• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, October 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સરદાર પટેલ રીંગરોડ ના વિકાસને ધ્યાનમા રાખી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ ખાતે વધુ ૧૦૦ MLD ક્ષમતાનો પ્લાન્ટ …

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સરદાર પટેલ રીંગરોડ ના વિકાસને ધ્યાનમા રાખી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ ખાતે વધુ ૧૦૦ MLD ક્ષમતાનો પ્લાન્ટ …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Load More

અમદાવાદ,શુક્રવાર,27
ફેબ્રુ,2026

અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ સમાંતર થઈ રહેલા વિકાસ અને
ભવિષ્યની વસ્તીની માંગને ધ્યાનમાં લઈ રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વધુ ૧૦૦
એમ.એલ.ડી. ક્ષમતા ધરાવતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા પાણી સમિતિએ  દરખાસ્ત મંજૂર કરી છે.રુપિયા ૪૮.૫૦ કરોડના
ખર્ચથી આ પ્લાન્ટ બનાવવા કોન્ટ્રાકટર ક્રિષ્ના કોર્પ ઈન્ડિયાને કામ અપાયુ છે.
પ્લાન્ટ કાર્યરત થયા પછી રીંગરોડ સમાંતર વસ્ત્રાલથી કમોડ સુધી છ લાખની વસ્તીને
પાણી મળશે. યવલજ ગામની ૨૭૫૧૬ ચોરસમીટર જમીન સંપાદન કરવામા આવી છે.

૧૯૯૮-૯૯માં 
અમદાવાદમાં પાણીની અછત ઉભી થતા જીંજર ગામ પાસે રો-વોટર પમ્પ હાઉસ બનાવી
કોતરપુર વોટર વર્કસ સુધી ૩૨ કિલોમીટરની લંબાઈમાં ટ્રંક મેઈન લાઈન નાંખી કોતરપુર
વોટર વર્કસના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રો વોટર મેળવવાનુ નકકી કરવામા આવ્યુ
હતુ.કોતરપુર ખાતે સરદાર સરોવરની મુખ્ય નહેરમાંથી ગ્રેવીટી સાથે પાણી મળી રહે એમ
હોઈ મુખ્ય કેનાલથી પાઈપલાઈન નાંખી કોતરપુર ખાતે રો વોટર મેળવવામા આવેલ અને રાસ્કા
ખાતેનુ રો વોટર પમ્પહાઉસ બંધ કરવામા આવ્યુ હતુ.શહેરની પાણીની જરુરીયાતને ધ્યાનમા
રાખીને ૩૫ કરોડના ખર્ચે રાસ્કા ખાતે ૨૦૦ એમ.એલ
.ડી.ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામા આવ્યો
હતો.વર્ષ-૨૦૧૦માં બનાવવામા આવેલા આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી હાલમાં ૨૦૦
એમ.એલ.ડી.પાણી ટ્રીટ કરી પૂર્વ અને દક્ષિણ ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમા
પુરુ પાડવામા આવે છે.રાસ્કા ખાતે ૩૦૦ એમ.એલ.ડી.રો વોટર સોર્સની ક્ષમતા હોવાથી તથા
અમદાવાદ સુધીની ૨૧૦૦  મી.મી.વ્યાસની
લાઈનમાં ૩૦૦ એમ.એલ.ડી.સુધીનુ પાણી વહન કરવાની ક્ષમતા છે.પ્લાન્ટ બનાવવા પુરતી જગ્યા
નહી હોવાથી સરકાર સાથે સંકલન કરી જમીન મેળવાઈ છે.

Next Post
આ વખતે ધુળેટી પૂર્વે ત્રિશુલ, ફરસી, ગદા આકારની પિચકારીનું આગમન | This time before Dhuleti the arriva…

આ વખતે ધુળેટી પૂર્વે ત્રિશુલ, ફરસી, ગદા આકારની પિચકારીનું આગમન | This time before Dhuleti the arriva...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:
GUJARAT

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા ક્રાઈમ પીઆઈ અને ટીમે ગરબે રમી રાખી કર્યું નિરીક્ષણ અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:  નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન...

Read more

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

નઈ નવેલી’ના પ્રમોશન માટે યામી ગૌતમ ધર અને મધુબંતી બાગચી અમદાવાદ પહોંચ્યાં, નવરાત્રિના પ્રથમ દિવસે જા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In