• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતમાં ભાજપના નાકે દમ આવ્યો! ચૂંટણી ટાણે સંગઠન નબળું પડતાં ‘જૂના જોગીઓ’ને જનસભાઓમાં ઉતારવાની નોબત આ…

satyasamachar by satyasamachar
April 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતમાં ભાજપના નાકે દમ આવ્યો! ચૂંટણી ટાણે સંગઠન નબળું પડતાં ‘જૂના જોગીઓ’ને જનસભાઓમાં ઉતારવાની નોબત આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

Load More

Surat Municipal Corporation Elections: સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ફરી એકવાર સુરત ભાજપનું સંગઠન નબળું સાબિત થતાં કેટલાક વિસ્તારોમાં ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. કોટ વિસ્તાર અને સૌરાષ્ટ્રીયન બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં સામાન્ય મતદારોની સાથે કાર્યકરોનો પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. શહેર સંગઠન આ વિરોધને શાંત કરવામાં કે ‘ડેમેજ કંટ્રોલ’ કરવામાં નિષ્ફળ રહેતા હવે સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી, પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા જેવા દિગ્ગજ નેતાઓએ મોરચો સંભાળવો પડ્યો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે સુરતમાં મુખ્યમંત્રીની જાહેર સભાનું પણ આયોજન કરવું પડ્યું છે.

ભાજપના ગઢમાં વિરોધના સૂર રેલાયા

સુરત પાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ પહેલીવાર આટલો પ્રબળ વિરોધ જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ શહેર ભાજપનું નબળું સંગઠન માનવામાં આવે છે. ભાજપના શાસનમાં જ હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં વિરોધના સૂર ઉઠ્યા છે. આ પરિસ્થિતિને સંભાળવામાં શહેર ભાજપ સંગઠન બિનઅનુભવી સાબિત થયું છે. કેટલાંક સ્થળોએ ભાજપના ઉમેદવારો અને નેતાઓને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે અને તેમને વિરોધ સાથે પાછા કાઢવામાં આવ્યા છે. આમ છતાં, શહેર સંગઠન વાસ્તવિક પરિસ્થિતિ સમજવાને બદલે AC ઓફિસમાં બેસીને આયોજનો કરી રહ્યું હોય તેવું જણાય છે.

સંગઠનની નિષ્ફળતા અને દિગ્ગજોની એન્ટ્રી

બિનઅનુભવી પ્રમુખ પરેશ પટેલ અને તેમની ટીમ નારાજ કાર્યકરો તથા મતદારોને મનાવવામાં નિષ્ફળ રહી છે. પરિણામે, હવે ધારાસભ્યોએ પોતે મેદાનમાં ઉતરીને પોતાના વિસ્તારમાં ઉમેદવારોને જીતાડવા માટે દોડધામ કરવી પડી રહી છે. આ વખતે સામાન્ય જનતાની સાથે ભાજપના જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોનો મૂડ પણ બદલાયેલો જોવા મળી રહ્યો છે.

 ડેમેજ કંટ્રોલ માટે નેતાઓની ફોજ ઉતરી

સંગઠનને ‘કોર્પોરેટ કંપની’ની જેમ ચલાવવાની નીતિ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. આ ડેમેજ કંટ્રોલ માટે હવે સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને પ્રશાંત કોરાટ જેવા નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વધુમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ-શો અને પાટીદાર વિસ્તારોમાં જાહેર સભાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ચૈતર વસાવાની પત્નીનો દાવો, 7 ટર્મના સાંસદને ભાજપ નેતાએ લાફો માર્યો, મનસુખ વસાવાએ સમગ્ર ઘટના જણાવી

હવે એ જોવાનું રહ્યું કે આ હસ્તક્ષેપથી નારાજગી કેટલી હદ સુધી દૂર થશે અને ભાજપ સુરતમાં પોતાની રાજકીય પકડ જાળવી શકશે કે નહીં તે 28 એપ્રિલે પરિણામ બાદ જ ખબર પડશે.

Next Post
વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી : સાયબર ક્રાઈમમાં તપાસની માંગ | Judges threatene…

વડોદરાના સરકારી વકીલના નામે ફેક ઈ-મેઈલથી જજોને ધમકી : સાયબર ક્રાઈમમાં તપાસની માંગ | Judges threatene...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

The premiere of Alliance promised high stakes, but no one anticipated a masterclass in reality TV strategy on day one...

Read more

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In