• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત પાલિકાની ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા | All 120 candidates who won …

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત પાલિકાની ચૂંટણીમાં જીતેલા તમામ 120 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા | All 120 candidates who won …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…

જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો ; અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા | Man c…

જામનગરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક પૂરઝડપે દોડતી કારની હડફેટે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત : કાર ચાલક સામ…

Load More

Surat Corporation : સુરત મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ નવી બોર્ડ રચવા માટે વહિવટી પ્રક્રિયા તેજ બની ગઈ છે. પાલિકા તંત્રની સુચના પ્રમાણે જીતેલા તમામ ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવવા માટે સુચના આપી હતી. ગઈ કાલ સુધીમાં પાલિકામાં 109 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવ્યા હતા બાકી રહેલા 11  ઉમેદવારોએ આજે બપોર સુધીમાં દસ્તાવેજ જમા કરાવ્યા છે અને હવે બાયોમેટ્રીક ચકાસણી પણ શરૂ થઈ ગઈ છે. હવે આગામી દિવસોમાં ભાજપ પ્રમુખની મંજૂરી બાદ નવી બોર્ડ બનશે અને તેમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરાશે. 

આગામી 16 મે ના રોજ અમાસ અને ત્યાર બાદ અધિક મહિનો હોવાથી 15 મે સુધીમાં પાલિકાની બોર્ડ બને તેવી ગણતરી થઈ રહી છે. આ પહેલા ચૂંટણી પરિણામ બાદ મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા 120 વિજેતા ઉમેદવારોને વિજય પ્રમાણપત્ર અપાયા બાદ પાલિકાના સેક્રેટરી વિભાગે તમામ નવ નિયુક્ત કોર્પોરેટરોને જરૂરી દસ્તાવેજો જમા કરાવવા સૂચના આપી હતી. બીજી તરફ રાજ્ય સરકારે ગેઝેટ બહાર પાડી મ્યુનિ. કમિશ્નરને પત્ર લખ્યો છે પ્રમુખ તારીખ આપ્યા બાદ બોર્ડ બોલાવવામાં આવશે. તે પહેલાં જીતેલા તમામ ઉમેદવારોના   બાયોડેટા તથા અન્ય દસ્તાવેજો જમા કરવા સુચના આપી હતી. ગઈ કાલ સુધીમાં 109 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવી દીધા હતા.

 સુરત પાલિકાની સુચના બાદ સૌથી પહેલા દસ્તાવેજ વરાછા વિસ્તારના જીતેલા ઉમેદવાર જયશ્રી વોરાએ જમા કરાવી દીધા હતા. ત્યારબાદ બાકી રહેલા 11 વિજેતા ઉમેદવારોમાંથી સૌથી છેલ્લા કોન્ટ્રાક્ટરમાંથી ઉમેદવાર બનેલા રવિન્દ્ર ખેરનારે દસ્તાવેજ જમા કરાવ્યા છે.  ઉમેદવારોએ દસ્તાવેજો જમા કરાવ્યા છે, તેમના બાયોમેટ્રિક વેરિફિકેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી રહી છે. તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ નવી બોર્ડ રચના અને સામાન્ય સભાની તારીખ જાહેર થાય તેવી શક્યતા છે.

Next Post
અમદાવાદ: કાલુપુરની આંગડિયા પેઢીમાં 11 દિવસ પહેલા નોકરીએ રાખેલો કર્મચારી રૂ. 80 લાખના દાગીના લઈ ફરાર …

અમદાવાદ: કાલુપુરની આંગડિયા પેઢીમાં 11 દિવસ પહેલા નોકરીએ રાખેલો કર્મચારી રૂ. 80 લાખના દાગીના લઈ ફરાર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…

જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…

જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો ; અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા | Man c…

જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો ; અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા | Man c…

જામનગરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક પૂરઝડપે દોડતી કારની હડફેટે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત : કાર ચાલક સામ…

જામનગરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક પૂરઝડપે દોડતી કારની હડફેટે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત : કાર ચાલક સામ…

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે મારામારીનો વીડિયો વાયરલ થયાનું પ્રકરણ : ચાર શખ્સો સામે ગુન્હો ન…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના નવા મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક કોણ ? ફરી ચર્ચાઓ તેજ બની | Discussions hea…
GUJARAT

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના પરિણામો ગત તા.28 એપ્રિલે આવી ચુક્યા છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની પુર્ણાહુતિ સાથે જ ભાજપાની...

Read more

જામનગરમાં બાઇક પર વિદેશી દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્સ ઝડપાયો ; અન્ય બે આરોપીઓના નામ ખુલ્યા | Man c…

જામનગરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક પૂરઝડપે દોડતી કારની હડફેટે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત : કાર ચાલક સામ…

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે મારામારીનો વીડિયો વાયરલ થયાનું પ્રકરણ : ચાર શખ્સો સામે ગુન્હો ન…

જામનગરમાં સંતોષી માતા મંદિર સર્કલ પાસે અકસ્માત : બેફામ બાઈકચાલકે ઓલા સ્કૂટરને અડફેટે લીધું | Acciden…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In