• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, September 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે ઈરાને ભારત સાથે નિભાવી મિત્રતા! ટોલ ટેક્સ અંગે મોટી જાહેરાત | Iran …

satyasamachar by satyasamachar
April 14, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે ઈરાને ભારત સાથે નિભાવી મિત્રતા! ટોલ ટેક્સ અંગે મોટી જાહેરાત | Iran …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

Load More

No Toll for India: Iran Offers Relief | હોર્મુઝની ખાડીને લઈને ચાલી રહેલા વૈશ્વિક તણાવ અને અમેરિકાની કડક નાકાબંધી વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે હોર્મુઝમાંથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી કોઈ પણ પ્રકારનો ‘ટોલ ટેક્સ’ વસૂલશે નહીં. ઈરાને ભારતને પોતાનો અત્યંત વિશ્વસનીય સાથી ગણાવીને મુશ્કેલ સમયમાં સુરક્ષિત રસ્તો આપવાની ખાતરી આપી છે.

ઈરાની રાજદૂતનું મહત્ત્વનું નિવેદન

ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તમે ભારત સરકારને પૂછી શકો છો કે શું અમે અત્યાર સુધી કોઈ રકમ વસૂલી છે? મુશ્કેલ સમયમાં પણ અમારા સંબંધો મજબૂત છે. અમારું માનવું છે કે ભારત અને ઈરાનના હિતો એક સમાન છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય જહાજોને ભવિષ્યમાં પણ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવશે.

અમેરિકી નાકાબંધી અને ભારતની સ્થિતિ

આ એલાન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની બંદરો પર સંપૂર્ણ નાકેબંધી જાહેર કરી છે. આ દરમિયાન ભારતના જળમાર્ગ મંત્રાલયે માહિતી આપી છે કે હોર્મુઝમાં ફસાયેલા 15 ભારતીય જહાજોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય સાથે મળીને પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. બીજી તરફ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ ઈરાન પરની અમેરિકી નાકેબંધીને સમર્થન આપવાનો ઈનકાર કર્યો છે.

ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનું ‘ઓપરેશન બ્લોકેડ’!

ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ ‘ઓપરેશન બ્લોકેડ’ શરૂ કરી દીધું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અરબ સાગર અને હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. આ નાકાબંધીમાં અમેરિકાના અત્યાધુનિક સ્ટીલ્થ ફાઈટર જેટ્સ F-35B આકાશમાંથી ઈરાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.

USS ત્રિપોલી તૈનાત, કયા જહાજોને મળશે રસ્તો?

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, USS ત્રિપોલી (LHA 7) ને ખાસ કરીને હવાઈ હુમલા અને નાકાબંધી માટે અરબ સાગરમાં ઉતારવામાં આવ્યું છે. આ જહાજ પરથી 20થી વધુ F-35B જેટ્સ ઉડાન ભરી શકે છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર ઈરાનના બંદરો સાથે જોડાયેલા જહાજોને જ રોકશે, જ્યારે અન્ય દેશોના જહાજો માટે હોર્મુઝનો રસ્તો ખુલ્લો રહેશે.

ટ્રમ્પની ઈરાનને ધમકી

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાની નેવીની મજાક ઉડાવતા લખ્યું કે, ઈરાનની નેવીના 158 જહાજો પહેલેથી જ નષ્ટ થઈ ચૂક્યા છે. જો ઈરાનની નાની ફાસ્ટ એટેક બોટ પણ અમારા જહાજોની નજીક આવવાની હિંમત કરશે, તો અમે તેમને ડ્રગ માફિયાઓની જેમ જડમૂળથી ખતમ કરી દઈશું. ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ છે કે અમેરિકા હવે આરપારના મૂડમાં છે.

શાંતિ વાટાઘાટો નિષ્ફળ

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં થયેલી અમેરિકા-ઈરાન વચ્ચેની મંત્રણા કોઈ પરિણામ વગર પૂરી થઈ છે, જેને કારણે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

ઈરાનનો વળતો પ્રહાર

ઈરાનની સેનાએ ધમકી આપી છે કે જો તેમના તેલ નિકાસ કે બંદરોને નુકસાન થશે, તો તેઓ અરબ સાગર અને ઓમાનની ખાડીમાં કોઈપણ દેશના બંદરોને સુરક્ષિત રહેવા દેશે નહીં.

Next Post
ઈન્ટ્રા-ડે 1682 પોઈન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ 703 પોઈન્ટ તૂટી 76847 | After a 1682 point intrada…

ઈન્ટ્રા-ડે 1682 પોઈન્ટના કડાકા બાદ અંતે સેન્સેક્સ 703 પોઈન્ટ તૂટી 76847 | After a 1682 point intrada...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે રીલ સ્પર્ધાનું આયોજન, વિજેતાઓને મળશે લાખોના ઈનામ

સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે રીલ સ્પર્ધાનું આયોજન, વિજેતાઓને મળશે લાખોના ઈનામ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન
GUJARAT

સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન

પાટણ, અનિલ રામાનુજ, એબીએનએસ; સમગ્ર ગુજરાતના લોકોને પોતાની કોમેડી અને મનોરંજનના માધ્યમથી હસાવનાર જાણીતા કોમેડી કલાકાર ‘ગુજુ લવ ગુરુ’ ચંદન...

Read more

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ

સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે રીલ સ્પર્ધાનું આયોજન, વિજેતાઓને મળશે લાખોના ઈનામ

૧૦૦ કરોડ મહામૃત્યુંજય જાપ સંકલ્પ શિબિર ગાયત્રી પ્રજ્ઞાપીઠ બરવાળા બાવીસી તા. કુકાવાવા, જી. અમરેલી મુક…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In