• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતના સચિન GIDC માં નકલી ઘીની ફેકટરી : કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે | Fake ghee factory in Sac…

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતના સચિન GIDC માં નકલી ઘીની ફેકટરી : કેમિકલથી બનેલું 2029 કિલો ઘી કબજે | Fake ghee factory in Sac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

Load More

મૂળ અમરેલીના ભરત પોલરા અને ભાગીદાર અમીન વઢવાણિયાની SOGએ ધરપકડ કરી : વિદુર ગાયનું શુદ્ધ ઘીના નામે વેચાણ કરાતું હતું : 1 કિલો શુદ્ધ ઘીમાં પામોલિન તેલ, વનસ્પતિ ઘી, કેમિકલ-કલર ઉમેરી 15  કિલો જથ્થો બનાવાતો હતો

સુરત, : સુરત એસઓજીએ ઓપરેશન શુઘ્ધિ અંતર્ગત સચિન જીઆઇડીસીમાં જીઇબીના સબ સ્ટેશન નજીક સબકા ફુડ નામની ફેક્ટરીમાં દરોડા પાડી વિદુર ગાયનું ઘી અને શુઘ્ધ ઘીના નામે સમગ્ર ગુજરાત તથા અન્ય રાજયોમાં વેચાણ થતું સ્વાસ્થય માટે હાનિકારક કેમિકલ યુકત ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી કુલ રૂ. 36.36 લાખના મુદ્દામાલ સાથે બે ભાગીદારની ધરપકડ કરી છે.

એસઓજીના હે.કો જગશી શાંતિભાઇ અને પો.કો દેવેન્દ્રદાન ગંભીરદાનને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ.ડી. હડીયા અને તેમની ટીમે સચિન જીઆઇડીસીમાં જીઇબીના સબ સ્ટેશનની બાજુમાં લક્ષ્મી પાર્કની સામે પ્લોટ નં. I/33 માં સબકા ફુડ નામની ફેક્ટરીમાં દરોડા પાડયા હતા. જયાંથી વિદુર ગાયનું ઘી અને દેશી ઘીના નામે વેચાણ થતું સ્વાસ્થય માટે હાનિકારક કેમિકલ યુકત ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી હતી. પોલીસે ભાડાની ફેકટરીમાં ડુપ્લીકેટ ઘી બનાવનાર ફેક્ટરી માલિક ભરત ગોગનભાઇ પોલરા (ઉ.વ. 48 રહે. આશોપાલવ સોસાયટી-2, પટેલ પાર્ક, કેનાલ રોડ, કામરેજ અને મૂળ. ચરખા, તા. ધારી, અમરેલી) અને અમીન બાબુભાઇ વઢવાણિયા (ઉ.વ. 45 રહે. સોહમ એપાર્ટમેન્ટ, રંગીલા પાર્ક સોસાયટી, ઘોડદોડ રોડ, સુરત) ને ઝડપી પાડયા હતા. 

બંનેની પૂછપરછમાં એક કિલોગ્રામ શુઘ્ધી ઘીમાં તેલ, વનસ્પતિ ઘી, કેમિકલ તથા કલર ઉમેરી અંદાજે 15 કિલોગ્રામ ઘી બનાવીને 100 એમ.એલના નાના ડબ્બાથી લઇ 15 કિલોગ્રામના મોટા ડબ્બામાં પેકીંગ કરી સબકા ફૂડસના લાયસન્સ હેઠળ વિદુર ગાયનું ઘી અને શુઘ્ધ ઘીના નામે વેચાણ તથા તલંગપપુરના ગીતા નગર-સીના પ્લોટ નં. 79માં ગોડાઉન હોવાની કબૂલાત કરતા પોલીસે ત્યાં પણ દરોડા પાડયા હતા. સર્ચ દરમિયાન ફેક્ટરીમાં બંને ભાગીદારની ઓફિસમાંથી રોકડા રૂ. 2 લાખ, ભેળસેળ યુક્ત ડુપ્લીકેટ ઘી 2029 કિલોગ્રામ કિંમત રૂ. 14.19 લાખ, ડુપ્લીકેટ ઘી બનાવાની મશીનરી તથા રો-મટિરીયલ્સ કિંમત રૂ. 21.61 લાખ મળી કુલ રૂ. 36.36 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેમિકલ એડ કરવા ડોક્ટરની જેમ સિરીંજનો ઉપયોગ કરાતો

1 કિલોગ્રામ શુઘ્ધ ઘીમાં પામોલિન તેલ, વનસ્પતિ ઘી, કેમિકલ તથા કલર ઉમેરી અંદાજે 15 કિલોગ્રામ ઘી બનાવતા હતા. ગ્રાહકોને અસલ ઘી જેવી જ સુંગધ અને દેખાય તેના માટે ઘી બનાવતી વખતે કેમિકલ એડ કરતી ઘીના કલર અને સુંગધ માટે ખાસ ઘ્યાન રાખતા હતા. શુઘ્ધ ઘી, પામોલિન તેલ, વનસ્પતિ ઘીનું મિશ્રણ ગરમ કરીને તૈયાર કર્યા બાદ તેમાં કેમિકલ એડ કરવા માટે ડોક્ટરની જેમ સિરીંજનો ઉપયોગ કરતા હતા.

Next Post
અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India’s economy falls from fou…

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India's economy falls from fou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…
GUJARAT

Silver and Gold Price : આજે કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે એક ચિંતાજનક દિવસ રહ્યો છે, જેમાં કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર...

Read more

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In