• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હિમાલયા પાર્ટી પ્લોટ ભાડે ચલાવતા વેપારીનું જેલવાસ દરમિયાન મોત | Businessman who rented out Himalaya …

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હિમાલયા પાર્ટી પ્લોટ ભાડે ચલાવતા વેપારીનું જેલવાસ દરમિયાન મોત | Businessman who rented out Himalaya …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સીએસઆરનું પાલન ન કરવા બદલ કંપનીઓને ૨૦ કરોડનું દંડ | csr govt imposes rs 20 cr panalties on companies

ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર | The price of Indian crude basket incr…

દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq…

Load More

 વડોદરા,અણખોલ ગામ નજીક  હિમાલયા પાર્ટી પ્લોટના પાર્કિંગમા ડ્રેનેજની કામગીરી માટે ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને પ્રોજેક્ટ મેનેજરના મોતના ગુનામાં છેલ્લા ૧૨ દિવસથી વડોદરા જેલમાં રહેતા આરોપીનું મોત થયું છે.

  ટી.પી. સ્કીમ ૨૫ (હનુમાનપુરા, અણખોલ, બાપોદ, ખટંબા) ખાતે આવેલા ૧૮ મીટરના રોડ પર ડ્રેનેજ લાઇનની  કામગીરી કરવા માટે ડ્રાફ્ટ એગ્રીમેન્ટથી  કન્સટ્રક્શન અંગેનો કોન્ટ્રાક્ટ વુડા પાસેથી જ્યંતિસુપર કન્સટ્રક્શન પ્રા.લિ. ના પ્રોપરાઇટર જ્યંતિ અંબાલાલ પટેલે નવેમ્બર ૨૦૧૧ માં લીધો હતો. એગ્રીમેન્ટમાં કરેલી શરતોનો ભંગ કરીને ગ્રીસ્વા ઇન્ફ્રા પ્રોજેક્ટ એલ.એલ.પી., અમદાવાદના પ્રોપરાઇટર સંજય માધવભાઇ ખૂંટને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. શ્રમજીવી અક્ષય શનાભાઇ ભાભોર તથા પ્રોજેક્ટ મેનેજર વિપુલ મનસુખભાઇ માંગરોલીયા ને ગત ૧૩ મી ફેબુ્રઆરીએ  બપોરે સલામતીના સાધનો  પૂરા પાડયા વગર ડ્રેનેજની સાફ સફાઇ કરી કન્સટ્રક્શનનું કામ સોંપ્યું હતું. જેના કારણે ચેમ્બરમાં ઉતરેલા બંનેના મોત થયા હતા. આ કેસની તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી હતી કે, આ ચેમ્બર ચાલુ થઇ નહતી. તેમછતાંય તેમાં હિમાલયા પાર્ટી પ્લોટવાળાએ ગેરકાયદે કનેક્શન જોડી દીધું હતું. પાર્ટી પ્લોટ છેલ્લા ૮ વર્ષથી ભાડે ચલાવતા જયેશ નટવરલાલ પંડયા , ઉં.વ.૬૩ (રહે.સુભાષપાર્ક, સોસાયટી, સંગમ ચાર રસ્તા પાસે,  હરણી રોડ) ની ધરપકડ કરી  જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.આજે સવારે તેઓને છાતીમાં દુખાવો થતા જેલમાંથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મોત થયું હતું.

Next Post
ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૬.૧૦ લાખ પડાવી લીધા | Doctor threatened to implicate …

ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૬.૧૦ લાખ પડાવી લીધા | Doctor threatened to implicate ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સીએસઆરનું પાલન ન કરવા બદલ કંપનીઓને ૨૦ કરોડનું દંડ | csr govt imposes rs 20 cr panalties on companies

સીએસઆરનું પાલન ન કરવા બદલ કંપનીઓને ૨૦ કરોડનું દંડ | csr govt imposes rs 20 cr panalties on companies

ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર | The price of Indian crude basket incr…

ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર | The price of Indian crude basket incr…

દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq…

દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq…

સમાની હરિ ગેસ એજન્સીમાં એલપીજી બોટલના વિતરણમાં અનેક ગેરરીતિઓ | iregularity in hari gas agency

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
સીએસઆરનું પાલન ન કરવા બદલ કંપનીઓને ૨૦ કરોડનું દંડ | csr govt imposes rs 20 cr panalties on companies
GUJARAT

  (પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૭ સરકારે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી(સીએસઆર) નિયમોનું પાલન ન કરવા માટે અલગ...

Read more

ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર | The price of Indian crude basket incr…

દત્તક અને સગું બાળક સરખાં, તમામ માતાઓને સમાન રજાઓ : સુપ્રીમ | Adopted and biological children are eq…

સમાની હરિ ગેસ એજન્સીમાં એલપીજી બોટલના વિતરણમાં અનેક ગેરરીતિઓ | iregularity in hari gas agency

હેર સલૂનના કારીગરની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused in hair salon worker’s murder case arrested

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In