• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી | ‘Application Fair held in Sayla: 11 applicants…

satyasamachar by satyasamachar
April 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી | ‘Application Fair held in Sayla: 11 applicants…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason…

અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G…

Load More

– લોક પ્રશ્નોના નિકાલ માટે પોલીસનો અભિગમ

– વ્યાજખોરી, લેન્ડગ્રેબિંગ અને ગૌચર દબાણ જેવા પ્રશ્નો ઉઠયા : પોલીસ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહીની ખાતરી

સાયલા : લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા સાયલા અને ધજાળા પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે અરજી મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં નાગરિકોના પડતર પ્રશ્નો સાંભળી તેના નિકાલ માટે સૂચનાઓ અપાઈ હતી.

સાયલા પોલીસ સ્ટેશન ખાતે લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીની ઉપસ્થિતિમાં અરજી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સાયલા અને ધજાળા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારોના કુલ ૧૧ અરજદારોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. રજૂઆતોમાં મુખ્યત્વે ગૌચરની જમીન પરના દબાણો હટાવવા, નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા, વ્યાજખોરી, લેન્ડગ્રેબિંગ અને ખંડણી જેવા વિષયોનો સમાવેશ થતો હતો.

ડીવાયએસપીએ તમામ અરજદારોની રજૂઆતો સાંભળી જે તે વિભાગને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. ખાસ કરીને વ્યાજખોરીના દૂષણ અંગે તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ નાગરિક વ્યાજખોરોની હેરાનગતિનો ભોગ બન્યું હોય, તો તે અત્યંત પગલું ભરતા પહેલા સ્થાનિક પોલીસનો સંપર્ક કરે. આવા કિસ્સાઓમાં પોલીસ ત્વરિત ફરિયાદ નોંધી કડક હાથે કામ લેશે તેવી હૈયાધારણ તેમણે આપી હતી. આ મેળાનો મુખ્ય હેતુ લોકોની સમસ્યાઓનું પોલીસ મથક સ્તરે જ સુખદ નિરાકરણ લાવવાનો હતો.

Next Post
નડિયાદમાં મરીડા ભાગોળમાં 17 દુકાનોની ભાડાની મુદત પૂર્ણ થઇ છતાં ખાનગી લોકોનો કબજો | 17 shops in Marid…

નડિયાદમાં મરીડા ભાગોળમાં 17 દુકાનોની ભાડાની મુદત પૂર્ણ થઇ છતાં ખાનગી લોકોનો કબજો | 17 shops in Marid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…

સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason…

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason…

અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G…

અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G…

‘તું બાયલા હૈ…’ કહીને કેદીએ મારી લાત: સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર | …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સાણંદના ઇયાવા પાસેની એક ખાનગી કંપનીમાં ભીષણ આગ, પ્લાસ્ટિક સ્ક્રેપ-સૂકા ઘાસચારાથી આગ બની વિકરાળ | Mas…
GUJARAT

Fire At Private Company In Sanand: અમદાવાદના સાણંદમાં વધુ એક આગ લાગવાની ઘટના બની છે. સાણંદના ઇયાવા ગામ નજીક આવેલી...

Read more

VIDEO | નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ | Unseason…

અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G…

‘તું બાયલા હૈ…’ કહીને કેદીએ મારી લાત: સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર | …

અમદાવાદનો બલોલનગર બ્રિજ બન્યો ડેથ ઝોન, વધુ એક બાઈક ચાલક પાળી સાથે અથડાઈને નીચે પટકાતા મોત | Biker Fa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In