• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હિંમતનગર: આવાસ યોજનાના મકાનમાં પોલીસના દરોડા, 6 કિલો ગાંજાના જથ્થો એકની ધરપકડ | Drug Bust in Himmatn…

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હિંમતનગર: આવાસ યોજનાના મકાનમાં પોલીસના દરોડા, 6 કિલો ગાંજાના જથ્થો એકની ધરપકડ | Drug Bust in Himmatn…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

Load More

Drug Bust in Himmatnagar: હિંમતનગર શહેરના હડિયોલપુલ છાપરિયા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આવાસ યોજનાના બી-બ્લોકમાં આવેલા એક મકાનમાંથી પોલીસે લાખોની કિંમતનો ગાંજો જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખસોની શોધખોળ શરૂ કરી છે.

દરોડામાં ₹3.20 લાખનો મુદ્દામાલ જપ્ત

હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આવાસ યોજનાના એક મકાનમાં માદક પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડ્યા હતા. ઘરની તપાસ દરમિયાન પ્લાસ્ટિકના બે થેલામાં સંતાડીને રાખેલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે કુલ 6 કિલો 413 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. પકડાયેલા ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 3,20,650 રૂપિયા જેટલી થાય છે.

આ પણ વાંચો: હિંમતનગર: મોતીપુરા સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પિતાની નજર સામે જ પુત્રનું મોત

એકની ધરપકડ, બે આરોપીઓ ફરાર

પોલીસે આ મામલે મકાનમાં હાજર શંકર સલાટ નામના શખસની ધરપકડ કરી છે. જોકે, આ ગુનામાં અન્ય સવાભાઈ અને ભરત નામના આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પોલીસે NDPS Act (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો પોશીનાથી કોણે મોકલ્યો હતો અને હિંમતનગરમાં કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Next Post
હિંમતનગર: મોતીપુરા સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પિતાની નજર સામે જ પુત્રનું મોત | Himmatnagar …

હિંમતનગર: મોતીપુરા સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે પિતાની નજર સામે જ પુત્રનું મોત | Himmatnagar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું
GUJARAT

વ્યાજખોરના ત્રાસથી કંટાળીને રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું

વડોદરા,વ્યાજખોરના ત્રાસથી ડરી ગયેલા રિક્ષા ચાલકે કપાસમાં છાંટવાની દવા  પી લીધી હતી. ચાર દિવસની સારવાર પછી તેઓનું મોત થતા છેવટે...

Read more

ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું,-‘ટીપ્પણીઓ કરતાં પહેલા તમારો રેકોર્ડ જુઓ’ | india slams…

અમદાવાદમાં સસ્તા ઘરની રીલ્સ મૂકી કન્સલ્ટન્સી ખોલી, વિધવા સહિત 6 લોકોને લાખોનો ચૂનો લગાવી ગઠિયો ફરાર …

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસનું મેગા ઓપરેશન: ફિલ્મી ઢબે પીછો કરી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 16…

ગુજરાતમાં ભૂમાફિયાઓનો ‘ચમત્કાર’: 53 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ખેડૂતે બાયડમાં હાજર થઈ કરોડોની જમીન વે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In