• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, September 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ATMની અંદર અજાણ્યા કરવાનું કહે તો સાવધાન, ઓરિજનલ કાર્ડની જગ્યાએ ડમી કાર્ડ પકડાવી રૂપિયા ઉપાડી લેનારા બે ઝડપાયા,  આનંદનગર – સરખેજ અને જુહાપુરામાં 7 લોકો ભોગ બન્યા છે. જુહાપુરા, સરખેજ અને સેટેલાઇટ સહિતના વિસ્તારમાં ATMમાં રૂપિયા ઉપાડવા અને જમા કરવા આવેલા લોકોને વાતોમાં ભોળવી અને તેમનું ATM કાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેતા બે શખ્સ ઈસનપુર પોલીસે ઝડપી લીધા છે. આ બંને શખ્સ સામે છેલ્લા દોઢ મહિનામાં વેજલપુરમાં 4, આનંદનગરમાં 2 અને સરખેજમાં એક એમ 7 પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારા લોકોએ ફરિયાદ નોંધાવી હતી. ઝડપાયેલા બંને શખ્સમાંથી એક શખ્સ બહાર રેકી કરતો અને બીજો ATM મશીનમાં ખામી હોવાનું, સ્લીપ ન નીકળતી હોવાનું અથવા તો નાણાકીય લેવડદેવડમાં મદદ કરવાનું બહાનું કાઢીને લોકોને વાતોમાં ભોળવી લેતા અને તેમનો પીન જાણીને ઓરિજનલ કાર્ડની જગ્યાએ અન્ય કોઈ વ્યક્તિના નામનું ડમી કાર્ડ પકડાવી દઈને ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. મહત્વનું છે કે, આ બંને શખ્સે મહિલાઓ, સિનિયર સિટીઝન અને નોકરિયાત વર્ગ સહિત 7 લોકો સાથે અંદાજે 3 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. 

જુહાપુરાની ઘટના

પહેલી ઘટના મુજબ, ગત 20 મેના રોજ 57 વર્ષીય શાહનવાઝ યાકુબભાઈ અઝીઝ નામના શખ્સ સવારે નોકરીએ જતી વખતે જુહાપુરામાં રોયલ અકબર ટાવર નીચે આવેલ HDFC બેન્કના ATMમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. ત્યાં પૈસા ઉપાડતી વખતે એક અજાણ્યા શખ્સે તમારી સ્લીપ નથી નીકળી તેવું કહીને તેમને વાતોમાં ભોળવીને તેમનો ATM પીન નંબર જાણી લીધો હતો અને નજર ચૂકવીને તેમનું ડેબિટ કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યારબાદ આ અજાણ્યા શખ્સે તે ચોરેલા કાર્ડનો ઉપયોગ કરીને ફરિયાદીના ખાતામાંથી કુલ રૂપિયા 40,000 ઉપાડી લીધા હતા. આ પછી તેમણે બેન્કમાં તપાસ કરતા પોતાનું કાર્ડ બદલાઈ ગયું હોવાની અને તે કાર્ડ ગીતાબેન મકવાણાના નામનું હોવાની જાણ થઈ હતી. આ પછી તેમણે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

લોકોને ભોળવીને કાર્ડ બદલી નાખતા હતા

બીજી ઘટના મુજબ, ગત 2 મેના રોજ 21 વર્ષીય ઇરશાદઅલી ગુલામઅલી મન્સુરી સાંજે સવા છ વાગ્યાની આસપાસ જુહાપુરામાં ક્લાસીક હાઇટ્સ નીચે આવેલ બેંક ઓફ બરોડાના ATMમાં પોતાની બહેન જરીનાબાનુના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા ગયા હતા. ત્યાં મશીનમાં એરરના કારણે પૈસા નહોતા ઉપડયા, ત્યારે ATMમાં પહેલેથી હાજર એક શખ્સે તમારું ATM મને આપો, હું તમને મદદ કરી દઉં તેમ કહીને વાતોમાં ભોળવી તેમનો ડેબિટ કાર્ડ લઈ લીધો હતો. ત્યારબાદ હવે તમે આગળની પ્રોસેસ કરો, રૂપિયા ઉપડી જશે તેવું કહીને શખ્સે ફરિયાદીનો ATM પીન નંબર જાણી લીધો હતો. એટલું જ નહીં નજર ચૂકવીને તેમના કાર્ડ જગ્યાએ રાજકુમાર સિંઘ નામનું કાર્ડ પકડાવી દીધું હતું. થોડીવાર પછી ફરિયાદીના મોબાઈલ પર મેસેજ આવ્યા કે પેલા શખ્સે ચોરેલા કાર્ડનો ઉપયોગ કરીને તેમના ખાતામાંથી 10-10 હજાર કરીને કુલ 50 હજાર રૂપિયા ઉપાડી લીધા છે. ત્યારબાદ બેન્કના ટોલ-ફ્રી નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરાવ્યા પછી વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વેજલપુર પોલીસ હતી પરેશાન

ત્રીજી ઘટના મુજબ, મૂળ લીંબડી, સુરેન્દ્રનગરના અને અમદાવાદમાં નોકરી કરતા 29 વર્ષીય મહાવીર જગદીશભાઈ પરમાર ગત 16 એપ્રિલમાં સવારે પોણા નવ વાગ્યાની આસપાસ જુહાપુરામાં રોયલ અકબર ટાવર નીચે આવેલ એચ HDFC બેન્કના ATMમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. મશીનમાંથી એકવાર 20 હજાર રૂપિયા ઉપડ્યા બાદ બીજીવાર ટ્રાય કરતા રૂપિયા ના નીકળતાં, ત્યાં હાજર એક શખ્સે તમારે બીજા રૂપીયા 20 હજાર ATMમાંથી કાઢવા હોય તો કરન્ટ ખાતામાં જઈ સિલેક્ટ કરો પછી તમારા પૈસા ઉપડશે તેવું વાતોમાં ભોળવીને ATM પીન જાણી લીધો હતો અને તેમનું ડેબિટ કાર્ડ બદલી નાખ્યું હતું. આ પછી શખ્સે ચોરેલા કાર્ડનો ઉપયોગ કરીને વિક્રમ જ્વેલર્સ નામની દુકાનમાંથી 35 હજાર રૂપિયાની ખરીદી કરી અને પછી મણીનગર ક્રોસ રોડ પાસેના ATMમાંથી 1 હજાર રૂપિયા ઉપાડીને કુલ 36 હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી. જેના મોબાઈલ પર પૈસા કપાવાના મેસેજ આવતાં અને બેંકમાં તપાસ કરતા પોતાનું કાર્ડ બદલાઈ ગયું હોવાની જાણ થતાં તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

આ પણ વાંચો : કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો

જુહાપુરામાં જ લોકોને કરતા હતા ટાર્ગેટ

ચોથી ઘટના મુજબ, જુહાપુરામાં રોયલ અકબર ટાવર પાસે રહેતા અને ઘરકામ કરતા 45 વર્ષીય કાશ્મીરાબેન સિરાઝઅહેમદ કુરેશી ગત 20 એપ્રિલના રોજ સાંજે સાતેક વાગ્યે જુહાપુરા સરખેજ રોડ પર ક્લાસીક હાઇટ્સ કોમ્પલેક્ષમાં બેન્ક ઓફ બરોડાની બાજુમાં આવેલ ATMમાં તેમના સાસુના ખાતામાં  રૂપિયા 30 હજાર જમા કરાવવા ગયા હતા. ATM મશીનમાં રૂપિયા જમા ન થતા હોવાથી, ત્યાં પહેલાથી હાજર એક શખ્સે આ મશીનમાં ટેકનિકલ ખામીના કારણે પૈસા જમા થતા નથી તેવું કહીને વાતોમાં ભોળવી ATM પીન જાણી લીધો હતો. એટલું જ નહીં નજર ચૂકવીને તેમના સાસુના ATM કાર્ડની જગ્યાએ મીનાબેન ઈશ્વરભાઈ નામનું બીજું કાર્ડ પકડાવી દીધું હતું. આ પછી શખ્સે તે ચોરેલા કાર્ડનો ઉપયોગ કરીને મહિલાના સાસુના ખાતામાંથી કુલ 31,000 રૂપિયા ઉપાડી લીધા હતા. ખાતામાં પૈસા ન હોવાની જાણ થતાં અને બેન્કમાં તપાસ કરતા કાર્ડ બદલાઈ ગયું હોવાની ખબર પડતાં તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

1 લાખ રૂપિયા ઉપડી ગયા

પાંચમી ઘટના મુજબ, વેજલપુરમાં રહેતા અને સોલા સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા 26 વર્ષીય હિમાનીબેન ચંદ્રકાંતભાઈ પરમાર ગત 16 મેના રોજ બપોરે સવા એક વાગ્યાની આસપાસ સરખેજ-મકરબા હેડ ક્વાર્ટર પાસે અમુલ પાર્લરની બાજુમાં આવેલ SBI બેન્કના ATMમાં તેમના પિતાના ખાતામાંથી રૂપિયા ઉપાડવા ગયા હતા. ત્યારે રૂપિયા ઉપાડીને બહાર નીકળતી વખતે ત્યાં હાજર બે શખ્સોમાંથી એકે તેમને અંદર ATMમાં તમારું ટ્રાન્જેક્શન ચાલુ છે, તમે ફરીવાર તમારું કાર્ડ નાખો અને પ્રોસેસ કરી ટ્રાન્જેક્શન કેન્સલ કરો તેવું કહીને યુવતીને પછી મશીન પાસે મોકલી હતી. એ પછી ATM મશીનમાં ફરીથી કાર્ડ નખાવી પીન જાણી લીધો હતો અને નજર ચૂકવીને તેમના પિતાના ATM કાર્ડની જગ્યાએ અન્ય નયના એસ. શાહ નામનું કાર્ડ પકડાવી દીધું હતું. એ પછી તે શખ્સોએ ચોરેલા કાર્ડનો ઉપયોગ કરીને યુવતીના પિતાના ખાતામાંથી રૂપિયા 1,01,000 ઉપાડી લીધા હતા. જે અંગે યુવતીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સેટેલાઇટમાં પણ બની ઘટના

છઠ્ઠી ઘટના મુજબ, સેટેલાઇટમાં આવેલા ઔડાના મકાનમાં રહેતા અને સિક્યુરિટી તરીકે નોકરી કરતા 54 વર્ષીય હેમચંદભાઈ વસ્તાભાઈ પરમાર ગત 11 માર્ચના રોજ રાત્રે સાડા આઠ વાગ્યે પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ATMમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. ATM મશીનમાંથી 20 હજાર રૂપિયા ના ઉપડતાં બાજુમાં ઉભેલા એક શખ્સે તમે દસ હજાર રૂપિયા ઉપાડો તો ઉપડશે તેમ કહીને વાતોમાં ભોળવી પીન જાણી લીધો હતો. આ પછી આધેડે ફરી કાર્ડ લગાવવા પ્રયત્ન કર્યો ત્યારે સ્વીટી નામનું બીજું કાર્ડ પકડાવી દીધું હતું. ત્યારબાદ ત્યાં હાજર બીજા શખ્સે મશીનમાં પૈસા નથી તેવું કહીને આધેડને બહાર મોકલી દીધા હતા. આ બંને અજાણ્યા શખ્સોએ ચોરેલા કાર્ડનો ઉપયોગ કરીને રૂપિયા 39,500 ઉપાડી લીધા હતા. આ બાબતે બેન્કમાં તપાસ કર્યા બાદ આધેડે આનંદનગરપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

વાતો વાતોમાં પાસવર્ડ પણ જાણી લેતા

સાતમી ઘટના મુજબ, જોધપુર ગામમાં રહેતા અને ઘરકામ કરતા 47 વર્ષીય રીટાબેન દશરથભાઈ તિવારી ગત 13 મેના રોજ સાંજે સાડા છ વાગ્યાની આસપાસ પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલ SBI બેન્કના ATM મશીનમાં રૂપિયા 50 હજાર જમા કરાવવા ગયા હતા. AMTમાંથી 3 નોટો પછી આવતાં ત્યાં હાજર બે શખ્સોએ લાવો તમને નોટ બદલી આપું તેમ કહીને વાતોમાં ભોળવી તેમનો પીન જોઈ લીધો હતો અને અસલ ATM કાર્ડની જગ્યાએ વિશાલ ચાવડા નામનું બીજું કાર્ડ પકડાવી દીધું હતું. એ પછી બંને શખ્સોએ ચોરેલા કાર્ડનો ઉપયોગ કરીને ATMમાંથી 10-10 હજારના ચાર ટ્રાન્જેક્શન કરી મહિલાના ખાતામાંથી કુલ રૂપિયા 40 હજાર ઉપાડી લીધા હતા. જે અંગે તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

Load More

Next Post
વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા | Valsad Crime: Mo…

વલસાડમાં ઘરકંકાસ બાદ માતાએ 3 માસૂમને મોતને ઘાટ ઉતાર્યા બાદ ઝેર ગટગટાવ્યાંની આશંકા | Valsad Crime: Mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
“પર્યાવરણ બચાવવાની પહેલ, ભવિષ્ય સંવારવાનો સંકલ્પ” શ્રીમતી લક્ષ્મીબેન એલ. કાકડિયા બી.એડ્. કૉલેજનો માજ…
GUJARAT

ભાવનગરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રીમતી એલ. એલ. કાકડિયા બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા નવી પેઢીમાં પર્યાવરણીય સજાગતા અને સંરક્ષણના ઉદ્દાત હેતુથી...

Read more

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા ખાતે Research, Innovation and Extension Activity Gr…

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) ખાતે તા. 14/09/2026ના રોજ હિન્દી વિભાગ અને U…

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In