• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

FPI ભારતમાંથી હવે વધુ ભંડોળ પાછું ખેંચશે | FPIs will now withdraw more funds from India

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
FPI ભારતમાંથી હવે વધુ ભંડોળ પાછું ખેંચશે | FPIs will now withdraw more funds from India
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

Load More

અમદાવાદ : બજેટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં ટ્રેડ્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવાની જાહેરાત નજીકના ભવિષ્યમાં વિદેશી રોકાણકારો ભારતમાંથી હવે વધુ ભંડોળ પાછું ખેંચે તેવી શક્યતા છે. આમ પણ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે, ગત જાન્યુઆરી માસમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા ભારતીય શેરબજારમાંથી આશરે રૂ. ૩૬,૦૦૦ કરોડ (આશરે ૩.૯૭ બિલિયન ડોલર) પાછા ખેંચી લીધા હતા.

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીના ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એ જાન્યુઆરીમાં ભારતીય શેરબજારમાંથી રૂ. ૩૫,૯૬૨ કરોડની પાછા ખેંચી લીધા હતા.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એ અગાઉ ૨૦૨૫માં ભારતીય બજારમાંથી લગભગ રૂ. ૧.૬૬ લાખ કરોડ (૧૮.૯ બિલિયન ડોલર)ની રેકોર્ડ રકમ પાછી ખેંચી લીધી હતી. તે સમયે, અસ્થિર ચલણ બજારો, વૈશ્વિક વેપાર તણાવ, સંભવિત યુએસ ટેરિફ અને ઉચ્ચ બજાર મૂલ્યાંકને વિદેશી મૂડી પર અસર કરી હતી.

બજારના જાણકારો એ જણાવ્યું હતું કે ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં એટીટીમાં વધારો નજીકના ભવિષ્યમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના પ્રવાહ માટે હળવો નકારાત્મક પરિબળ હોઈ શકે છે, ખાસ કરીને અત્યંત તેજીવાળા અને ડેરિવેટિવ્ઝ-કેન્દ્રિત વૈશ્વિક ભંડોળ માટે. તેનાથી સોદાના વોલ્યુમને અસર થશે અને વ્યૂહાત્મક  ભાગીદારી ધીમી થવાનું જોખમ છે.ટકાઉ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના પ્રવાહ માટે, રોકાણકારો ફક્ત વૃદ્ધિની સંભાવનાઓને બદલે વ્યાપક સ્થિરતા, રૂપિયાની ગતિશીલતા અને કર નીતિમાં સુસંગતતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.

૨૦૨૬-૨૭ માટેના તેમના બજેટ ભાષણમાં, નાણામંત્રીએ ફ્યુચર્સ પર એસટીટી ૦.૦૨%થી ૦.૦૫% અને ઓપ્શન પ્રીમિયમ અને ઓપ્શન કોન્ટ્રેક્ટ પર એસટીટી અનુક્રમે ૦.૧૦% અને ૦.૧૨૫%થી ૦.૧૫% કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

યુએસ-યુરોપ વેપાર તણાવ, ગ્રીનલેન્ડ વિવાદ સંબંધિત ટેરિફ ધમકીઓ, મજબૂત ડોલર, ઉચ્ચ બોન્ડ યીલ્ડ, ડોલર દીઠ રૂપિયો ૯૦-૯૨ સુધી ઘટવા અને ઉચ્ચ બજાર મૂલ્યાંકનને કારણે પણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતથી દૂર થયા છે. વિકસિત બજારોમાં ઊંચા વ્યાજ દરો, મજબૂત ડોલર અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓએ ઉભરતા બજારો માટે જોખમ લેવાની ક્ષમતા ઘટાડી છે. સાથોસાથ વિદેશી રોકાણકારો પણ સાવધ રહ્યા છે.

ડબ્બા ટ્રેડિંગને વેગ મળે તેવી શક્યતા 

આ બજેટમાં એફ એન્ડ ઓ સોદા પર એસટીટીમાં વધારો કરીને કેન્દ્ર સરકારનો ઈરાદો  આવક વધારવાનો હોય કે પછી એફ એન્ડ ઓના જુગારથી યુવા વર્ગને બચાવવા માંગવાનો હેતુ હોય, આ બન્ને હેતુ સિધ્ધ થવાની શકયતા ઓછી જણાય છે. એસટીટી વધવાથી ઉલ્ટું ટ્રેડરો અને સટ્ટાકીય માનસિકતા ધરાવતો યુવા વર્ગ ગેરકાયદે અને અનેકને બરબાદ કરતાં ડબ્બા ટ્રેડિંગ તરફ વળતો જોવાશે. એસટીટી વધારાનું પગલું આ સંજોગોમાં બૂમરેંગ સાબીત થઈ શકે છે. કેમ કે ડબ્બા ટ્રેડિંગ તરફ ટ્રેડરો વળશે તો વધુ ટ્રેડરો, યુવા વર્ગ બરબાદ થશે.

Next Post
કસ્ટમ ડયુટીના સુધારાથી જેમ્સ જવેલરીની નિકાસને વેગ મળશે | Customs duty revision will boost gem jewell…

કસ્ટમ ડયુટીના સુધારાથી જેમ્સ જવેલરીની નિકાસને વેગ મળશે | Customs duty revision will boost gem jewell...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)ગુજરાતમાં દર વર્ષે 10મી ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં...

Read more

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In