• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, October 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO | માઉન્ટ આબુનું નામ બદલાશે! રાજસ્થાન સરકારની વિધાનસભામાં જાહેરાત | CM Bhajanlal Sharma on New …

satyasamachar by satyasamachar
February 28, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
VIDEO | માઉન્ટ આબુનું નામ બદલાશે! રાજસ્થાન સરકારની વિધાનસભામાં જાહેરાત | CM Bhajanlal Sharma on New …
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Load More

Rajasthan City Renaming News : રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે(27 ફેબ્રુઆરી, 2026) વિધાનસભામાં ત્રણ ઐતિહાસિક શહેરોના નામ બદવાની ઘોષણા કરી છે. આ ત્રણ નામોમાં માઉન્ટ આબુ, કામા અને જહાજપુર શહેરોનો સમાવેશ થાય છે. સરકારે તેને રાજ્યની સાંસ્કૃતિક અસ્મિતા અને ઐતિહાસિક ઓળખને પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું છે.

માઉન્ટ આબુ અબુરાજથી ઓળખાશે!

સિરોહી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુ હવે અબુરાજ તરીકે ઓળખાશે. અરવલ્લીની પર્વતપાળામાં આવેલું આ સ્થળ વર્ષોથી રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન રહ્યું છે. સરકારનું કહેવું છે કે, માઉન્ટ આબુનું નવું નામ ‘અબુરાજ’ એ તેની પ્રાચીન ઓળખ સાથે સંકળાયેલું છે. જેને હવે ઔપચારિક માન્યતા આપવામાં આવી છે.

કામા હવે ‘કામવન’ 

ભરતપુર જિલ્લાના ધાર્મિક મહત્ત્વ ધરાવતું શહેર કામા હવે ‘કામવન’ના નામથી ઓળખવામાં આવશે. સરકાર અનુસાર આ નામ બ્રજ ક્ષેત્રના પ્રાચીન ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલું છે. છેલ્લા ઘણાં સમયથી સ્થાનિકો દ્વારા આ નામને પુનઃસ્થાપિત કરવાની માગ ઉઠી રહી હતી.

જહાલપુરનું નવું નામ ‘યજ્ઞપુર’

ભીલવાડા જિલ્લાના ઐતિહાસિક નગર જહાલપુર હવે ‘યજ્ઞપુર’ તરીકે ઓળખાશે. સરકારનો દાવો છે કે, આ શહેર પ્રાચીન યજ્ઞ પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલું છે, જેના કારણે નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાંસ્કૃતિક વારસાનું સન્માન કરવાની દલીલ

મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્યના સાંસ્કૃતિક વારસા અને લોકોની લાગણીઓનું સન્માન કરવું એ સરકારની પ્રાથમિકતા છે. તેમના મતે, સમય જતાં ઘણા સ્થળોના મૂળ નામો બદલાયા છે, જેનાથી તેમની ઐતિહાસિક ઓળખ ઝાંખી પડી ગઈ છે. નવા નામો એ વારસાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે. ગેઝેટ નોટિફિકેશન જારી કરીને તમામ સરકારી રેકોર્ડ, તકતીઓ અને સાઇનબોર્ડ તબક્કાવાર બદલવામાં આવશે.

આ પણ વાંચો: રાજસ્થાનના બાલોતરામાં ટ્રેલર અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 7 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

ધારાસભ્યો માટે નવી સુવિધાઓ

ઘોષણા દરમિયાન મુખ્યમંત્રીએ ધારાસભ્યો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયોની પણ જાહેરાત કરી:

– વાર્ષિક મોંઘવારી ભથ્થા અનુસાર ખર્ચ સમાયોજનનો લાભ

– દરેક ધારાસભ્ય માટે એક મોબાઈલ ફોન અને એક ટેબ્લેટ

– ડિજિટલ કામગીરીને મજબૂત બનાવવા પર ભાર

સરકાર કહે છે કે, આનાથી જનપ્રતિનિધિઓને તેમના મતવિસ્તાર સંબંધિત કામમાં સુવિધા મળશે.

Next Post
નેપાળમાં ચૂંટણી : ભારત-નેપાળ સરહદ ચાર દિવસ માટે થશે બંધ, મેડિકલ ઈમરજન્સીમાં છૂટ | India Nepal Border…

નેપાળમાં ચૂંટણી : ભારત-નેપાળ સરહદ ચાર દિવસ માટે થશે બંધ, મેડિકલ ઈમરજન્સીમાં છૂટ | India Nepal Border...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:
GUJARAT

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા ક્રાઈમ પીઆઈ અને ટીમે ગરબે રમી રાખી કર્યું નિરીક્ષણ અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:  નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન...

Read more

શેરી ગરબાને જીવંત રાખવાના પ્રયાસ સાથે વેરીટાસ બિલ્ડીંગમાં નવલી નવરાત્રીનું ભવ્ય આયોજન

ગોધરા તાલુકાના ગોલ્લાવ ખાતે સી.આર.સી કક્ષાનો બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

નઈ નવેલી’ના પ્રમોશન માટે યામી ગૌતમ ધર અને મધુબંતી બાગચી અમદાવાદ પહોંચ્યાં, નવરાત્રિના પ્રથમ દિવસે જા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In