• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai…

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

Load More

Nadiad Pocso Court Verdict : ખેડા જિલ્લાના ઠાસરામાં 15 વર્ષ અને 2 માસની સગીર વયની બાળકીનું અપહરણ કરવાના ગુનામાં નડિયાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોપીને 4 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. 2,500નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ભોગ બનનાર બાળકીને આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

બનાવની વિગત એવી છે કે, ઠાસરામાં 22 વર્ષીય આરોપી અક્ષયકુમાર ઉર્ફે અક્કીએ આ ગુનો આચર્યો હતો. તારીખ 20/10/2023ના રોજ સવારના 11:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન, આરોપીએ ઠાસરાના હુસેની ચોકથી ફરિયાદીની 15 વર્ષ અને 2 માસની દીકરીને નિશાન બનાવી હતી. બાળકી સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં, આરોપીએ તેને લલચાવી, ફોસલાવીને પોતાના એક્ટિવા ઉપર બેસાડીને અપહરણ કર્યુ હતું. જે અંગે ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ઈ.પી.કો. કલમ-363, 366 તથા પોક્સો એક્ટ-2012ની કલમ-18 મુજબ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ આ કેસ નડિયાદની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. કેસ દરમિયાન અંદાજે 6 જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને 14 સાહેદોની જુબાનીઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખીને ન્યાયાધીશે આરોપીને કસૂરવાર ઠેરવીને સજા ફટકારી હતી.

કેદ અને દંડ : ઈ.પી.કો. કલમ-363 મુજબના ગુનામાં આરોપીને 4 વર્ષની સજા તથા રૂ. 2,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દંડ ન ભરે તો વધુ 2 માસની કેદની સજા ભોગવવી પડશે. કોર્ટે ભોગ બનનાર સગીરાને સરકારના ઠરાવ મુજબ રૂપિયા 50,000 વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.  

Next Post
એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai…

એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai…

એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai…

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
એલોન મસ્કને છપ્પરફાડ નફો, છેલ્લા 24 કલાકમાં વોરેન બફેટની કુલ સંપત્તિ કરતાં વધુ કમાણી | elon musk gai…
GUJARAT

Elon Musk Net Worth: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમની કંપની ‘સ્પેસએક્સ’ (SpaceX)...

Read more

15 વર્ષની સગીરાનું અપહરણ કરનારાને 4 વર્ષની સખત કેદ, નડિયાદની પોક્સો કોર્ટનો ચુકાદો | Nadiad Pocso Co…

સેલવાસમાં સાવકી પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા | Father sentenced to life imprisonment …

વાવ થરાદ: વાસણા પ્રાથમિક શાળામાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખેલ! દૂધ સંજીવનીના પાઉચ હલકી ગુણવત્તાવાળા ની…

ખેડૂતો બાદ આવતીકાલથી હવે શિક્ષકો મેદાને! TET પરીક્ષાના વિરોધમાં રાજ્યભરમાં આંદોલનની જાહેરાત | gujara…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In