• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

48 દિવસની જહેમત બાદ 13 વર્ષના ખોવાયેલા બાળકનું પરિવાર સાથે મિલન | Missing 13 year old boy reunited w…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
48 દિવસની જહેમત બાદ 13 વર્ષના ખોવાયેલા બાળકનું પરિવાર સાથે મિલન | Missing 13 year old boy reunited w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

Load More

Vadodara : વડોદરામાં ખોવાયેલા 13 વર્ષના બાળકનું 48 દિવસની સતત જહેમત અને વિવિધ એજન્સીઓના સંકલિત પ્રયાસો બાદ તેના પરિવાર સાથે સફળતાપૂર્વક પુનર્મિલન કરાવવામાં આવ્યું છે. બાળકને સુરક્ષિત રીતે તેના પિતાને સુપ્રત કરવામાં આવતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.

તા. 24 એપ્રિલ, 2026ના રોજ ખોવાયેલા 13 વર્ષના બાળકને ચાઈલ્ડલાઈન અને રેલવે પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિ (CWC)ના આદેશ અનુસાર તેને સમાજ સુરક્ષા સંકુલમાં રાખવામાં આવ્યો હતો. 

આ કિસ્સાની માહિતી આપતા સંસ્થાના અગ્રણી મેહુલ લાખાણીએ જણાવ્યું હતું કે, અહીં પ્રોબેશન ઓફિસર કમ કાઉન્સેલર દ્વારા કરવામાં આવેલા કાઉન્સેલિંગ દરમિયાન બાળકે જણાવ્યું હતું કે તે ઘરેથી ભાગીને આવ્યો છે અને તેનું ઘર મુંબઈના મુંબરા વિસ્તારમાં આવેલું છે.

પ્રારંભિક માહિતીના આધારે બાળકની બહેન ભરૂચમાં રહેતી હોવાનું જાણવા મળતાં તેને ભરૂચ લઈ જઈ પરિવારને શોધવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. ત્યારબાદ તા. 9 મેના રોજ ફરી કાઉન્સેલિંગ દરમિયાન બાળકે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે તેના મામા ઇકબાલ ખલીલ આરિફ બિલ્ડિંગ નજીક રહે છે અને નજીકમાં એક શાળા તથા પેટ્રોલ પંપ આવેલ છે. બાળકે પણ જણાવ્યું હતું કે તેના માતા-પિતા જલગાંવમાં રહે છે અને તે પિતા તથા મામા સાથે થયેલા ઝઘડાના કારણે ઘર છોડીને નીકળી ગયો હતો.

આ માહિતીના આધારે મુંબરા પોલીસ સાથે સંપર્ક સાધી તપાસ શરૂ કરવામાં આવી હતી. તા.30 મેના રોજ મુંબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલએ જાણ કરી હતી કે બાળકનો ફોટો આરિફ બિલ્ડિંગ નજીક રમતા બાળકોને બતાવવામાં આવ્યો હતો. બાળકોની મદદથી બાળકના મામાનું ઘર શોધી કાઢવામાં આવ્યું અને ત્યારબાદ તેના માતા-પિતાનો સંપર્ક સ્થાપિત કરવામાં સફળતા મળી હતી.

બાળકના વાલીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમને બાળક સુરક્ષિત રીતે વડોદરામાં હોવાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકના પિતા તા.12 જૂન, 2026ના રોજ વડોદરા આવ્યા હતા. બાળક અને તેના પિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાળકની યોગ્ય કાળજી રાખવા, તેને પ્રેમથી સમજાવવા, ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવવા તથા તેના અભ્યાસ પર ધ્યાન આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાળકને તેના પિતાને સુપ્રત કરવામાં આવ્યો હતો. બાળકના પરિવારજનોએ બાળકને શોધી કાઢવા અને પરિવાર સાથે મિલન કરાવવામાં મદદરૂપ બનેલા સમાજ સુરક્ષા સંકુલ, ચાઈલ્ડલાઈન, રેલવે પોલીસ તેમજ મહારાષ્ટ્ર પોલીસના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Next Post
છોટા ઉદેપુર: રિસાઈને જતી રહેલી પત્નીના ઘરે જઈને જમાઈએ કુહાડી મારી સાસુની હત્યા કરી | Chhota Udepur F…

છોટા ઉદેપુર: રિસાઈને જતી રહેલી પત્નીના ઘરે જઈને જમાઈએ કુહાડી મારી સાસુની હત્યા કરી | Chhota Udepur F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

રિપોર્ટ: અનુજ ઠાકર. અમદાવાદની ગરબાની પરંપરામાં એક નવી અને ભવ્ય ઓળખ સાથે “સફેદ પરિંદે – 2026 Ultra Luxurious Garba” નું...

Read more

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In