• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

45 વર્ષ પૂર્વે રાજકોટમાં પક્ષપલ્ટા સામે ચીમનકાકાએ 21 દિવસના ઉપવાસ કર્યા | 45 years ago Chimankaka fa…

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
45 વર્ષ પૂર્વે રાજકોટમાં પક્ષપલ્ટા સામે ચીમનકાકાએ 21 દિવસના ઉપવાસ કર્યા | 45 years ago Chimankaka fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

Load More

આજે નેતાઓ 700 બેઠક બિનહરીફ થવા મુદ્દે હરખાય છે ત્યારે  : અડવાણી સહિત રાષ્ટ્રીય નેતાઓ રાજકોટ દોડી આવેલા, શાસક કોંગ્રેસે ભૂલ સ્વીકારી હતી, : આજે તો ભાજપમાં સત્તા માટે ચૂંટણીથી વધુ મહત્વ પક્ષપલ્ટાનું : ત્યારે પેટાચૂંટણી આવી તેમાં  લોકોએ પક્ષપલ્ટુને કારમી હાર આપી હતી, આજે પક્ષપલ્ટુઓ જીતે છે તેથી બેફામ પક્ષાંતર 

રાજકોટ, : આગામી તા. 26ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે જેમાં પરોક્ષ પક્ષાંતર એટલી હદે થયું કે સૌરાષ્ટ્રમાં 70 સહિત ગુજરાતમાં 700થી વધુ બેઠકો પર લોકોનો મતાધિકાર છિનવાઈ ગયો અને સીધી ભાજપને બેઠકો મળી ગઈ તેને આજના નેતાઓ પોતાની સિધ્ધિ ગણાવે છે પરંતુ, લોકશાહી માટે આ શરમ છે. આ સમયે ગુજરાતના પ્રથમ નોંધનીય પક્ષપલ્ટાનો કિસ્સો ધ્યાને આવ્યો છે જેમાં 45 વર્ષ પહેલા ઈ.સ. 1981માં રાજકોટ મહાપાલિકામાં ભાજપને 26 વિરૂધ્ધ કોંગ્રેસની 25 બેઠક સાથે માત્ર એકની સરસાઈથી સત્તા આવી ત્યારે ભાજપના વોર્ડ નં. 8ના (ત્યારે ભક્તિનગર સર્કલ વિસ્તાર)ના કોર્પોરેટરે પક્ષપલ્ટો કર્યો.આ સામે ઈ.સ. 1952માં જનસંઘનો પાયો નાંખનાર સ્વ.ચીમનભાઈ શુક્લએ  તત્કાલીન નેતાઓ સ્વ.મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, સ્વ.મેયર અરવિંદ મણિયાર, સૂર્યકાંત આચાર્ય વગેરે સાથે પરામર્શ કરીને સતત 21 દિવસના  ઉપવાસ કર્યા હતા. આ આંદોલન એટલું વ્યાપક રીતે ફેલાયું કે અડવાણી સહિત રાષ્ટ્રીય નેતાઓ રાજકોટ દોડી આવ્યા હતા અને કોંગ્રેસની સરકારે અંતે ઝૂકવું પડયું હતું. 

એ વખતે ત્રિકોણબાગે તપોભુમિ નામે ઉપવાસી છાવણી ઉભી થઈ હતી. આ ઘટનાને યાદ કરતા તત્કાલીન યુવા નેતાઓ સ્વ.ચીમનભાઈના પુત્ર કશ્યપ શુક્લ અને કિરીટ પાઠકે જણાવ્યું કે કોંગ્રેસના જયંતિભાઈ કુંડલીયાએ દબાણ કરતા ભાજપના કોર્પોરેટર મગનભાઈ સોનપાલે પક્ષપલ્ટો કર્યો અને સત્તા ભાજપના હાથમાંથી સરકીને કોંગ્રેસના હાથમાં જતી રહી. બાદમાં સમાધાન ફોર્મ્યુલા મૂજબ વોર્ડના ત્રણેય કોર્પોરેટરોએ રાજીનામા આપ્યા અને પેટાચૂંટણી યોજાઈ.તે વખતે સાંસદો,ધારાસભ્યો, સરકાર કોંગ્રેસની, રાજકોટના સ્વ.રાજવી મનોહરસિંહજી જાડેજા નાણામંત્રી હતા. પણ લોકો પક્ષપલ્ટાને સ્વીકારતા નહીં, પેટાચૂંટણીમાં પક્ષપલ્ટો કરનાર સહિત કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોનો કારમો પરાજ્ય થયો અને ભાજપની સત્તા અકબંધ રહી હતી. વર્તમાન સમયમાં આખી જિંદગી ભાજપને ભાડતા રહેલા અને પક્ષપલ્ટો કરી ભાજપની પ્રશંસા કરે તોય જીતી જાય છે અને તેના પરથી અલ્પજ્ઞાો ધડો લઈને લોકો સાથે ગદ્દારી કરીને પક્ષપલ્ટો કરતા રહ્યા છે. ઉપરોક્ત આંદોલન પછી પક્ષાંતરવિરોધી કાયદો આવ્યો હતો પરંતુ, તેમાં છટકબારી શોધીને આજે ઘોળીને પી જવાયો છે. કાયદો એવો જોઈએ કે પક્ષપલ્ટુ ચૂંટણી લડી ન શકે. 

 ભાજપના નેતાઓ કહે છે, એ સમય એવો હતો કે રાજકારણમાં મનોહરસિંહજી-ચીમનભાઈ શુક્લ એકબીજાના આજીવન કટ્ટર હરીફ પણ  રાજકોટના આ રાજવી ચીમનકાકાના ઘરવાળાને બહેન માનતા અને ચૂંટણી પ્રચાર પૂર્વે તેમના આશીર્વાદ લેતા. આજે તો વિરોધ કરનારે કિન્નાખોરીનો સામનો કરવો પડયાની છાશવારે ફરિયાદો થાય છે. મહાપાલિકાની સામાન્ય સભામાં વજુભાઈ મેયર પદે રહ્યા પણ વિપક્ષને તેમની વાત કહેતા કદિ રોક્યા ન્હોતા. બોર્ડ સાંજે 4 વાગ્યે શરૂ થાય અને રાત્રે 11 સુધી ચાલતું અને છેલ્લા દાયકાથી તો ખુદ ભાજપના માત્ર બે-પાંચ સભ્યો અંદરખાને નિર્ણય લે અને બાકીના શાસકપક્ષના સભ્યોએ પણ માત્ર આંગળી ઉંચી કરવાની અને 5 મિનિટમાં બધ્ધુ મંજુર થતું રહ્યું છે.  એક સમયે ભાજપ જેનો વિરોધ કરતું તે જ કૃત્ય હવે ભાજપના નેતા ગૌરવભેર કરી રહ્યાં છે.

Next Post
હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીએ ચીન અને ભારત પર દબાણ વધાર્યું | US blockade of Hormuz increases press…

હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીએ ચીન અને ભારત પર દબાણ વધાર્યું | US blockade of Hormuz increases press...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલની એડિશનલ સેસન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપીને...

Read more

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

ઝારખંડ રાજ્યસભા ચૂંટણી: ભાજપ સમર્થિત પરિમલ નથવાણી અને JMMનો વિજય, સંખ્યાબળ હોવા છતાં કોંગ્રેસ હારી |…

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને ટ્રેન હુમલા કેસમાં મળી રાહત, પોલીસે આપી ક્લીન ચિટ | Shankaracharya Av…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In