• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: ” ગુજરાતમાં 30 વર્ષથી આંગડિયા નેટવર્ક કોના ઈશારે ચાલે છે?” મનીષ સિસોદિયાએ પોલિટિકલ ફંડિંગ મુદ્…

satyasamachar by satyasamachar
April 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત: ” ગુજરાતમાં 30 વર્ષથી આંગડિયા નેટવર્ક કોના ઈશારે ચાલે છે?” મનીષ સિસોદિયાએ પોલિટિકલ ફંડિંગ મુદ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

FASTagના નામે છેતરપિંડી, ‘એન્યુઅલ પાસ’ લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga…

Load More

Manish Sisodia Surat Visit: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર જંગમાં આંગડિયા મારફતે આવેલા કરોડોના ફંડિંગને લઈને રાજકારણ ગરમાયું છે. સુરત ક્રાઈમ બ્રાંચે ઘટસ્ફોટ કરેલા 1.25 કરોડ રૂપિયાના પોલિટિકલ ફંડિંગ મુદ્દે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ‘આપ’ નેતા મનીષ સિસોદિયાએ ભાજપ સરકારને આડેહાથ લીધી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, ‘ગુજરાતમાં દાયકાઓથી ચાલતા આંગડિયા નેટવર્ક પાછળ કોનો હાથ છે?’

ફંડિંગના સવાલ પર મનીષ સિસોદિયાનો વળતો પ્રહાર

સુરતની મુલાકાતે આવેલા મનીષ સિસોદિયાને જ્યારે આંગડિયા મારફતે આવેલા 1.25 કરોડના ફંડ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સીધો ખુલાસો કરવાને બદલે ભાજપ સરકારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘મોદીજી બ્લેક મની નાબૂદ કરવાની વાતો કરે છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આંગડિયા અને હવાલા કારોબાર ખુલ્લેઆમ કેમ ચાલી રહ્યો છે? શું પોલીસ અને સરકાર આ નેટવર્કને ચાલવા દઈને ગુનાખોરીને પ્રોત્સાહન આપી રહી છે?’

આ પણ વાંચો: સુરતમાં મહિલાને ધક્કે ચઢાવવા મામલે નવો વળાંક, ભાજપના વિવાદીત ઉમેદવારે સ્થાનિકોને જવાબદાર ગણાવતા વિવાદ વકર્યો

‘માત્ર એક જ નહીં, આખા મહિનાના CCTV જાહેર કરો’

પોલિટિકલ ફંડિંગના પુરાવા તરીકે રજૂ કરાયેલા સીસીટીવી ફૂટેજ અંગે સિસોદિયાએ પડકાર ફેંકતા કહ્યું કે, ‘તંત્રએ માત્ર એક ચોક્કસ ફૂટેજ નહીં, પણ આખા મહિનાના સીસીટીવી જાહેર કરવા જોઈએ. જેથી જનતાને ખબર પડે કે કયા પક્ષના નેતાઓ અને લોકો પૈસા લેવા માટે આંગડિયા પેઢીઓ પર આવે છે. ભાજપ આટલા વર્ષોમાં આ કારોબાર ખતમ કરી શકી નથી, જે સાબિત કરે છે કે તેમાં તેમની જ સંડોવણી છે.’

જનતાને ટેક્સ મુક્તિના વાયદા

આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત મળશે તો સુરતના લોકો પર કોઈ પણ પ્રકારનો વધારાનો ટેક્સ કે પાણી વેરો લાદવામાં નહીં આવે તેવો વાયદો પણ સિસોદિયાએ કર્યો હતો. સ્માર્ટ મીટરના વિરોધ મુદ્દે તેમણે જનતાને ‘આપ’ને મજબૂત બનાવવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે ‘ગુજરાતની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે.’

Next Post
અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | …

અમદાવાદ: નિકોલમાં હોન્ડાના ગોડાઉનમાંથી 31 એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

FASTagના નામે છેતરપિંડી, ‘એન્યુઅલ પાસ’ લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga…

FASTagના નામે છેતરપિંડી, ‘એન્યુઅલ પાસ’ લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga…

વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા… બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર | PM Modi Ben…
GUJARAT

PM Modi Bengal Rally: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષ્ણનગરમાં એક વિશાળ જનસભાને સંબોધિત...

Read more

ભારત સરકારનો મોટો નિર્ણય: 2020 બાદ પહેલીવાર ચીની નાગરિકો માટે ટૂરિસ્ટ વિઝા ફરી શરૂ | Indian governme…

FASTagના નામે છેતરપિંડી, ‘એન્યુઅલ પાસ’ લેતા પહેલા સાવધાન, NHAIએ જાહેર કરી એડવાઈઝરી | nhai alerts aga…

વડોદરા શહેરમાં પીએમ યોજનાની સાત ઈ-બસનું આગમન : દિવ્યાંગો અને મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા | Arrival of s…

અમરેલી: ટ્રેક્ટરમાં રીલ બનાવતા મજૂરને ઠપકો આપવો વાડી માલિકને ભારે પડ્યો, પથ્થર અને પાઈપના ઘા ઝીંકી ક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In