• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

Load More

પરિવારનો ચાર શખ્સો સામે જૂની અદાવતમાં હત્યાનો આરોપ, પોલીસે તપાસ હાથ ધરી..

પાટણ, અનિલ, એબીએનએસ: હારીજ તાલુકાના દાંતરવાડા ગામના 26 વર્ષીય યુવકનું અપહરણ કરી ઢોરમાર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ગંજ બજારમાં નોકરી કરતા યુવકને ચાર અજાણ્યા શખ્સોએ ગાડીમાં ઉઠાવી જઈ ગંભીર રીતે માર માર્યો હોવાનો પરિવારજનોનો આરોપ છે. સમગ્ર ઘટનાને લઈને પરિવારે જૂની અદાવતના કારણે હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે, જ્યારે પોલીસે મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ દાંતરવાડા ગામના રહેવાસી અરૂણ રમેશજી ઠાકોર (ઉ.વ. 26), જેને અરવિંદજી ઉર્ફે અરૂણ તરીકે પણ ઓળખવામાં આવે છે, હારીજના ગંજ બજારમાં આવેલી એક પેઢીમાં નોકરી કરતા હતા. રોજની જેમ અરૂણ નોકરી પર હાજર હતા ત્યારે ચાર અજાણ્યા શખ્સો ગાડીમાં આવી પહોંચ્યા હતા અને તેમનું અપહરણ કરી તેમને પોતાની સાથે લઈ ગયા હતા.

પરિવારજનો તથા ગામના મહિલા સરપંચના પતિ વિનોદજી મહાદેવજી ઠાકોરના જણાવ્યા મુજબ અપહરણકર્તાઓ યુવકને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. ત્યાં તેને તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે ઢોરમાર મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા યુવક બેહોશ થઈ ગયો હતો. બાદમાં આરોપીઓ તેને બેહોશ હાલતમાં છોડી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા અરૂણને તાત્કાલિક સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે તેને ધારપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.
યુવકના મોતને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા આ ઘટના પાછળ જૂની અદાવત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાલમાં આ ઘટનાને લઈને ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Next Post
‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M…

‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…
GUJARAT

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના CSR સહયોગથી ENT વિભાગને મળશે વિશ્વસ્તરીય સારવારની નવી ભેટ અમદાવાદ, 18 જૂન 2026 અમદાવાદ સિવિલ હોસ્પિટલના...

Read more

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In