• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AMC બાદ હવે અમદાવાદ જિલ્લા પંચાયતની બોડીની મુદ્દત પૂર્ણ થશે, ઓવરટાઈમ કરી બિલો પાસ કરવાનો ખેલ શરૂ | A…

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
AMC બાદ હવે અમદાવાદ જિલ્લા પંચાયતની બોડીની મુદ્દત પૂર્ણ થશે, ઓવરટાઈમ કરી બિલો પાસ કરવાનો ખેલ શરૂ | A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની | Heavy fire breaks out after killing of shepherd boy …

ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places …

આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today

Load More

Ahmedabad News : ​અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે સાથે અમદાવાદ જિલ્લા પંચાયતની હાલની બોડીની મુદત આગામી 17મી માર્ચે પૂર્ણ થઈ રહી છે. આમ પણ માર્ચ મહિનો નાણાકીય વર્ષનો અંતિમ મહિનો હોવાના કારણે 31મી માર્ચ સુધીમાં તમામ બિલોની ચુકવણી જરૂરી બનતી હોય છે. ત્યારે જિલ્લા પંચાયતના કેટલાક કમિશનીયા સદસ્યો અને પદાધિકારીઓ પોતાના કોન્ટ્રાક્ટરોના બિલો કોઈ જ પ્રકારની ક્વેરી વિના ઝડપથી પાસ થઈ જાય તે માટે સક્રિય બનેલા છે.

અમદાવાદ જિલ્લા પંચાયતની બોડીની મુદ્દત પૂર્ણ થશે

સામાન્ય રીતે સાંજે ઓફિસ સમય પહેલા જ ગાપચી મારીને રવાના થઈ જનારા ઉપરોક્ત ત્રણેય શાખાના મોટાભાગના કર્મચારીઓ આવા બિલો પાસ કરવા માટે વગર પગારનો ઓવરટાઈમ કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું કાઉન્ટ-ડાઉન શરુ થયું છે, ત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત જેવા જ હાલ અન્ય પંચાયતોમાં પણ જોવા મળી રહ્યા છે.

ઓવરટાઈમ કરી બિલો પાસ કરવાનો ખેલ શરૂ

​કોન્ટ્રાકટરોએ હવે બિલો ઓનલાઈન રજૂ કરવાની સાથે-સાથે તેમાં કોઈ ગંભીર ભૂલ ના હોય તેની તકેદારી રાખવાની હોય છે. બાકી ડિપાર્ટમેન્ટમાં કયાં વિભાગમાં કયાં ટેબલ ઉપર કેટલો પ્રસાદ ધરાવવો તેનું કોષ્ટક તૈયાર હોવાથી અત્યારે જે-તે વિભાગના કર્મચારીઓ પણ બિલો પાસ કરવામાં ગજબનું કૌશલ્ય અને સ્ફૂર્તિ દર્શાવી રહ્યા છે.

આ પણ વાંચો: Exclusive: હવે ભાડુઆત નહીં છુપાવી શકે ગુનાઇત ઇતિહાસ, અમદાવાદમાં દેશની પહેલી હાઇટેક સિસ્ટમનો થશે અમલ

જિલ્લામાં થોડા સમય પૂર્વે જ કેટલાક કોમ્પ્યુટર ઓપરેટરોને છૂટા કરવામાં આવ્યા હોવાથી બિલોની ચુકવણીના કામમાં થોડો બેકલોગ આવ્યો હતો. પરંતુ અહીં તો સામે જ રોકડી થતી હોય તો હાજર કેટલાક કર્મચારીઓ જાન ન્યોછાવર કરીને પણ કર્મચારીઓ ઓછા હોવાની કોઈ જ બૂમાબૂમ કર્યા વિના બધી જ શાખા સાથે સરસ સંકલન કરીને બને તો 17 માર્ચ પહેલા નહીં તો 31 માર્ચ સુધી તમામ બિલોની ચુકવણી કરી દેવા મક્કમ બની ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે.

Next Post
ભચાઉમાં પગપાળા જતાં બનેવીને સાળાએ કારથી ચગદી નાખ્યો, પ્રેમ લગ્નનો કરૂણ અંજામ | Kutch News Bhachau Ac…

ભચાઉમાં પગપાળા જતાં બનેવીને સાળાએ કારથી ચગદી નાખ્યો, પ્રેમ લગ્નનો કરૂણ અંજામ | Kutch News Bhachau Ac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની | Heavy fire breaks out after killing of shepherd boy …

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની | Heavy fire breaks out after killing of shepherd boy …

ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places …

ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places …

આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today

આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today

સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની | Heavy fire breaks out after killing of shepherd boy …
GUJARAT

ડીએસપી સહિતનો પોલીસકાફલો ઘટના સ્થળે હત્યાની ઘટના બાદ રોષે ભરાયેલા ટોળાએ દુકાનોમાં આગચંપી કરી, રિઝર્વ પોલીસ ફોર્સ ખડકાઈ ધંધુકા – ...

Read more

ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places …

આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today

સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79666 થી 77707 વચ્ચે અથડાશે | Sensex will hit between 79666 and 77707 in the…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In