• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, October 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશખબર, સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો | Sabar Dairy Milk Pro…

satyasamachar by satyasamachar
May 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકો માટે ખુશખબર, સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો | Sabar Dairy Milk Pro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Load More

Sabar Dairy Milk Procurement Price Hike: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સાબરડેરી દ્વારા દૂધના ખરીદી ભાવમાં વધારો જાહેરકરવામાં આવ્યો છે. આગામી 1 જૂન, 2026થી પ્રતિ કિલો ફેટ દીઠ 15 રૂપિયાનો વધારો અમલમાં આવશે. દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના 850 રૂપિયા મળતા હતા, જે હવે વધીને રૂ.865 મળશે.

સાબરડેરી દ્વારા દૂધના ખરીદી ભાવમાં વધારો જાહેર 

સાબરડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે, ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લગભગ સાડા ત્રણ લાખ જેટલા નાના-મોટા પશુપાલકોને તેનો સીધો આર્થિક લાભ થશે. સાબરડેરી નિયામક મંડળ દ્વારા પશુપાલકોને આર્થિક સશક્તિકરણ, પશુપાલન વ્યવસાય વધુ પોષણક્ષમ બને અને દૂધ ઉત્પાદકોને યોગ્ય વળતર મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

દૂધના ભાવમાં વધારાની જાહેરાત બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકો અને પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, ત્યારે પશુપાલકોનું કહેવું છે કે આ નિર્ણયથી તેમને આર્થિક રીતે મોટી રાહત મળશે.

આ પણ વાંચો: 50 કિ.મી.ની ઝડપે પવન, ભારે વરસાદની આગાહી: ગુજરાતનાં અનેક જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

સાબરડેરી નિયામક મંડળની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિયામક મંડળે જણાવ્યું કે, દૂધના ખરીદ ભાવમાં વધારાથી પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને સાબરડેરી દ્વારા દર મહિને અંદાજે રૂપિયા 10 કરોડથી વધુ રકમની વધારાની ચૂકવણી કરવામાં આવશે. તેમજ આગામી 30 જૂન પહેલા દૂધના ભાવફેર એટલે કે બોનસની ચૂકવણીને લઈને કરવામાં આવેલી પશુપાલકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ડેરી તંત્ર દ્વારા ગત વર્ષની તુલનાએ આ વર્ષે વધુ ભાવફેર ચૂકવવાની ખાતરી આપી હોવાનું જણાય છે. 

Next Post
અમદાવાદના રોડ પર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી મહિલાનો વીડિયો વાયરલ, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો | A…

અમદાવાદના રોડ પર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી મહિલાનો વીડિયો વાયરલ, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જામનગર શહેરની મુલાકાત દરમિયાન...

Read more

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In