• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, September 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

Load More

અમદાવાદ,મંગળવાર,12
મે,2026

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને
નવી ગાઈડલાઈન અમલમાં મુકી છે.જે મુજબ રહેણાંક અને કોમર્શિયલ તમામ મિલકતોમાંથી નીકળતા
કચરાને ચાર અલગ કેટેગરીમા સેગ્રીગેટ કરીને 
ફરજિયાત આપવો પડશે.ભીના અને સુકા કચરા ઉપરાંત સેનેટરી તથા જોખમી ઘરગથ્થુ કચરો
અલગ કરીને જ ડોર ટુ ડોરના વાહનમાં આપવાનો રહેશે. અલગ કચરો નહીં આપનારા સામે કડક કાર્યવાહી
કરવામા આવશે. પહેલી એપ્રિલથી દેશવ્યાપી આ કાયદાનો અમલ શરૃ કરવામા આવ્યો છે. અઢાર મહિનાની
અંદર દેશભરમાં તમામ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને તેનો કડક અમલ કરવા આદેશ આપવામા આવ્યો
છે.કચરો શેરીઓમા
, ખુલ્લી જગ્યામાં
,ગટરમાં કે જળાશયોમાં
ફેંકવો કે બાળવો તે કાનૂની ગુનો ગણાશે.

આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, સુપ્રીમ કોર્ટ
દ્વારા આપવામા આવેલા આદેશ પછી હવે નવી જોગવાઈ મુજબ શહેરના તમામ ઝોન અને વોર્ડમાં
આવેલા રહેણાંક તથા કોમર્શિયલ એકમોએ કચરાના સેગ્રીગેશનને મહત્વ આપવુ પડશે.ભીના
કચરામાં રસોડાનો કચરો
, ફળો તથા
શાકભાજીનો કચરો વગેરેનો સમાવેશ થાય છે.સુકા કચરામા કાગળ
, પ્લાસ્ટિક,કાચ અને ધાતુ
જેવી ચીજોનો સમાવેશ થાય છે.સેનેટરી કચરામા વપરાયેલા ડાયપર
,સેનેટરી પેડ
સહિતનો કચરો આવશે.જેને ઉત્પાદક દ્વારા આપવામા આવેલી બેગ અથવા યોગ્ય રીતે કાગળમાં
લપેટીને આપવાનો રહેશે.ઘરગથ્થુ જોખમી કચરામા ઈલેકટ્રોનિક વેસ્ટ અલગથી આપવો
પડશે.તમામ રહેણાંક તથા કોમર્શિયલ એકમો માટે આ નિયમો ફરજિયાત પણે અમલમાં રહેશે.

હોટલો,રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ વગેરે
ઓનસાઈટ વેસ્ટ પ્રોસેસિંગ ફરજિયાત

શહેરમાં મોટાપાયે કચરો ઉત્પન્ન કરનારાને બલ્ક વેસ્ટ
જનરેટરની કેટેગરીમા મુકવામા આવ્યા છે.આ પ્રકારના એકમો માટે હવે ઓનસાઈટ વેસ્ટ
પ્રોસેસિંગ ફરજિયાત બનશે.નવી જોગવાઈ મુજબ
,
જે એકમોનુ બાંધકામ વીસ હજાર ચોરસમીટર અથવા તેથી વધુ હોય.જેમનો પાણીનો વપરાશ
દૈવિક ૪૦ હજાર લીટરથી વધુ હોય.અથવા જે એકમો દ્વારા દૈનિક ૧૦૦ કિલોગ્રામ ઘનકચરાનુ
ઉત્પાદન થતુ હોય તેવા તમામ એકમને બલ્ક વેસ્ટ જનરેટર તરીકે ઓળખવામા આવશે.આ નિયમો
હેઠળ તમામ હોટલો
,રેસ્ટોરન્ટો
ઉપરાંત ધાર્મિક સંસ્થાઓ
, સરકારી
અને અર્ધ સરકારી કચેરીઓ
, શૈક્ષણિક
સંસ્થાઓ
,યુનિવર્સિટીઓ,મોટા
રહેણાંક  એપાર્ટમેન્ટ
,ફલેટ,સોસાયટીઓ, કોમર્શિયલ એકમો
તથા શોપિંગ મોલ્સ સહિતના મોટા એકમનો સમાવેશ થાય છે.

લેન્ડફિલ સાઈટ ઉપરનુ ભારણ ઘટાડવા ઓનસાઈટ પ્રોસેસિંગ કરવુ
પડશે

અમદાવાદ મ્યુનિ.ની વેસ્ટ લેન્ડફિલ સાઈટ ઉપરનુ ભારણ
ઘટાડવા  બલ્ક વેસ્ટ જનરેટરની કેટેગરીમા
આવતા તમામે ભીના કચરાનુ ઓનસાઈટ પ્રોસેસિંગ કરવુ પડશે.આમ નહીં કરનારા સામે કડક
કાર્યવાહી કરવામા આવશે.

Next Post
ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Actress Meera Raaj and Singer-Composer Shashi Add Star Power to the Grand Launch of Ganpati Song ‘La…
GUJARAT

Mumbai, September 17, 2026: The festive spirit of Ganesh Chaturthi was celebrated with music, devotion and glamour as the much-awaited...

Read more

લાગણી સાથે જાગૃતિ પણ જરૂરી: સ્વ. ચંદન રાઠોડના અકાળે અવસાનમાંથી બોધ લઈ યુવાનો હેલ્મેટ અને સલામત ડ્રાઇ…

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશ…

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In