• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનામાં આગેકૂચ,ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી વધ્યા | Gold surges silver prices rise again after op…

satyasamachar by satyasamachar
April 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનામાં આગેકૂચ,ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી વધ્યા | Gold surges silver prices rise again after op…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે | India UK F…

વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું | Vadodara city police destroy seiz…

ખતરાની ઘંટડી ! અલ-નીનોનો કેર હજુ બાકી, આગામી 5 મહિના ભારત માટે ભારે: રિપોર્ટ | El Nino Impact On Ind…

Load More

મુંબઈ : મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવ બે તરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા. દિવસના અંતે સોનાના ભાવ પ્લસમાં તથા ચાંદી અને પ્લેટીનમના ભાવ માઇનસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૮૦૪થી ૪૮૦૫ ડોલરવાળા ઉંચામાં ભાવ ૪૮૩૩ તથા નીચામાં ભાવ ૪૭૭૩ થઇ ૪૭૯૩થી ૪૭૯૪ ડોલર રહ્યા હતા.

 મુંબઇ બુલીયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૫૫ના રૂા. ૧૫૧૪૮૭ વાળા રૂા. ૧૫૧૭૪૫ રહ્યા હતા  જ્યારે ૯૯૯ના ભાવ રૂા. ૧૫૨૦૫૬ વાળા રૂા. ૧૫૨૩૫૫ રહ્યા હતા. મુંબઇ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂા. ૨૫૦૬૭૫ વાળા રૂા. ૨૫૦૦૬૩ ખુલ્યા પછી રૂા. ૨૫૦૫૧૩ બંધ હતા. 

દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૯૯૫ના રૂા. ૧૫૬૭૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૫૭૦૦૦ રહ્યા હતા. જ્યારે  અમદાવાદ ચાંદીના ભાવ રૂા. ૨૫૦૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૭૯.૫૦ વાળા ઉંચામાં ભાવ ૮૦.૨૧ તથા નીચામાં ભાવ ૭૮.૫૦ થઇ ૭૯.૧૫થી ૭૯.૧૬ ડોલર રહ્યા હતા. ડોલર ઇન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે  ફંડોનું  સેલીંગ જોવા મળ્યું હતું.

વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં પણ ઉછળકૂદ જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૯૩.૮૬ તથા ઉંચામાં ૯૫.૬૮ થઇ ૯૫.૩૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૮૭.૭૬ તથા ઉંચામાં ૮૯.૩૨ થઇ ૮૯.૩૨ ડોલર રહ્યા હતા. ભારતમાં માર્ચમાં રશિયાના ક્રૂડ તેલની ઇમ્પોર્ટ વધવાં છતાં એકંદરે ક્રૂડની કુલ આયાતમાં ૧૩ ટકાનો ઘટાડો થયાના વાવડ હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૮૭ ડોલર રહ્યા હતા. મુંબઇ બુલીયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૧૭૦૦ ઘટી રૂા. ૬૫૬૬૦ રહ્યા હતા. પેલીડીયમના  ભાવ ૧૫૬૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલરના ભાવ આજે ૦.૧૧ ટકા પ્લસમાં રહ્યા હતાં. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
‘પોશ એક્ટ’ મહિલાઓના રક્ષણ માટે છે, કોઈને ખોટી રીતે ફસાવવા માટે નહીં: ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | Gujara…

'પોશ એક્ટ' મહિલાઓના રક્ષણ માટે છે, કોઈને ખોટી રીતે ફસાવવા માટે નહીં: ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ | Gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે | India UK F…

આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે | India UK F…

વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું | Vadodara city police destroy seiz…

વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું | Vadodara city police destroy seiz…

ખતરાની ઘંટડી ! અલ-નીનોનો કેર હજુ બાકી, આગામી 5 મહિના ભારત માટે ભારે: રિપોર્ટ | El Nino Impact On Ind…

ખતરાની ઘંટડી ! અલ-નીનોનો કેર હજુ બાકી, આગામી 5 મહિના ભારત માટે ભારે: રિપોર્ટ | El Nino Impact On Ind…

અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં સગર્ભાનું મોત, બેદરકારીનો આરોપ લગાવી પરિવારનો હલ્લાબોલ | Ahmedabad New…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
આ તારીખથી લાગુ થશે ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ! બ્રિટિશ વ્હીસ્કી અને કારના ભાવ ઘટશે | India UK F…
GUJARAT

India UK FTA 2026: ભારત અને બ્રિટન (UK) વચ્ચે આખરે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(FTA) લાગુ થવાની તારીખ જાહેર થઈ ગઈ છે....

Read more

વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું | Vadodara city police destroy seiz…

ખતરાની ઘંટડી ! અલ-નીનોનો કેર હજુ બાકી, આગામી 5 મહિના ભારત માટે ભારે: રિપોર્ટ | El Nino Impact On Ind…

અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં સગર્ભાનું મોત, બેદરકારીનો આરોપ લગાવી પરિવારનો હલ્લાબોલ | Ahmedabad New…

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In