• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર | Delh…

satyasamachar by satyasamachar
February 6, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
VIDEO : તંત્રના પાપે ખાડામાં પડતા યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર | Delh…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વડોદરાના પાંચ સ્ટેશનો ખાતે પ્રવાસીઓની સુવિધામાં વધારો | Passenger fac…

વડોદરામાં ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કોચિંગ કેમ્પ અને મેજર ટૂર્નામેન્ટની જાહેરાત | Table Tennis Asso…

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

Load More

Delhi Bike Accident : ઉત્તર પ્રદેશના નોઈડામાં તંત્રના પાપે એન્જિનિયર યુવરાજનું મોત થયા બાદ હવે દિલ્હીમાં પણ ‘મોતના ખાડા’માં બાઈક સાથે પડી જવાથી એક યુવાનનું મોત થયું છે. કમલ નામનો યુવક ઓફિસથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેનું બાઈક એક ઊંડા ખાડામાં પડી જતા તેનું મોત થયું છે. પરિવારજનોએ પુત્રના મોતને લઈને તંત્ર અને પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે. 

પરિવારજનોએ અડધો ડઝન પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા

મીડિયા રિપોર્ટ મુજબ, દિલ્હીના રોહિણી વિસ્તાનો રહેવાસી કમલ ઓફિસથી ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તેની પરિવાર સાથે સતત વાતચીત ચાલી રહી હતી, જોકે તે સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતિત થઈને તેને શોધવા માટે નીકળી પડ્યા હતા. પરિવારજનોએ જનકપુરી, સાગરપુર, વિકાસપુરી તેમજ રોહિણી પોલીસ સ્ટેશન સહિત અડધથી વધુ સ્ટેશનમાં ધક્કા ખાધા હતા, જોકે એકપણ પોલીસ સ્ટેશને ફરીયાદની ગંભીરતા લીધી ન હતી.

VIDEO | Delhi: Visuals show the bike of the deceased being retrieved from the pit. A motorcyclist died after falling into a pit dug for construction work by the Delhi Jal Board in Janakpuri.

(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7)#Delhi #Janakpuri pic.twitter.com/BnLxI4zPQ2

— Press Trust of India (@PTI_News) February 6, 2026

અકસ્માત કે મોત ? પરિવારને આશંકા

પરિવારજનોએ કહ્યું કે, સવારે લગભગ 7.30 કલાકે ફોન આવ્યા બાદ પુત્રના મોતની જાણ થઈ હતી. ઘટનાસ્થળે એક ખુલ્લા અને મોટા ખાડામાં કમલ બાઈક સાથે પડેલો જોવા મળ્યો હતો. પરિવારે તંત્રની બેદરકારીના કારણે કમલનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, આ અકસ્માત નથી, પરંતુ કોઈએ તેની હત્યા કરીને મૃતદેહને ખાડામાં ફેંકી દીધો હોવાની આશંકા છે.

બેરીકેડ નહીં, ચેતવણી બોર્ડ પણ નહીં

ઘટનાસ્થળે રસ્તા પર એક મોટો અને ખુલ્લો ખાડો હતો. ખાડા પાસે કોઈપણ બેરિકેડ લગાવેલું ન હતું. પ્રાથમિક રિપોર્ટ મુજબ, સ્થળ પર રાત્રે અંધારું હતું, જેના કારણે યુવકની બાઈક ખાડા તરફ ધસી ગઈ હતી, જેમાં તેનું મોત થઈ ગયું. સ્થાનિક લોકોએ તંત્ર પર ગંભીર બેદરાકીનો આક્ષેપ કરતાં કહ્યું છે કે, સ્થળ પર લાઈટ પણ નથી અને ચેતવણીનું બોર્ડ પણ લગાવાયું નથી. એટલું જ નહી આટલો મોટો ખાડો છતાં ત્યાં બેરીકેડ પણ ન હતું. આ ખાડો ઘણા સમયથી ખુલ્લો હતો. પોલીસે કહ્યું છે કે, અકસ્માત અંગે તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ કરવામાં આવી રહી છે.

Next Post
‘પ્રજાના પ્રશ્નો ઉકેલશો તો જ સંગઠન મજબૂત થશે’, મનસુખ વસાવાએ ભાજપના જ પદાધિકારીઓને પત્ર લખી ખખડાવ્યા …

'પ્રજાના પ્રશ્નો ઉકેલશો તો જ સંગઠન મજબૂત થશે', મનસુખ વસાવાએ ભાજપના જ પદાધિકારીઓને પત્ર લખી ખખડાવ્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વડોદરાના પાંચ સ્ટેશનો ખાતે પ્રવાસીઓની સુવિધામાં વધારો | Passenger fac…

અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વડોદરાના પાંચ સ્ટેશનો ખાતે પ્રવાસીઓની સુવિધામાં વધારો | Passenger fac…

વડોદરામાં ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કોચિંગ કેમ્પ અને મેજર ટૂર્નામેન્ટની જાહેરાત | Table Tennis Asso…

વડોદરામાં ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કોચિંગ કેમ્પ અને મેજર ટૂર્નામેન્ટની જાહેરાત | Table Tennis Asso…

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

વડોદરાના વોર્ડ 13માં હુમલાની ભીતિ વચ્ચે ત્રણ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન | Police protection for thr…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વડોદરાના પાંચ સ્ટેશનો ખાતે પ્રવાસીઓની સુવિધામાં વધારો | Passenger fac…
GUJARAT

Vadodara Railway Station : વડોદરા રેલવે ડિવિઝનમાં પશ્ચિમ રેલવે દ્વારા વર્ષ 2025-26 દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે....

Read more

વડોદરામાં ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કોચિંગ કેમ્પ અને મેજર ટૂર્નામેન્ટની જાહેરાત | Table Tennis Asso…

બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી : પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિય…

વડોદરાના વોર્ડ 13માં હુમલાની ભીતિ વચ્ચે ત્રણ ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન | Police protection for thr…

અમદાવાદ: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી મારી વીજ પોલ સાથે અથડાઈ, 3ના મોત | 3 Dead a…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In