• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘2:10 વાગ્યે 3 બોમ્બ ફૂટશે’: જૂનાગઢ કોર્ટ અને રાજકોટ કલેક્ટર કચેરીને ઈ-મેઈલથી ધમકી, તપાસમાં કોઈ શંકા…

satyasamachar by satyasamachar
February 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘2:10 વાગ્યે 3 બોમ્બ ફૂટશે’: જૂનાગઢ કોર્ટ અને રાજકોટ કલેક્ટર કચેરીને ઈ-મેઈલથી ધમકી, તપાસમાં કોઈ શંકા…
22
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

NDMA Alert: મોબાઇલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ | NDMA Alert E…

‘પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો..’, LPGમાં ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેર…

સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ | India…

Load More

Bomb Threat: ગુજરાતમાં ક્યારેક કચેરી કે એરપોર્ટ તો ક્યારેક શાળા અને કોર્ટને ધમકી ભર્યા મેઈલ મળી રહ્યા છે. ત્યારે હવે જૂનાગઢ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ બેડામાં અફરાતફરી મચી ગઈ હતી. કોર્ટના સત્તાવાર ઈ મેઈલ પર મેઈલ આવ્યો હતો કે 2:10 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે. જેની જાણ તાત્કાલિક પોલીસ વિભાગને કરવામાં આવી હતી. 

કોર્ટ પરિસર ખાલી કરાયું

જૂનાગઢ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં 2:10 વાગ્યે ત્રણ બોમ્બ ફૂટશે તેવો મેઈલ મળતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડનો કાફલો કોર્ટ પરિસરમાં દોડી આવ્યો હતો. તાત્કાલિક કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું હતું, કોર્ટની દરેક જગ્યાએ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જૂનાગઢ પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ સુરક્ષાના ભાગ રૂપે ત્યાં પહોંચી હતી. 

એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ

કોર્ટમાં કામકાજ માટે આવેલા વકીલો અને અસીલોમાં ધમકીના સમાચાર સાંભળતા જ થોડી ક્ષણ માટે ડરનો માહોલ ઊભો થયો હતો, કોર્ટ પરિસરમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જો કે પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. હાલ પોલીસે કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દીધા છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ ધ્યાને આવી નથી. 

રાજકોટ કલેક્ટર કચેરીને પણ મળી ધમકી

બીજી તરફ ગત 11 એપ્રિલ બાદ હવે ફરી રાજકોટ કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યાં પણ બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે બંને જગ્યાએ(જૂનાગઢ અને રાજકોટ)પોલીસે સધન તપાસ શરૂ કરી હતી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. 

સાયબર ક્રાઈમની ટીમે તપાસ તેજ કરી

ધમકીભર્યો મેઈલ કોણે કયા ઈરાદાથી મોકલ્યો છે તેની તપાસ માટે જૂનાગઢ સાયબર ક્રાઈમની ટીમ સક્રિય થઈ છે. એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ તમામ ઈમેલ કોઈ એક જ સોર્સ અથવા સર્વર પરથી મોકલવામાં આવ્યા છે? પ્રારંભિક દૃષ્ટિએ આ ‘હોક્સ કોલ’ (ખોટી ધમકી) હોવાનું જણાય છે, પરંતુ પોલીસ દળ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતુ ન હોવાથી દરેક દિશામાં તપાસ આદરી છે. 

આ પણ વાંચો: ગુજરાતના 8 જિલ્લામાં માવઠાંની આગાહી, પંચમહાલ-મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

ધમકીભર્યા મેલનો સિલસિલો યથાવત

ગુજરાતમાં આ પહેલા સરકારી કચેરીઓ,એરપોર્ટ,સ્કૂલો જેવા સ્થળોએ બોમ્બ કે આરડીએક્સ મૂકવામાં આવ્યા છે તેવી ધમકી આપતા મેઈલ અવારનવાર મળ્યા હતા. મેઈલ બોગસ હોવા છતાં પોલીસ દ્વારા ગંભીર નોંધ લઇને તપાસ કરવામાં આવતી હોય છે. ધમકીના મોટાભાગના મેલનું આઇપી એડ્રેસ વિદેશનું મળતું હોય છે. જેને કારણે પોલીસની તપાસમાં અળચણ આવતી હોય છે, ઘણી વખત માનસિક તણાવનો ભોગ બનેલા કે અસ્થિર દ્વારા પણ આવા ધમકીભર્યા મેઈલ મોકલવામાં આવતા હોય છે, છેલ્લે ધમકી આપનારાનો ઇરાદો માત્ર હેરાનગતિ કરવા સિવાય કોઇ નહીં હોવાનું ખૂલે છે. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળતી નથી.

Next Post
ગુજરાતના 8 જિલ્લામાં માવઠાંની આગાહી, પંચમહાલ-મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત | Gujarat Weath…

ગુજરાતના 8 જિલ્લામાં માવઠાંની આગાહી, પંચમહાલ-મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત | Gujarat Weath...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

NDMA Alert: મોબાઇલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ | NDMA Alert E…

NDMA Alert: મોબાઇલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ | NDMA Alert E…

‘પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો..’, LPGમાં ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેર…

‘પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો..’, LPGમાં ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેર…

સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ | India…

સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ | India…

વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 500ની 20 ડુપ્લીકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર | perso…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
NDMA Alert: મોબાઇલમાં જોરદાર સાયરન વાગે તો ગભરાતા નહીં! સરકાર કરી રહી છે ખાસ ટેસ્ટિંગ | NDMA Alert E…
GUJARAT

NDMA Cell Broadcast Test : જો તમારા મોબાઇલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર NDMA(નેશનલ ડિઝાસ્ટર...

Read more

‘પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો..’, LPGમાં ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેર…

સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ, હાઈવે પર ગાડી ઊભી રાખ્યા વગર કપાશે ટોલ ટેક્સ | India…

વલસાડના ગ્રાહકમાં બેંક ખાતામાં વડોદરામાં 500ની 20 ડુપ્લીકેટ નોટો જમા કરાવી અજાણ્યો શખ્સ ફરાર | perso…

ગાંધીનગરના ચિલોડામાં હચમચાવતી ઘટના, પ્રેમી પંખીડાએ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર | Gandhinagar a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In