• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

10 લાખની ગાડીનું AMC એ 12 લાખ રૂપિયા ભાડું ચુકવ્યું, છે ને બાકી દલા તરવાડીની વાડી! | amc car rent sc…

satyasamachar by satyasamachar
February 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
10 લાખની ગાડીનું AMC એ 12 લાખ રૂપિયા ભાડું ચુકવ્યું, છે ને બાકી દલા તરવાડીની વાડી! | amc car rent sc…
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Load More

Ahmedabad News : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું વાર્ષિક બજેટ 17 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. પરંતુ આ રકમ પ્રમાણેનો વિકાસ શહેરમાં દેખાતો નથી. તેની પાછળનું કારણ અણધડ આયોજનમાં બેફામ વપરાતા પૈસા છે. કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં આસિ. મ્યુનિ. કમિશનરોની કામગીરી ઘણી વખત વિવાદમાં આવી ચૂકી છે. આ આસિ. કમિશનરો માટે 21 ઈલેક્ટ્રિક કાર પાંચ વર્ષ માટે ભાડે રાખીને મ્યુનિ.એ લાખના બાર હજાર કર્યા છે. ગાડીની મૂળ કિંમત કરતા સવા ગણુ ભાડું મ્યુનિ.એ ચૂકવ્યું છે! આસિ. મ્યુનિ. કમિશનરોને ફાળવેલી કાર ચારેક મહિનાથી જમાલપુર વર્કશોપમાં ભંગાર હાલતમાં ઘૂળ ખાઈ રહી છે.

ભારત સરકારની કંપની છે EESL

અમદાવાદના જમાલપુર સ્થિત સેન્ટ્રલ વર્કશોપમાં હાલ ટાટા કંપનીની 21 ટીગોર ઈલેક્ટ્રિક કાર પડી પડી ઘૂળ ખાઈ રહી છે. આ કાર અંગે વિગતો મેળવતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે. પાંચ વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આ 21 કાર ભાડે લીધી હતી. જે આસિ. મ્યુનિ. કમિશનરોને ફાળવવામાં આવી હતી. અલબત, કાર ભાડે આપનાર કોઈ ખાનગી એજન્સી નથી, પરંતુ ભારત સરકાર હેઠળની જ ઈઈએસએલ(એનર્જી એફિસિયન્સી સર્વિસીઝ લી.) કંપની હતી. એક કારનું ભાડું મહિને રૂ.21 હજાર નિયત કરાયું હતું. એટલે કે એક કારનું 60 મહિનાનું ભાડું રૂ.12.60 લાખ રૂપિયા થાય છે.

કારની કિંમત કરતા વધારે ભાડું ચુકવ્યું

વર્ષ 2020 ના રજિસ્ટ્રેશનની આ કાર જ્યારે માર્ગો પર ફરતી થઈ ત્યારે તેની બજાર કિંમત 9 થી 10 લાખ રૂપિયા હતી. આજે પણ આ કારની મૂળ કિંમત 12 લાખ રૂપિયા આસપાસની જ છે. એટલે કે મૂળ કિંમત કરતા વધારે રકમનું ભાડું અમદાવાદ મ્યુનિ.એ ચૂકવ્યું છે. 21 કારની વર્ષ 2020 ની ગણતરી અનુસારની બજાર કિંમત રૂ.2 થી 2.10 કરોડ જેટલી જ હશે. તેની સામે મ્યુનિ.એ પાંચ વર્ષમાં રૂ.2.64 કરોડથી વઘુ રકમનું ભાડું ચૂકવ્યું છે. હાલ ચારેક મહિનાથી કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય આ કાર જેતે કંપનીને પરત કરવાની હોવાથી જમાલપુર સ્થિત વર્કશોપમાં રાખી દેવામાં આવી છે.

લોડર મશીનનું ટેન્ડર પણ વિવાદિત

અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા બે દિવસ પહેલાં જ 15 લોડર મશીનની મુદત બે વર્ષ પછી પૂર્ણ થઇ રહી હોવા છતાં પાંચ વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપતી દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેને સ્થાયી સમીતીએ આંખો બંધ કરીને પાસ પણ કરી દીધી હતી.આ બાબત હજી ચર્ચાનો વિષય છે. ત્યાં વાહનોને લઇ વઘુ એક તીકડમ સામે આવ્યું છે.

કારનું રજિસ્ટ્રેશન મ્યુનિ. કમિશનરના નામે અને માલિકી ઈઈએસએલ કંપનીની!

જમાલપુર ડેપોમાં પડેલી 21 ટાટા ટીગોર કારનું આરટીઓ રજિસ્ટ્રેશન હોદ્દાની રૂએ મ્યુનિ. કમિશનરના નામનું બોલે છે. જ્યારે મ્યુનિ.ના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કારની માલિકી તો ઈઈએસએલ કંપનીની છે. કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા આ તમામ કાર જેતે કંપનીને પરત લઈ જવા માટે જાણ પણ કરી દેવામાં આવી છે. ત્યારે જો કાર ભાડા પર જ લેવાઈ હતી, તો પછી તેનું રજિસ્ટ્રેશન જેતે કંપનીના નામે થવું જોઈએ, તેના બદલે મ્યુનિ. કમિશનરના નામે શા માટે? આ 21 કારને લઈને ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્નો થાય તો જવાબદારી કોની? તેવા અનેક સવાલો યક્ષપ્રશ્ન છે.

કાર લીઝ પર લેવામાં આવી હતી, પરત કરવાની કાર્યવાહી ચાલું છે

મ્યુનિ.ના સેન્ટ્રલ વર્કશોપના સૂત્રોના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની ભારત સરકારની યોજના હેઠળ આ 21 કાર ઈઈએસએલ કંપની પાસેથી લીઝ પર લેવામાં આવી હતી. પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા કંપની સાથે પત્ર  વ્યવહાર કરીને આ તમામ કાર પરત લઈ જવા માટેની કાર્યવાહી ચાલું છે.

Next Post
GIFAના દસ વર્ષ: ‘ગોલ્ડન ડેકેડ’ સાથે ગુજરાતી સિનેમાની ઐતિહાસિક ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં ગાંધી જયંતિના અવસરે સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિ સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓનું...

Read more

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

Dhanush – Mammootty’s Pan-Indian Action Spectacle ‘OM’ to Release on November 20!

विनोद चौरसिया के निर्देशन में भोजपुरी फिल्म ‘सच की जीत’ की शूटिंग प्रतापगढ़ में कंप्लीट

जो ठाना वह कर दिखाया प्रोड्यूसर विद्या मौर्य, निर्देशक चंदन सिंह, अभिनेता विष्णु मौर्य ने एक साथ 11 …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In