાઓએ વ્યક્ત કરી હતી.

Next Post
છાણીની રિસોર્ટ પાસે હેલ્પ..હેલ્પ..ની બૂમો પાડી દોડતા બાળકે ઉત્તેજના જગાવી,વાલીને શોધવા પોલીસે શું કર…

છાણીની રિસોર્ટ પાસે હેલ્પ..હેલ્પ..ની બૂમો પાડી દોડતા બાળકે ઉત્તેજના જગાવી,વાલીને શોધવા પોલીસે શું કર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંબાજીમાં બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા નીકળી

અંબાજીમાં બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા નીકળી

માંજલપુરની પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રે આગ, સિનિયર સિટીઝન દંપતીનું રેસ્ક્યુ | Fire breaks out in Ma…

માંજલપુરની પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રે આગ, સિનિયર સિટીઝન દંપતીનું રેસ્ક્યુ | Fire breaks out in Ma…

ખાંભામાં ‘નકલી પોલીસ’નો ખેલ ખતમ: કારના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂ, હનીટ્રેપ કેસમાં હતો ફરાર | Amreli…

ખાંભામાં ‘નકલી પોલીસ’નો ખેલ ખતમ: કારના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂ, હનીટ્રેપ કેસમાં હતો ફરાર | Amreli…

નબળી પ્રિમોન્સુન કામગીરીને કારણે સુરત મ્યુનિ. કમિશનર અકળાયા : સસ્પેન્ડ કે ફરજિયાત નિવૃત્તિ સુધીના પગ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અંબાજીમાં બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા નીકળી
GUJARAT

અંબાજીમાં બાબા શ્યામની ભવ્ય શોભાયાત્રા નીકળી

સાંજે અનેકો ધાર્મિક કાર્યક્રમ સાથે ભવ્ય ભજન સંધ્યા યોજાઈ યાત્રાધામ અંબાજી ખાતે બાબા શ્યામનું ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો હતો.જેમાં સવારે...

Read more

માંજલપુરની પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રે આગ, સિનિયર સિટીઝન દંપતીનું રેસ્ક્યુ | Fire breaks out in Ma…

ખાંભામાં ‘નકલી પોલીસ’નો ખેલ ખતમ: કારના ગુપ્ત ખાનામાંથી મળ્યો દારૂ, હનીટ્રેપ કેસમાં હતો ફરાર | Amreli…

નબળી પ્રિમોન્સુન કામગીરીને કારણે સુરત મ્યુનિ. કમિશનર અકળાયા : સસ્પેન્ડ કે ફરજિયાત નિવૃત્તિ સુધીના પગ…

ગાંધીનગર: સચિવાલયના ગેટ નં-3 પાસે SRP જવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Gandhinagar: SRP Jawan Fo…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In