• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

LPGની અછતે કોરોના કાળની યાદ તાજી કરી | LPG shortage brings back memories of the Corona era

satyasamachar by satyasamachar
March 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
LPGની અછતે કોરોના કાળની યાદ તાજી કરી | LPG shortage brings back memories of the Corona era
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Ascenta Launches Mother’s Day Campaign on The World She Nurtures

તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન…

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

Load More

અમદાવાદ : દેશભરના શહેરોની સાંકડી શેરીઓથી લઈને ફેક્ટરીઓ સુધી, ઈરાન યુદ્ધને કારણે એલપીજીની અછતની અસર લોકોના જીવન અને આજીવિકા પર સ્પષ્ટપણે દેખાય છે. આ કટોકટીએ પોતાના ગામડાં અને ઘર છોડીને શહેરોમાં ગુજરાન માટે આવેલા લોકોને પાછા ફરવા મજબૂર કર્યા છે. પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ છે કે કેટલીક કંપનીઓ કામદારોને જાળવી રાખવા અથવા પાછા લાવવા માટે તમામ જાતના પ્રયાસો કરી રહી છે.

ઈરાન યુદ્ધ અગાઉ દેશભરમાં જનજીવન રાબેતા મુજબ ચાલતું હતું. ઈરાન યુદ્ધને કારણે એલપીજીની અછતથી આ રૂટીન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કાર્યસ્થળો અને ઘરો બંને સ્થળે રસોઈ બળતણની ઉપલબ્ધતા પર દબાણને કારણે, ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારો માટે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બની ગયો છે. જેના કારણે સ્થળાંતર શરૂ થઈ ગયું છે. આમ હાલની પરિસ્થિતિએ LPGની અછતે કોરોના કાળની યાદ તાજી કરી છે.

એક ટેક્સી ચાલકનું કહેવું છે કે સાદું ભોજન પણ મોંઘું થઈ ગયું છે. પહેલા જે ભોજન ૮૦ -૧૦૦ રૂપિયામાં મળતું હતું તે હવે ૧૨૦થી ૧૫૦ રૂપિયામાં મળે છે. જો ભાવ આ રીતે વધતા રહેશે, તો સ્થળાંતર સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.  યુદ્ધ અગાઉ ફૂડ ડિલિવરી બોયની દૈનિક કમાણી રૂ. ૧,૫૦૦ જેટલી હતી તે ઘટીને રૂ. ૪૫૦ થી ૫૦૦ થઈ ગઈ છે. આમ ગિગ અને કોન્ટ્રાક્ટ કામદારો ઘરે પાછા ફરવા લાગ્યા ત્યારે વ્યવસાયોને પણ વધુ પડકારોનો સામનો કરવો પડયો છે.

લોજિસ્ટિક્સ કંપનીના સુત્રોનું કહેવું છે કે કંપની તેના અપેક્ષિત કાર્યબળની તુલનામાં સ્ટાફમાં ૨૫ થી ૩૦ ટકાનો ઘટાડો અનુભવી રહી છે. આ સમસ્યાને ઉકેલવા માટે, અમે હાજરી બોનસ આપવા અને ભરતી શિબિરોનું આયોજન કરવા જેવા ઘણા પગલાં લીધા છે, પણ તેનું પરિણામ મળ્યું નથી.

એલપીજી કટોકટીથી ફેક્ટરીઓની કેન્ટીનમાં પણ ભોજનની અછત સર્જાઈ છે. આ કેન્ટીન કોન્ટ્રાક્ટ કામદારો માટે મહત્વપૂર્ણ છે. આ કામદારો (જે સામાન્ય રીતે ઓછા વેતન પર કામ કરે છે) દિવસમાં ઓછામાં ઓછા બે વાર ફેક્ટરી કેન્ટીનમાં ખાય છે. કેન્ટીન સેવાઓમાં કોઈપણ વિક્ષેપ કામદારોની હાજરી અને ઉત્પાદકતા પર સીધી અસર કરી શકે છે. 

ગિગ વર્કર્સ એસોસિએશને જણાવ્યું હતું કે ગિગ અર્થતંત્ર આવા આંચકાઓનો સામનો કરવા માટે સજ્જ નથી. ગિગ કામદારો માત્ર તેમની આવક ગુમાવી રહ્યા નથી પરંતુ ગંભીર મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યા છે. 

નેશનલ સ્ટ્રીટ વેન્ડર્સ એસોસિએશને જણાવ્યું હતું કે તેમને સિલિન્ડર માટે ૨૦૦ ટકા વધુ ચૂકવણી કરવી પડી રહી છે જેના કારણે અનેક શહેરોમાં નાના ઢાબા, ચાની કીટલીઓ, નાસ્તાની દુકાનો સહિત અન્ય  નાના ધંધા બંધ કરવી પડી રહ્યા છે અને આ કારીગરોમાં સ્થળાંતર શરૂ થઈ ગયું છે.

મોટા શહેરોમાં પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે પણ  ખોરાકની અછત રોજિંદી ચિંતા બની ગઈ છે. હાલમાં, વિદ્યાર્થીઓ પાસે ખાવા માટે કોઈ નિશ્ચિત જગ્યા નથી. વિદ્યાર્થીઓ માટે રહેવાની અને ભોજનની આખી વ્યવસ્થા પડી ભાંગી છે. આમ પીજી હાઉસ અને હોસ્ટેલ પણ દબાણ હેઠળ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
નડિયાદમાં માણેકચોકમાં લારીની જગ્યાએ પાકા બાંધકામ ખડકી દેવાયા | Concrete structures were demolished i…

નડિયાદમાં માણેકચોકમાં લારીની જગ્યાએ પાકા બાંધકામ ખડકી દેવાયા | Concrete structures were demolished i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Ascenta Launches Mother’s Day Campaign on The World She Nurtures

Ascenta Launches Mother’s Day Campaign on The World She Nurtures

તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન…

તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન…

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Ascenta Launches Mother’s Day Campaign on The World She Nurtures
GUJARAT

Ascenta Launches Mother’s Day Campaign on The World She Nurtures

8th May 2026 | Mumbai Ascenta, a luxury villa estate, has brought to life a heartfelt Mother’s Day campaign, “The...

Read more

તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બન…

VIDEO : બેંગ્લુરુમાં જાહેરમાં પત્નીનું ગળું કાપવાની કોશિશ કરતાં પતિને રાહદારીઓએ ઢીબી કાઢ્યો | Mob Re…

અમદાવાદમાં કાળઝાળ ગરમીનું ઍલર્ટ, બે દિવસમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા | Ahmedabad Likely to …

ચૂંટણી બાદ બંગાળમાં સરકાર રચવા જતી ભાજપને કુમાર વિશ્વાસની સલાહ, કહ્યું – ‘એવું ન થાય કે..’ | BJP to …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In